Q c વિદ્યુતભારથી અમુક અંતરે આવેલા P બિંદુ પાસેનું વિદ્યુતસ્થિતિમાન 600 V અને વિદ્યુતક્ષેત્રની તીવ્રતા 150 NC-1 હોય, તો આ બિંદુનું વિદ્યુતભાર Q થી અંતર ............. m.
3.2
4
2
6.5
52.
5×10-12 Cm ડાઈપોલ મોમેન્ટ ધરાવતાં બે ડાઈપોલને તેમની અક્ષો યામાક્ષોને સમાંતર છેદે તેમ ગોઠવેલ છે, તો અક્ષ સાથે 30° નો ખૂણો બનાવતી દિશામાં 20 cm દૂર આવેલા બિંદુ પાસે વિદ્યુતસ્થિતિમાન............... V
1.25
1.536
1.12
આપેલ પૈકી એક પણ નહી
53.
આકૃતિમાં વિદ્યુત ચતુધૃવી દર્શાવે છે. આ ચતુધ્રુવીની અક્ષના કેન્દ્રથી r અંતરે આવેલા બિંદુ પ્રનું વિદ્યુતસ્થિતિમાન ............. છે.
54.
2l લંબાઈવાળા પાતળા સળિયાના લંબ દ્વિભાજક પર અને સળિયાના કેન્દ્રથી a અંતરે આવેલા બિંદુ પર સ્થિતિમાન ............ (રેખિય વિદ્યુતભાર ઘનતા = λ)
0
આપેલ પૈકી એક પણ નહી
Advertisement
55.
R ત્રિજ્યાવાળી અર્ધ વર્તુળાકાર રિંગ એકમ લંબાઈદીઠ λ વિદ્યુતભાર ધરાવે છે, તો તેના કેન્દ્ર પરનું વિદ્યુતસ્થિતિમાન .........
આપેલ પૈકી એક પણ નહી
56.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે a બાજુ ધરાવતા ચોરસ ABCD નાં શિરોબિંદુંઓ પર અનુક્રમે +q, +q, -q અને -q વિદ્યુતભાર રાખેલ છે. જો E ચોરસની બાજુ BC નું મધ્યબિંદું હોય, તો વિદ્યુતભાર e ને ચોરસ કેન્દ્ર O થી E સુધી લઈ જવા મટે કરવું પડતું કાર્ય W = .............
0
1
57.
R ત્રિજ્યાનીપાતેળી રિંગ પર Q જેટલો ધન વિદ્યુતભાર સમાન રીતે પથરાયેલો છે. જો ઈલેક્ટ્રૉન શરૂઆતમાં બિંદુ A પાસે સ્થિર હોય કે જે હંમેશા રિંગની અક્ષ અને કેન્દ્રથી ઘણું દૂર છે, તો જ્યારે ઈલેક્ટ્રૉન રિંગના કેન્દ્રદ્રમાંથી પસાર થાય ત્યારે તેનો વેગ ..........
58.
R ત્રિજ્યા ધરાવતો એક નક્કર ગોળો સમાન રીતે વિદ્યુતભારિત થયેલો છે. તેની સપાટીથી કેટલા અંતરે સ્થિત વિદ્યુતસ્થિતિમાન તેના કેન્દ્રના વિદ્યુતસ્થિતિમાનથી અડધું થાય ?
R
Advertisement
59.સમાન પરિમાણ ધરાવતાં n નાનાં બૂંદો પર સમન વિદ્યુતસ્થિતિમાન V વૉલ્ટ છે. તેઓ ભેગા મળીને એક મોટું બૂંદ બનાવે તો મોટા બૂંદ પર વિદ્યુત સ્થિતિમાન ............
Vn
60.
કાટકોણ ત્રિકોણ PQR ની PQ અને QR બાજુઓ અનુક્રમે 25 cm અને 60 cm છે. ધાતુના 2 cm ત્રિજ્યવાળા વિદ્યુતભારીત અને 9×105 V વિદ્યુતસ્થિતિમાન ધરાવતા ગોળને Q બિંદુ પાસે રાખેલ છે. 1 C વિદ્યુતભારને R થી P સુધી લઈ જવા માટે થતું કાર્ય W = ..........