Important Questions of દોલનો અને તરંગો for NEET Physics | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

NEET Physics : દોલનો અને તરંગો

Multiple Choice Questions

101.
એક ધ્વનિ –તરંગ જ્યારે સ્લેબમાંથી પસર થાય છે ત્યારે તેની તીવ્રતામાં 10 % જેટલો ઘટડો થાય છે. જો આવા બે સમાન સ્લેબમાંથી આ ધ્વનિ પસાર થાય તો તેની તીવ્રતામાં કેટલા ટકા ઘટાડો થાય ?
  • 21 %

  • 10 %

  • 19 %

  • 20 %


102.
બે સમાંતર દીવાલોની બરોબર મધ્યમાં ઊભેલો એક વ્યક્તિ તાળી પાડે છે. 1 s ના અંતરાલ બાદ તાળીઓબા પડઘાઓની હારમાળા સાંભળે છે. જો હવામાં ધ્વનિની ઝડપ 332 ms-1 હોય તો બે દીવાલો વચ્ચેનું અંતર મીટરમાં કેટલું હશે ?
  • 58

  • 116

  • 332

  • 664


103.
એક કૂવામાં પાણીની સપાટીથી 20 m ઊંચાઈના સ્થાન પાસેથી એક પથ્થરને મુક્ત પતન આપવામાં આવે છે. આ પથ્થરનો પાણી સાથેના સંઘાતનો ધ્વનિ 2.06 s પછી સંભળાય છે, તો ધ્વનિનો વેગ ms-1 એકમમાં કેટલો હશે ? [g = 10 ms-2]
  • 260

  • 333

  • 300

  • 350


104.
એક દ્રવ્યનો યંગ મોડ્યુલસ 13.2 × 1010 Nm-2 છે. જો આ દ્રવ્યની ઘનતા 3.3 × 102 kg m-3 હોય, તો આ દ્રવ્યમાં સંગત તરંગનો વેગ કેટલા ms-1 હશે ? 
  • 2000

  • 2500

  • 1000

  • 500


Advertisement
105.
એક ઉચ્ચારણના ધ્વનિનિ પડઘો સાંભળવા પરાવર્તકનું શ્રોતાથી ન્યુનત્તમ અંતર આશરે કેટલા મિટર હોવું જોઈએ. ધ્વનિનો વેગ 330 ms-1 લો.
  • 33

  • 66

  • 16.5

  • 99


Advertisement
106.
શ્રવણીય ધ્વનિની ન્યુનતમ તીવ્રતા 10-12 Wm-2 છે જ્યારે ધ્વનિની તીવ્રતા 10-17 Wm-2 થાય છે ત્યારે ધ્વનિનું તીવ્રતા લેવલ કેટૅલા ડેસિબલ થશે ? 
  • 50

  • 30

  • 5

  • 3


A.

50


Advertisement
107.
સ્થિત તરંગોમં ક્રમિક પ્રસ્પંદ અને નિસ્પંદ બિંદુ વચ્ચે અંતર 0.1 m છે. જો ઘટક તરંગોની ઝડપ 320 ms-1 હોય, તો સ્થિર તરંગની આવૃત્તિ કેટલી ?
  • 800 Hz

  • 0

  • 4 KHz

  • 8 KHz


108. 100 cm લંબાઈની દોરી પર ઉદ્દભવતા સ્થિત તરંગોની શક્ય મહત્તમ તરંગ-લંબાઈ કેટલા cm હોય ? 
  • 200

  • 50

  • 100

  • 25


Advertisement
109.
STP એ એક વાયુમા ધ્વનિનો વેગ 273 ms-1 છે, તો આ વાયુમાં ધ્વનિના વેગનો તાપિય પ્રસરણાંક  (તાપમાનમાં એકમ વધારા સાથે વેગમાં થતો વધારો) કેટલા ms-1k-1 હશે ? 
  • 0.8

  • 0.75

  • 0.5

  • 0.25


110. 20 dB તીવ્રતા લેવલ ધરાવતો ધ્વનિ કરતાં 50 dB તીવ્રતા લેવલનો ધ્વનિ કેટલા ગણો વધુ તીવ્ર છે ?
  • 1000

  • 900

  • 300

  • 30


Advertisement