Important Questions of ઘન અને પ્રવાહીના ગુણધર્મો for NEET Physics | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

NEET Physics : ઘન અને પ્રવાહીના ગુણધર્મો

Multiple Choice Questions

81.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો:

વિધાન : ટર્મિનલ વેગ જેટલા વેગથી પ્રવાહીમાં મુક્ત થતા પદાર્થ પર કોઈ બળ લાગતું નથી. 
કારણ : પદાર્થનું વજન એ ઉપરની બાજુએ લાગતા ઉત્પ્લાવક બળ વડે સંતુલિત થાય છે.
  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધન ખોટું છે પરંતુ કારણ સાચું છે.

82.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો:

વિધાન : બે સમાન લંબાઈના અને સમાન દ્રવ્યાના તાર A અને B માં તાર A નો વ્યાસ તાર B કરતા બમણો છે તો આપેલ ભાર માટે તાર B ની લંબાઈમાં થતો વધારો તાર A કરતા ચાર ગણો હોય. 

કારણ: આપેલ ભાર માટે તાર ની લંબાઈમાં થતો વધારો તારના આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે.
  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધન ખોટું છે પરંતુ કારણ સાચું છે.

Advertisement
83.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો:

વિધાન : સમક્ષિતિજ ગતિ કરી રહેલા વિમાનનું ઉપર તરફ ઊંચકાવવું એ પાંખની ઉપ્રના અને નીચેના દબાણના તફાવતને કારણે થાય છે. 

કરણ : ઉપરની સપાટી પર વહેતી હવાનો વેગ એ નીચેની સપાટી પર વહેતી હવાના વેગ કરતા વધુ હોય છે.
  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધન ખોટું છે પરંતુ કારણ સાચું છે.

A.

વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

Advertisement
84.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો:

વિધાન : જ્યારે તરલ એ કોઈ પાત્રના નાના કાણામાંથી વહે છે ત્યારે પાત્ર પાશ્વત બળ લાગે છે. 
કારણ : આપેલ દળના તરલની સંપૂર્ણ ઊર્જા એ ગતિમાં સચવાય છે.
  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધન ખોટું છે પરંતુ કારણ સાચું છે.

Advertisement
85.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો:

વિધાન : નળીમાંથી વહેતા પ્રવાહિનો ક્રાંતિવેગ નળીની ત્રિજ્યાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે.
કારણ : નળીમાંથી વહેતા પ્રવાહીનો વેગ નળીના આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધન ખોટું છે પરંતુ કારણ સાચું છે.

86. ફકરો વાંચી જવાબ લખો : 
બે સમાન ક્ષેત્રફળ A અને સમાન લંબાઈના L સળીયા P અને Q દ્રઢ દીવાલ વચ્ચે મૂકવામાં આવેલ છે. P અને Q નો રેખીય પ્રસરણાંક અનુક્રમે α1 અને α2 છે અને તેમના યંગ મોડ્યુલસ Y1 અને Y2 છે. બંને સળિયાનું તાપમાન T ડિગ્રી વધારવામાં આવે છે.

પ્રશ્ન :
સળિયા Pની નવી લંબાઈ
  • straight L subscript 1 space equals space straight L space open square brackets 1 plus straight alpha subscript 1 space straight T minus fraction numerator straight F over denominator straight A space straight Y subscript 1 end fraction close square brackets
  • straight L subscript 1 space equals space straight L space open square brackets 1 plus straight alpha subscript 1 space straight T plus fraction numerator straight F over denominator straight A space straight Y subscript 1 end fraction close square brackets
  • straight L subscript blank space equals space straight L space open square brackets 1 plus straight alpha subscript 1 space straight T minus fraction numerator straight F over denominator straight A space straight Y subscript 1 end fraction close square brackets
  • straight L space equals space straight L space open square brackets 1 plus straight alpha subscript 1 space straight T plus fraction numerator straight F over denominator straight A space straight Y subscript 1 end fraction close square brackets

87.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો:

વિધાન : કગળના ટુકડાને સમક્ષિતિજ તરતો રાખવા, આપણે તેની ઉપર ફૂંક મરવી જોઈએ, નહિ કે તેની નીચે. 
કરણ : તરલ ના સ્થાયી વહનમાં આપેલા દળના તરલની સંપૂર્ણ ઊર્જા સચવાય છે.
  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધન ખોટું છે પરંતુ કારણ સાચું છે.

88. ફકરો વાંચી જવાબ લખો : 
બે સમાન ક્ષેત્રફળ A અને સમાન લંબાઈના L સળીયા P અને Q દ્રઢ દીવાલ વચ્ચે મૂકવામાં આવેલ છે. P અને Q નો રેખીય પ્રસરણાંક અનુક્રમે α1 અને α2 છે અને તેમના યંગ મોડ્યુલસ Y1 અને Y2 છે. બંને સળિયાનું તાપમાન T ડિગ્રી વધારવામાં આવે છે.

પ્રશ્ન :
કોઈ એક સળિયા વડે બીજા પર લાગતું બળ 
  • straight F space equals space TAY subscript 1 straight Y subscript 2 space left parenthesis straight alpha subscript 1 plus straight alpha subscript 2 right parenthesis
  • straight F space equals space fraction numerator TA space left parenthesis straight alpha subscript 1 plus straight alpha subscript 2 right parenthesis over denominator open parentheses begin display style 1 over straight Y subscript 1 end style plus begin display style 1 over straight Y subscript 2 end style close parentheses end fraction
  • straight F space equals space TA left parenthesis straight Y subscript 1 space plus space straight Y subscript 2 right parenthesis space straight alpha subscript 1 straight alpha subscript 2
  • આપેલ પૈકી એક પણ નહી 

Advertisement
89.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો:

વિધાન : જ્યારે કોઈ પદાર્થ પર તણાવબળ લગાડવામાં આવે ત્યારે તેમાં આંતર પરમાણ્વિય આકર્ષણને કારણે પુનઃસ્થપક બળ ઉદ્દભવે છે. 
કારણ : પદાર્થમાં ઉદ્દભવતું પુનઃસ્થાપક બળ તે તેના અંતરિક ગુણધર્મને કારણે કાર્યાન્વિત થયા છે નહિ કે આંતરપરમાણ્વિય આકર્ષણોને કારણે.
  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધન ખોટું છે પરંતુ કારણ સાચું છે.

90.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો:

વિધાન : તદ્દ્ન હલક અને ધરીભ્રમણ કરતા બૉલને હવામાં લટકતો રાખવામાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે હવા ફૂંકવામાં આવે છે.
કારણ : હવાની શ્યાનતાને કારણે ઊર્ધ્વ ધક્કો બૉલના વજનને સંતુલિત કરી શકે છે.