Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

NEET Physics : ગતિના નિયમો

Multiple Choice Questions

71.
એક સાઇકલસવાર એક સમક્ષિતિજ (ઘર્ષણરહિત) રસ્તા પર 9 m ત્રિજ્યાવાળા વર્તુળાકાર માર્ગ પર 6 ms-1 ની ઝડપર્થી ટર્ન લે છે. જો આ સાઇકલ સવારને સહીસલામત પસાર થઈ જવું હોય, તો તેણે પોતાની સાઇકલને શિરોલંબ સાથે કેટલા ખૂણે નમાવવી પડે ?
  • tan to the power of negative 1 end exponent space open parentheses begin inline style 5 over 2 end style close parentheses
  • tan to the power of negative 1 end exponent space open parentheses begin inline style 2 over 5 end style close parentheses
  • tan-2 (6)

  • tan-2 (2)


72.
m દળનો પદાર્થ r ત્રિજ્યાવાળા વર્તુળાકાર  પથ પર p જેટલા વેગમાનથી ગતિ કરતો હોય, તો તેના પર લાગતું કેન્દ્રગામી બળ... 
  • fraction numerator straight p squared straight m over denominator straight r end fraction
  • pr over straight m
  • pv

  • straight p squared over mr

73.
એક સાઇકલસવાર 68.6 m પરિઘ ધરાવતા વર્તુળાકાર માર્ગ પર 3.14 સેકન્ડમાં એક ભ્રમણ પુર્ણ કરે છે, તો આ માર્ગ પર સાઇકલસવારે સાઇકલને ઊર્ધ્વદિશા સાથે કેટલા કોણે નમાવેલ હશે ?
  • tan-1 (1)

  • tan-1 (4)

  • tan-1 (3)

  • tan-1 (2)


74.
100 g દળના એક પદાર્થને એક 4 m લાંબી રોરીના છેડે બાંધીને 5 પ્રરિભ્રમણ/મિનિટ ઝડપથી ફેરવવામાં આવે છે, તો આ દોરીમાં ઉદ્દ્ભવતું તણાવબળ કેટલું થશે ?
  • શૂન્ય 

  • 9 N

  • 1 over 9 space straight N
  • fraction numerator 25 straight pi over denominator 4 end fraction straight N

Advertisement
75. એક બાઇકસવાર સમક્ષિતિજ રસ્તા પર 36 kmh-1 ની ઝડપથી ગતિ કરતા  કરતા 20 m ત્રિજ્યાવાળા વક્રાકાર રસ્તા પર ટર્ન લે છે, તો તે બાઇકસવારને રસ્તા પરથી ફેંકાઇ ન જાય તે માટે કેટલી ઝડપ ઘટાડવી પડશે ? bold left parenthesis bold mu bold space bold equals bold space bold 0 bold. bold 18 bold right parenthesis
  • 8 ms-1

  • 4 ms-1

  • 6 ms-1

  • 10 ms-1


76.
1200 kg દળની એક કાર 30 m ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર ગતિ કરી રહી છે. જો ઘર્ષણાંક 0.5  હોય તો આ કારની મહત્તમ સલામત ઝડપ v1 મળે છે. હવે જો આ જ કારને આટલી જ ત્રિજ્યા અને આટલા જ ઘર્ષણાંક ધરાવતા 45degree ના ઢોળાવવાળા માર્ગ પર ગતિ કરાવતાં મહત્તમ સલામત ઝડપ v2 મળતી હોય તો bold v subscript bold 1 over bold v subscript bold 2 = .....
  • 1 space colon space square root of 6
  • square root of 6 space colon space 1
  • square root of 5 space colon space 1
  • આપેલ પૈકી એક પણ નહી 


77.
આકૃતિમાં  દર્શાવ્યા પ્રમાણે એક દોરી પરનાં A, B તથા C પરના બિંદુએ અનુક્રમે 5 kg, 10 kg તથા 15 kg દળના પદાર્થ બાંધેલ છે. જો આ દોરીને 0 પાસેથી ગોળ-ગોળ ફેરવવામાં આવે તો A, B, અને C પાસેના પદાર્થ પર લાગતાં કેન્દ્રગામીબળનો ગુણોત્તર ........ થશે.
  • 1 : 4 : 9

  • 1 : 5 : 8

  • 1 : 2 : 3

  • 1 : 1 : 1


Advertisement
78. 16.7bold degree ના ઢોળાવવાળા 270 m ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર એક 2000 kg દળની કાર ટર્ન લઈ રહી છે. જો કારના ટાયર અને રસ્તાની સપાટી વચ્ચેનો ઘર્ષણાંક 0.5 હોય, તો કારની મહત્તમ સલામત ઝડપ કેટલી હશે ? (tan 16.7degree = 0.3)
  • 50 ms-1

  • 60 ms-1

  • 40 ms-1

  • 30 ms-1


C.

40 ms-1


Advertisement
Advertisement
79.
500 kg દળ ધરાવતી એક કાર 0.4 ઘર્ષણાંક ધરાવતી 30degree ના ઢોળવવાળી વક્રકાર સપાટી પર મહત્તમ square root of bold 6 bold. bold 93 end root ms-1 જેટલી સલામતી ઝડપથી ગતિ કરે છે, તો આ વાહનની optimum ઝડપ v0 કેટલી હશે ?
  • 1.33 ms-1

  • 6.93 ms-2

  • 2.66 ms-1

  • આપેલ પૈકી એક પણ નહી 


80.
એક પદાર્થ A, 20 m ઊંચા તાવર પરથી મુક્તપતન કરે છે. બરાબર તે જ સમયે એક બીજો પદાર્થ B, 7 m ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર ગતિ શરૂ કરે છે. પદાર્થ A જમીન પર પડે ત્યાં સુધીમાં પદાર્થ B 10 ભ્રમણ પૂરો કરતો હોય તો  પદાર્થ B નો કેન્દ્રગામી પ્રવેગ કેટલો થશે ?
  • 11 × 103 ms-2

  • 9 × 103 ms-2

  • 7 × 103 ms-2

  • 5 × 103 ms-2


Advertisement