એક ધ્વનિ –તરંગ જ્યારે સ્લેબમાંથી પસર થાય છે ત્યારે તેની તીવ્રતામાં 10 % જેટલો ઘટડો થાય છે. જો આવા બે સમાન સ્લેબમાંથી આ ધ્વનિ પસાર થાય તો તેની તીવ્રતામાં કેટલા ટકા ઘટાડો થાય ?
21 %
10 %
19 %
20 %
107.
બે સમાંતર દીવાલોની બરોબર મધ્યમાં ઊભેલો એક વ્યક્તિ તાળી પાડે છે. 1 s ના અંતરાલ બાદ તાળીઓબા પડઘાઓની હારમાળા સાંભળે છે. જો હવામાં ધ્વનિની ઝડપ 332 ms-1 હોય તો બે દીવાલો વચ્ચેનું અંતર મીટરમાં કેટલું હશે ?
58
116
332
664
Advertisement
108.
સ્થિત તરંગોમં ક્રમિક પ્રસ્પંદ અને નિસ્પંદ બિંદુ વચ્ચે અંતર 0.1 m છે. જો ઘટક તરંગોની ઝડપ 320 ms-1 હોય, તો સ્થિર તરંગની આવૃત્તિ કેટલી ?
800 Hz
0
4 KHz
8 KHz
D.
8 KHz
Advertisement
Advertisement
109.
એક કૂવામાં પાણીની સપાટીથી 20 m ઊંચાઈના સ્થાન પાસેથી એક પથ્થરને મુક્ત પતન આપવામાં આવે છે. આ પથ્થરનો પાણી સાથેના સંઘાતનો ધ્વનિ 2.06 s પછી સંભળાય છે, તો ધ્વનિનો વેગ ms-1 એકમમાં કેટલો હશે ? [g = 10 ms-2]
260
333
300
350
110.20 dB તીવ્રતા લેવલ ધરાવતો ધ્વનિ કરતાં 50 dB તીવ્રતા લેવલનો ધ્વનિ કેટલા ગણો વધુ તીવ્ર છે ?