Important Questions of કાયનેમેટિક્સ for NEET Physics | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

NEET Physics : કાયનેમેટિક્સ

Multiple Choice Questions

31. 2 ms-1 ના વેગથી ગતિની શરૂઆત કરતા એક પદાર્થનો પ્રવેગ a = 6t2 - 2t + 3 ms-2 વડે આપી શકાય છે, તો t = 3 સેકન્ડે પદાર્થનો વેગ ..... ms-1.
  • 51

  • 48

  • 56

  • 20


32. 8ms-2 ના અચળ પ્રવેગથી ગતિની શરૂઆત કરતા કણે 5 મી અને 3જી સેકન્ડમાં કાપેલા અંતરનો ગુણોત્તર ...... 
  • 10 over 3
  • 9 over 5
  • 5 over 3
  • 5 over 9

33.
ટ્રાફિક સિગ્નલ પર ઊભેલી એક કાર 5 ms-2 ના પ્રવેગથી શરૂઆત કરે છે, તો 4 s બદ તેનો વેગ અને આ 4 s દરમિયાન તેણે કાપેલ અંતર અનુક્રમે ....... અને ......... હશે.
  • 40 ms-1, 40m

  • 40 ms-1, 20 m

  • 20 ms-1, 40 m

  • 20 ms-1, 20 m


34.
એક પદાર્થ સ્થિર સ્થિતિમાંથી 10 s માટે ના અચળ પ્રવેગથી ગતિ કરે છે. ત્યાર બાદ 50 s સુધી અચળ ઝડપે ગતિ કરે છે. પછી 2 ms-2 ના અચળ પ્રતિ પ્રવેગથી ગતિ કરી સ્થિર થાય છે. આ દરમિયાન તેણે કાપેલ કુલ અંતર ......
  • 2600 m

  • 2000 m

  • 1300 m

  • 1200 m


Advertisement
35. એક કણનો વેગ 5 સેકન્ડમાં (bold 4 bold space bold i with bold hat on top bold space bold minus bold space bold 3 bold space bold j with bold hat on top) ms-1 થી બદલાઇને bold 9 bold space bold i with bold hat on top bold space bold plus bold space bold 2 bold space bold j with bold hat on top bold space bold ms to the power of bold minus bold 1 end exponentથાય છે. તો આ દરમિયાન ઉદ્દ્ભવતો સરેરાશ પ્રવેગ .............ms-2 .
  • 13 space straight i with hat on top space minus space 5 space straight j with hat on top
  • 5 space straight i with hat on top space minus space 5 space straight j with hat on top
  • space straight i with hat on top space plus space space straight j with hat on top
  • space straight i with hat on top space minus space space straight j with hat on top

36. અચળ પ્રતિ પ્રવેગી કરતો પદાર્થ t જેટલા સમયમાં bold 2 over bold 3 bold italic v subscript bold 0જેટલો વેગ ગુમાવે છે. જ્યાં v0એ પ્રારંભિક વેગ છે, તો તેનો વેગ શૂન્ય થવા લાગતો સમય ...... 
  • fraction numerator 3 straight t over denominator 2 end fraction
  • 2t

  • t

  • fraction numerator 2 straight t over denominator 3 end fraction

Advertisement
37.
અચળ પ્રવેગી ગતિ કરતો એક પદાર્થ A અને B પાસેથી અનુક્રમે u અને v ઝડપથી પસાર થાય છે, તો A અને B ના મધ્યબિંદુ પાસે ઝડપ ......
  • fraction numerator straight v space plus space straight u over denominator 2 end fraction
  • fraction numerator straight v squared space plus space straight u squared over denominator 2 end fraction
  • square root of fraction numerator bold v to the power of bold 2 bold space bold plus bold space bold u to the power of bold 2 over denominator bold 2 end fraction end root
  • fraction numerator square root of straight v squared space plus space straight u squared end root over denominator 2 end fraction

C.

square root of fraction numerator bold v to the power of bold 2 bold space bold plus bold space bold u to the power of bold 2 over denominator bold 2 end fraction end root

Advertisement
38.
1 ms-1 ના પ્રારંભિક વેગથી અચળ પ્રવેગી ગતિ કરતો એક પદાર્થ પ્રારંભની 2 s માં કાપેલ અંતર જેટલું જ અંતર ત્રીજી સેકન્ડમાં કાપે છે, તો આ પદાર્થની ગતિ દરમિયાન અચળ પ્રવેગ = .......... ms-2
  • 3

  • 2

  • 1

  • 5


Advertisement
39. ગતિ કરતા એક કણ માટે પ્રવેગ bold alpha bold space bold equals bold space bold 4 bold t bold space bold ms to the power of bold minus bold 2 end exponent છે, તો ત્રીજી સેકન્ડે તેનો વેગ ..........ms-1
  • 12

  • 36

  • 18

  • શુન્ય 


40.
અચળ પ્રવેગી ગતિ કરતો એક પદાર્થ 10 સેકન્ડમાં 45 ms-1 અને 12 સેકન્ડમાં 53 ms-1 નો વેગ પ્રાપ્ત કરે છે, તો 15 s માં પદાર્થે કાપેલ અંતર ..... m. 
  • 110

  • 82.5

  • 525

  • 65


Advertisement