જોગર્સ પાર્કમાં એક માણસ 30 m ત્રિજ્યા ધરાવતા એક વર્તુળમય પથ પર બે પરિભ્રમણ પૂર્ણ કરે છે, તો આ દરમિયાન તેણે કાપેલ કુલ અંતર અને સ્થાનાંતરનો તફાવત .......... m થશે.
શૂન્ય
Advertisement
15.60 cm ત્રિજ્યા ધરાવતા વર્તુળમય પથ પર એક કીડી 60 cm સ્થાનાંતર અનુભવે છે, તો તેણે કાપેલ કુલ અંતર ...... cm.
16.
એક વ્યક્તિ સીધી રેખા પર 40 m અંતર કાપી જમણી તરફ 30 m અંતર કાંપે છે, તો આ દારમિયાન તેણે કાપેલા અંતર અને સ્થાનાંતરનો ગુણોત્તર ........ થશે.
0.75
1.4
1.33
1
17.કોઈ એક વાહન જુદી જુદી ઝડપોથી જુદાં જુદાં અંતરો એક જ દિશામાં કાપે છે. આ વાહન માટે સરેરાશ ઝડપ ..... .
18. વચ્ચેનો ખુણો લઘુકોણ હોય, તો ............. .
6
10
3.2
2
Advertisement
19.એક સાઇકલ સવાર પોતાને ગતિ કરવાના કુલ અંતરમાંથી ત્રીજા ભાગનું અંતર 12 kmh-1 જેટલી ઝડપથી અને બાકીનું અંતર 18 kmh-1ની ઝડપથી કાપે છે. તો તેની સરેરાશ ઝડપ ........... kmh-1 થશે.
18
12
15.43
15
20. અને વડે રચાતા સમાંતરબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ લગભગ ....... એકમ