r from Class Physics સ્થિત વિદ્યુતશાસ્ત્ર

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

NEET Physics : સ્થિત વિદ્યુતશાસ્ત્ર

Multiple Choice Questions

151.
નિયમિત રીતે વિદ્યુતભારિત કરેલ ગોળામાં વિદ્યુતભાર ઘનતા r = R સુધી નીચે પ્રમાણે બદલાય છે :bold rho bold left parenthesis bold r bold right parenthesis bold space bold equals bold space bold rho subscript bold 0 bold space open parentheses bold 5 over bold 4 bold minus bold r over bold R close parentheses જ્યાં r એ કેન્દ્રથી અંતર છે અને r > R માટે ρ(r) = 0. કેન્દ્રથી r અંતરે (r < R) વિદ્યુઅતક્ષેત્ર ............ વડે આપી શકાય છે.
  • fraction numerator 4 πρ subscript 0 straight r over denominator 3 element of subscript 0 end fraction open square brackets 5 over 4 minus r over R close square brackets
  • fraction numerator straight rho subscript 0 straight r over denominator 4 element of subscript 0 end fraction open square brackets 5 over 3 minus r over R close square brackets
  • fraction numerator straight rho subscript 0 straight r over denominator 3 element of subscript 0 end fraction open square brackets 5 over 4 minus r over R close square brackets
  • fraction numerator 4 πρ subscript 0 straight r over denominator 3 element of subscript 0 end fraction open square brackets 5 over 3 minus r over R close square brackets

152.
એક પાતળી અર્ધવર્તુળાકર રિંગની ત્રિજ્યા 20 cm છે. તેને સમાન રીતે 0.7 n C વિદ્યુતભારથી વિદ્યુતભારિત કરેલી છે. તો રિંગના કેન્દ્રપર વિદ્યુતક્ષેત્ર ............. NC-1
  • 125

  • 10

  • 75

  • 50


153.
0.02 m ત્રિજ્યા અને 5 μ C વિદ્યુતભાર ધરાવતાં 64  બૂંદ ભેગા મળીને એક મોટું બૂંડ બનાવે છે. જો વિદ્યુતભાર લિક થતો ન હોય તો બૂંદની પ્રારંભિક અને અંતિમ પૃષ્ઠ ઘનતાનો ગુણોત્તર .......
  • 1 : 4

  • 1 : 1

  • 1 : 2

  • 2 : 4


154.
એક નળકારને સમાન વિદ્યુતક્ષેત્રમાં તેની અક્ષ વિદ્યુતક્ષેત્રને સમાંતર રહે તે રીતે ગોઠવાયેલ છે. જો નળાકારની ત્રિજ્યા 1 cm અને bold E with bold rightwards arrow on top bold space bold equals bold space bold 2 bold space bold cross times bold space bold 10 to the power of bold 4 bold space bold NC to the power of bold minus bold 1 end exponent હોય, તો નળાકર સાથે સંકળાયેલ ફ્લક્સ .........
  • 0.02 × 103 NC-1

  • 2 × 104 Vm

  • 2 × 102 Vm

  • શુન્ય 


Advertisement
Advertisement
155.
r ત્રિજ્યાવાળી પાતળી અવાહક રિંગની રેખીય વિદ્યુત ઘનતા q = q0 cosθ છે. જ્યાં q0 અચળ છે અને θ એ વિષમ ઘડી દિશામાં મહત્તમ વિદ્યુતભાર ઘનતાનો વ્યાસથી કેન્દ્રએ બનતો ખૂણો છે. રિંગના કેન્દ્ર પર વિદ્યુતક્ષેત્ર .........
  • fraction numerator straight q subscript 0 over denominator 2 space element of subscript 0 space straight r end fraction
  • fraction numerator straight q subscript 0 over denominator 4 element of subscript 0 space straight r end fraction
  • fraction numerator straight q subscript 0 over denominator element of subscript 0 space straight r end fraction
  • fraction numerator straight q subscript 0 over denominator 3 element of subscript 0 space straight r end fraction

B.

fraction numerator straight q subscript 0 over denominator 4 element of subscript 0 space straight r end fraction

Advertisement
156.
વિદ્યુતભારિત તારને a ત્રિજ્યાની અર્ધ વર્તુળાકાર ચાપ બને તે પ્રમાણે વાળમાં આવે છે. જો રેખીય વિદ્યુઅતભાર λ  હોય, તો તેના કેન્દ્ર પાસે પરિણામી વિદ્યુઅતક્ષેત્ર ........
  • fraction numerator straight lambda over denominator 4 straight pi squared space element of subscript 0 space straight a end fraction
  • fraction numerator straight lambda over denominator 2 straight pi space element of subscript 0 space straight a end fraction
  • fraction numerator straight lambda over denominator 4 straight pi squared space element of subscript 0 space straight a squared end fraction
  • શુન્ય


157.
એક વિદ્યુતભારિત ગોળાની સપાટી પર પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા 0.7 Cm-2 છે. જ્યારે તેના પરનો વિદ્યુતભાર 0.44 C જેટલો વધારવામાં આવે છે ત્યારે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા 0.14 Cm-2 જેટલી વધે છે, તો ગોળા પરનો પ્રારંભિક વિદ્યુતભાર તથા ગોળાની ત્રિજ્યા ........
  • 1.5  C, 1 m

  • 2.5 C, 0.5 m

  • 2.2 C, 0.5 m

  • 2 C, 1 m


158.
bold plus-or-minus bold space bold 10 bold space bold μC ના બે વિદ્યુતભારો 5 mm ના અંતરે ગોઠવેલ છે. ડાઈપોલની અક્ષ પર 15 cm અંતરે અને વિષુવરેખા પર 15 cm અંતરે આવેલા બિંદુંઓ પાસે વિદ્યુતક્ષેત્રની તીવ્રતા ............. NC-1.
  • 2.44 × 105, 1.22 × 105

  • 4.6 × 105, 2.3 × 105

  • 4.4 × 105, 2.3 × 105

  • 2.66 × 105, 1.33 × 105


Advertisement
159.
Q જેટલો સામાન વિદ્યુતભાર ધરાવતા l લંબાઈના તારને અર્ધ વર્તુળાકાર વાળતા તેના કેન્દ્ર પર વિદ્યુતક્ષેત્રની તીવ્રતા ........
  • fraction numerator straight Q over denominator 4 straight pi element of subscript 0 space straight l end fraction
  • fraction numerator straight Q over denominator 4 straight pi element of subscript 0 space straight l squared end fraction
  • fraction numerator straight Q over denominator 2 element of subscript 0 space straight l squared end fraction
  • fraction numerator πQ over denominator 4 element of subscript 0 space straight l end fraction

160.
a ત્રિજ્યાની રિંગ પર Q જેટલો વિદ્યુતભાર સમાન રીતે પથરાયેલો છે. આ રિંગના કેન્દ્ર પર રહેલા ઈલેક્ટ્રોનને સૂક્ષ્મ સ્થનાંતર કરાવતાં તે સ.આ..ગ. કરતો હોય તો તેની આવૃત્તિ .........
  • square root of fraction numerator straight Q over denominator 4 straight pi element of begin display style stack ema cubed with blank on top end style end fraction end root
  • fraction numerator 1 over denominator 2 pi end fraction space square root of fraction numerator eQ over denominator 4 straight pi element of subscript 0 space ema cubed end fraction end root
  • square root of fraction numerator straight Q over denominator 4 straight pi element of subscript 0 space Ma end fraction end root
  • આપેલ પૈકી એક પણ નહી 


Advertisement