10 g, 20 g, 30 g અને 40 g from Class Physics ચાકગતિ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

NEET Physics : ચાકગતિ

Multiple Choice Questions

1.
50 g અને 100 g દળના બે કણોના ઊગમબિંદુની સાપેક્ષે સ્થાનસદિશ અનુક્રમે bold 3 bold space bold i with bold hat on top bold space bold plus bold space bold 4 bold space bold j with bold hat on top bold space bold plus bold space bold 5 bold space bold k with bold hat on top bold space bold cm અને bold minus bold 6 bold space bold k with bold hat on top bold space bold minus bold space bold 2 bold space bold k with bold hat on top bold space bold plus bold space bold 4 bold space bold j with bold hat on top bold space bold cm bold space છે તો ઊગમબિંદુની સાપેક્ષે દ્વવ્યમાન કેન્દ્રનું અંતર.....
  • square root of 10 space cm
  • 5 cm

  • square root of 15 space cm
  • 15 cm


2. ચાર કણોથી બનેલા સમાંતરબાજુ ચતુષ્કોણ આકારના તંત્રમાં 1 g દળવાળા કણની સાપેક્ષે દ્વવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ શોધો. (દરેક બાજુની લંબાઇ a છે.)

  • left parenthesis fraction numerator square root of 3 straight a over denominator 4 end fraction comma space 0.95 straight a right parenthesis
  • left parenthesis 0.95 space straight a comma fraction numerator square root of 3 space straight a over denominator 4 end fraction right parenthesis space
  • left parenthesis straight a over 2 comma fraction numerator 3 straight a over denominator 4 end fraction right parenthesis
  • left parenthesis fraction numerator 3 straight a over denominator 4 end fraction comma straight a over 2 right parenthesis

3. L લંબાઇના એક સલિયાની દળ ઘનતાનું મૂલ્ય એક છેડાથી અંતર x સાથે bold lambda bold space bold equals bold space bold beta bold space bold x સૂત્ર અનુસાર બદલાય છે. જ્યાં bold beta = અચળ, તો x = O થી દ્વવ્યમાન કેન્દ્રનું અંતર .......
  • straight L over 3
  • straight L over 2
  • fraction numerator 2 straight L over denominator 3 end fraction
  • fraction numerator 3 straight L over denominator 3 end fraction

Advertisement
4.
10 g, 20 g, 30 g અને 40 g દળના ચાર કણો ઘડિયાળના 8 cm ત્રિજ્યાના ડાયલ પર અનુક્રમે 2, 6, 8 અને 11 કલાકની નિશાની પર મૂકેલ છે, તો આ રીતે બનતા તંત્રના દ્વવ્યમાન કેન્દ્રના યામ જણાવો.

  • (-1.49, -0.184) cm

  • (1.84, -0.136) cm

  • (-1.36, -0.184) cm

  • (1.36, -0.184) cm


A.

(-1.49, -0.184) cm


Advertisement
Advertisement
5. નિયમિત ઘનતાવાળો T આકારનો સળિયો એક લીસી સપાટી પર આકૃતિ મુજબ મૂકેલ છે. તેને સપાટીથી કેટલી ઊંચાઇએ આવેલ બિંદુએ  બળ લગાડતાં તે માત્ર સુરેખ ગતિ કરે ? (સળિયાની જાડાઇ અવગણો.) 

  • l

  • 2 over 3 l
  • 4 over 3 l
  • ગમે ત્યાં 


6. R ત્રિજ્યા અને 2M દળ ધરાવતી નિયમિત દળ ઘનતાવાળી અત્યંત પાતળી રિંગના અડધા ભાગનું દ્વવ્યમાન કેન્દ્ર રિંગના કેન્દ્રની સાપેક્ષે...... . 
  • straight pi over straight R
  • straight R over straight pi
  • fraction numerator 2 straight pi over denominator straight R end fraction
  • fraction numerator 2 straight R over denominator straight pi end fraction

7.
60 cm વ્યાસવાળી એક નિયમિત ઘનતાવાળી અત્યંત પાતળી તકતીમાંથી 20 cm ત્રિજ્યાવાળી તકતી કાપતાં બાકી રહેલા ભાગના દ્વવ્યમાન કેન્દ્રના યામ ઊગમબિંદુની સાપેક્ષે ...... cm. 


  • (8, 0)

  • (-8, 0)

  • (0, -8)

  • (0, -4)


8.
L લંબાઇ અને m દળ ધરાવતી સમાન જાડાઇની ચાર ઈંટો આક્ર્તિમાં દર્શાવ્યા મુજબ દીવાલ પાસે મૂકેલી છે, તો દીવાલથી તંત્રના દ્વવ્યમાન કેન્દ્રનું અંતર ......

  • 11 over 12 straight L
  • 7 over 8 space L
  • 15 over 16 L
  • 8 over 7 L

Advertisement
9. 3 kg દળના ત્રણ કણ આકૃતિમાં દર્શાવ્યા અનુસાર એક કાટકોણ ત્રિકોણનાં શિરોબિંદુઓ પર મૂકેલ છે તો તંત્રના દ્વવ્યમાન કેન્દ્રનો સ્થાનસદિશ કણ 1 ની સાપેક્ષે ..... m.
  • (0.5, 1.33) m

  • (1.33, 0.5) m

  • (12, 4.5) m

  • (4.5, 12) m


10. 2 cm જાડાઇ ધરાવતા અને નિયમિત ઘનતાવિતરણ ધરાવતા Eના દ્વવ્યમાન કેન્દ્રના યામ ઊગમબિંદુની સાપેક્ષે શોધો.

  • (2.4, 2.6) cm

  • (2.6, 2.4) cm

  • (2.4, 1.6) cm

  • (1.4, 2.6) cm


Advertisement