Important Questions of ચાકગતિ for NEET Physics | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

NEET Physics : ચાકગતિ

Multiple Choice Questions

81.
નીચેનું વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : સીડી પર ચઢતી વખતે શરૂઆત કરતાં ઉપરના છેડે પહોંચીએ ત્યારે સીડી સરકવાની શક્યતા વધુ છે.
કારણ : નીચે કરતા ઉપર હોય ત્યારે ટૉર્ક વધુ લાગે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે


Advertisement
82. નીચેનું વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : જો કોઈ કણ સુરેખ પથ પર અચળ વેગથી ગતિ કરે, તો તેનું કોણીય વેગમાન હંમેશાં શૂન્ય હોય.
કારણ : કોણીય વેગમાન bold rightwards arrow for bold l of bold space bold equals bold space bold rightwards arrow for bold r of bold space bold cross times bold space bold rightwards arrow for bold p of સૂત્ર પ્રમાણે મળે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે


D.

વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે


Advertisement
83.
બધી જ પરિસ્થિતિ સમાન હોય તેવા બે ઢાળ આકૃતિમાં દર્શાવેલ છે. જેમાં AB ભાગ ખરબચડો અને BC ભાગ લીસો છે. ઢાળના તળિયે પદાર્થની ગતિઊર્જા ....... 


  • (i) માં વધુ

  • માહિતી અધૂરી

  • (ii) માં વધુ 

  • બંનેમાં સમાન 


84.
નક્કર ગોળો અને નક્કર નળાકારના દળ સમાન છે. તેમને h1 અને h2 ઊંચાઇના ઢાળ પરથી ગબડાવવામાં આવે છે. જો ઢાળના તળિયે બંનેનો વેગ સમાન જોઈતો હોય તો h1 : h2 = ...... 
  • 15 over 14
  • 14 over 15
  • 5 over 7
  • 7 over 5

Advertisement
85.
નીચેનું વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : ધાતુનો એક પોલો અને લાકડાનો એક નક્કર નળાકાર બાકીની બાબત (દળ, પરિમાણ)માં સમાન છે. તેમને એક ઢાળ પરથી એક સાથે સરક્યા સિવાય ગબડવા દેવામાં આવે છે, તો પોલો નળાકાર તળિયે વહેલો પહોંચશે.
કારણ : ગતિઊર્જા સંરક્ષણના નિયમ મુજબ ઢાળના તળિયે બંને નળાકારની ગતિઊર્જા અસમાન છે.
  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે


86.
bold omega જેટલી અચળ કોણીય ઝડપથી ભ્રમણ કરતા સમક્ષિતિજ ટર્નટેબલ પર કેન્દ્રથી r અંતરે હલકો સિક્કો મૂકેલો છે, તો નીચેની કઈ શરત માટે સિક્કો ટર્નટેનલ સાથે ભ્રમણ કરી શકે ? (સ્થિત ઘર્ષણાંક bold mu છે.)
  • straight r space greater-than or slanted equal to space μg over straight omega squared
  • straight r space less-than or slanted equal to space μg over straight omega squared
  • straight r space less than space μg over straight omega squared
  • આપેલ પૈકી એક પણ નહી 


87. r ત્રિજ્યાના નાના ગોળાને R ત્રિજ્યાના મોટા ગોળાના બિંદુથી A મુક્ત કરતાં તે ગબડીને તળિયે પહોંચે ત્યારે રેની કોણીય ઝડપ ...... 


  • open parentheses 2 over 5 space fraction numerator straight g over denominator straight R minus straight r end fraction close parentheses to the power of begin inline style 1 half end style end exponent
  • open parentheses 5 over 7 space fraction numerator straight g over denominator straight R minus straight r end fraction close parentheses to the power of begin inline style 1 half end style end exponent
  • open parentheses 10 over 7 space fraction numerator straight g over denominator straight R minus straight r end fraction close parentheses to the power of begin inline style 1 half end style end exponent
  • open parentheses 7 over 10 space fraction numerator straight g over denominator straight R minus straight r end fraction close parentheses to the power of begin inline style 1 half end style end exponent

88.
h ઊંચાઇના ઢાળ પરથી r ત્રિજ્યાનો પોલો ગોળો સરક્યા ગબડે છે. ઢાળના છેડે R ત્રિજ્યાનું મૂલ્ય બનાવેલ છે. ઢાળની લઘુતમ ઉંચાઇ કેટલી રાખવી જોઈએ કે જેથી પોલો ગોળો લૂપમાં પુરું કરી શકે ?

  • 2.7 R

  • 2.3 R

  • 1.7 R

  • 3.2 R


Advertisement
89.
નીચેનું વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : હડત્વ અને જડત્વની ચાકમાત્રા એક જ ભૌતિકરાશિ છે.
કારણ : જડત્વ એ પદાર્થની ગતિ અને સ્થિર સ્થિતિનો વિરોધ કરવાની ક્ષમતા દર્શાવે છે.
  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે


90. એક નક્કર ગોળો 2h ઊંચાઇના ઢાળ પરથી સરક્યા સિવાય ગબડે છે. ઢાળની AB સપાટી રફ છે અને BC સપાટી લીસી છે. ગોળો C બિંદુએ પહોંચે ત્યારે રેખીય ગતિઊર્જા અને ચાકગતિ ઊર્જાનો ગુણોત્તર ....... 

  • 6

  • 4

  • 1 fourth
  • 1 over 6

Advertisement