Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

NEET Physics : ચાકગતિ

Multiple Choice Questions

31.
એક પંખો સ્થિર સ્થિતિમાંથી અચળ કોણીય પ્રવેગથી 4s માં 500 rpm ની ઝડપ પ્રાપ્ત કરે છે, તો તેને સ્થિર સ્થિતિમાંથી 250 rpm ઝડપ પ્રાપ્ત કરતાં લાગતો સમય.....
  • 2 s

  • 2.5 s

  • 3 s

  • 1.8 s


32.
એક વ્હિલની ત્રિજ્યા 2 m છે. તેના પરનું એક બિંંદુ જમીન સાથે સંપર્કમાં છે. વ્હિલ જ્યારે અડધું ભ્રમણ કરે ત્યારે બિંદુનું રેખીય સ્થાનાંતર .....
  • 4 square root of 4 plus straight pi squared end root
  • 2 space square root of 4 space plus space straight pi squared end root
  • 1 m

  • આપેલ પૈકી એક પણ નહી 


33.
એક ચક્ર તેની અક્ષને અનુલક્ષીને 5 rad s-2 અચળ કોણીય પ્રવેગથી ગતિ કરે છે. ગતિ શરૂ કર્યા બાદ 2 s માં ભ્રમણાક્ષથી 2 cm અંતરે આવેલ કણના ત્રિજ્યાવર્તી અને સ્પર્શીય પ્રવેગનાં મૂલ્યો અનુક્રમે ..... અને ....... cms-2
  • 25, 10

  • 25, 5

  • 50, 5

  • 50, 10


34.
એક કણ bold 10 over bold pi bold italic m ત્રિજ્યાવાળા વર્તુળ માર્ગે અચળ સ્પર્શીય પ્રવેગથી ગતિ કરે છે. ગતિ શરૂ કર્યા બાદ 2.5 ભ્રમણ પછી તેનો વેગ 50 ms-1 હોય તો સ્પર્શીય પ્રવેગ ...... 
  • 25 rad s-2

  • 2500 bold pi2 ms-2

  • 25 ms-2

  • 2500 straight pi2 rad s-3


Advertisement
35.
આકૃતિ મુજબ એક તકતી સમક્ષિતિજ સપાટી પર સરક્યા વિના બગડે છે. B તેનું કેન્દ્ર છે અને AB = BC છે. જો A, B અને C બિંદુઓના વેગ અનુક્રમે vA, vB અને vC હોય તો.....

  • cC < vB > vA

  • vC < vA > 2vA

  • vC > vB > vA

  • cC < vB < vA


36. એક ચક્ર ચાકગતિ શરૂ કર્યાના 4 s માં 50 પરિભ્રમણનું કોણીય સ્થાનાંતર અનુભવે છે, તો 5 s બાદ તેની કોણીય ઝડપ ....... rad s-1
  • 30 straight pi

  • 40 straight pi

  • 50 straight pi

  • 50


37.
એક વ્હિલ સ્થિર સ્થિતિમાંથી અચળ કોણીય પ્રવેગથી ગતિ શરૂ કરી પ્રથમ સેકન્ડમાં 3 rad કોણીય સ્થાનાંંતર અનુભવે છે. તો બીજી સેકન્ડમાં તેનું કોણીય સ્થાનાંતર .....
  • 9 rad

  • 15 rad

  • 12 rad

  • 6 rad


38. એક કણની પ્રારંભિક કોણીય ઝડપ 2 rad s-1 અને અચળ કોણીય પ્રવેગ 3 rad s-2 છે, તો 4 s બાદ તેનું કોણીય સ્થાનાતર ..... rad.
  • 14

  • 32 

  • 10

  • 18


Advertisement
Advertisement
39.
એક ચક્રને સ્થિર સ્થિતિમાંથી 3 rad s-2 ના અચળ કોણીય પ્રવેગથી ગતિ કરાવ્યા  બાદ 8 s અચળ કોણીય ઝડપથી અને ત્યાર બાદ 8 s અચળ કોણીય પ્રતિપ્રવેગથી ગતિ કરાવીને સ્થિર કરતાં સમગ્ર ગતિ દરમિયાન કોણીય સ્થાનાંતર ....... rad
  • 256

  • 356

  • 384

  • 284


C.

384


Advertisement
40. એક સાઇલકનાં આગળના અને પાછળના વ્હિલની ત્રિજ્યા અનુક્રમે r1 અને rછે. જ્યાં r1 = 2r1 જો બંનેના જમીનના સંપર્કમાં રહેલા બિંદુના વેગ અનુક્રમે v1 અને v2 હોય તો..... 
  • straight v subscript 1 space greater than space straight v subscript 2
  • straight v subscript 2 space equals space straight v subscript 1
  • straight v subscript 2 space equals space 2 straight v subscript 1
  • straight v subscript 1 space equals space 2 straight v subscript 2

Advertisement