એક ઢાળ પર 2000 kg અને 3000 kgદળનાં વાહનો અનુક્રમે 8 s તથા 6 s માં ઉપર ચડે છે, તો આ એન્જિનના પાવરનો ગુણોત્તર …….. થશે.
3:2
2:1
1:2
2:3
32.સમક્ષિતિજ રસ્તા પર દોડતી m દળની કાર પર F જેટલું બળ એવી રીતે લાગે છે કે જેથી તેનો વેગ v2 થી v1 થાય છે અને આ દરમિયાન તે d-અંતર કાપે છે. જો કારના એન્જિન વડે ઉદ્દ્ભવતો પાવર(P) અચળ રહેત હોય તો,v2 =…..
Advertisement
33.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેની ગોઠવણમાં સ્પ્રિંગ તેની સામાન્ય સ્થિતિમાં છે. તો A નું લઘુત્તમ દળ કેટલું હોવું જોઈએ કે જેથી નો જમીન સાથેનો સંપર્ક છુટવાની અણી પર હોય ?
M
3 M
2 M
A.
Advertisement
34.
દળની એક રેલગાડી પર એંજિન દ્વારા બળ લગાડતાં તેનો વેગ 2 મિનિટમાં 3 ms-1 થી વધીને 5 ms-1 થાય છે, તો એંજિનનો પાવર કેટલો થશે ?
400 kW
600 kW
800 kW
200 kW
Advertisement
35.
એક પદાર્થ સ્થિતિ-ઊર્જા વિરુદ્વ અંતરનો આલેખ આકૃતિમાં દર્શાવેલ છે, તો નીચેનામાંથી કયો આલેખ બળ વિરુદ્વ અંતર દર્શાવશે ?
36.
સમક્ષિતિજ સાથે 30ના કોણે 40 ms-1 ના વેગથી પ્રક્ષિપ્ત કરેલ 3 g દળના પદાર્થનો મહત્તમ ઊંચાઇએ પાવર કેટલો હશે ?
400 W
200 W
75 W
200 W
37.
સાઇઝની એક પાણીની ટેન્ક 10 m ઊંચા મકાનના ધાબા પર પડેલ છે. આ ટેન્કના 10 kW પાવર અને 40% કાર્યક્ષમતાવાળી મોટર દ્વારા ભરવામાં કેટલો સમય લાગશે ?
4.24 min
3.75 min
6.23 min
8.25 min
38.
એક સ્થિતિસ્થાપક સ્પ્રિંગને x-અક્ષ પર યોગ્ય સ્કેલ સાથે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગોઠવેલ છે. સ્પ્રિંગ માટે નો આલેખ દર્શાવેલ છે. સ્પ્રિંગના છેડા A થી x = A થી x = C સુધી લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડશે ?
160 J
80 J
120 J
40 J
Advertisement
39.
2 kg દ્વવ્યમાન ધરાવતો એક બ્લૉક સપાટી પર 4 ms-1 ના વેગથી ગતિ કરતો એક સ્પ્રિંગ સાથે અથડાય છે અને સ્પ્રિંગને સંકોચે છે. જો ઘર્ષણબળ 160 N હોય તથા સ્પ્રિંગનો બળ અચળાંક 10 kNm-1 હોય, તો સ્પ્રિંગ કેટલું સંકોચન પામશે ?
11.0 cm
2.5 cm
5.5 cm
8.5 cm
40.
એક.સે.સી જનરેટરનાં ટર્બાઇન પર 80 m ઊંચાઇ પરથી 20 kgs-1 ના દરથી પાણી પડે છે. જો ટર્બાઇન તેને પ્રાપ્ત કરતી કુલ ઊર્જામાંથી 20% ઊર્જાનું વિદ્યુતઊર્જામાં રૂપાંતરણ થાય છે, તો કેટલી વિદ્યુતઊર્જા ઉત્પન્ન થાય છે ?