Important Questions of પરમાણુ અને ન્યુક્લિયસ for NEET Physics | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

NEET Physics : પરમાણુ અને ન્યુક્લિયસ

Multiple Choice Questions

81. નુક્લિયસ-પ્રક્રિયા 5B102He4 → 7N13 + ............ .
  • ન્યુટ્રોન

  • પ્રોટોન 

  • ઈકેલ્ટ્રૉન 

  • અલ્ફા કણ


82.
232 પ્રમાણુ –દળાંક અને 90 પ્રમાણુ-ક્રમાંક ધરાવતા તત્વન રેડિયો-ઍક્ટિવ ઉત્સર્જનમાં અંતિમ નીપજ તરીકે 82Pb208 મળે છે, તો ઉત્સર્જાયેલા α અને β કણોની સંખ્યા કેટલી હશે ?
  • α = 1, β = 6

  • α = 3, β = 3

  • α = 6, β = 4

  • α = 6, β = 0


83. એક તારના A છેડેથી α- કણો અને બીજા છેડે B થી β-કણોનું ઉત્સર્જન થાય છે, તો ..........
  • વિદ્યુતપ્રવાહથી B તરફ A વહે

  • વિદ્યુતપ્રવાહ ઉત્પન્ન થતો નથી. 

  • વિદ્યુતપ્રવાહ A થી B તરફ વહે 

  • દરેક બાજુથી મધ્યબિંદુ તરફ વિદ્યુતપ્રવાહનુ વહન થાય છે.


84. 88Ra236 વડે 3 α- કણો અને એક β-કણનું ઉત્સર્જન થાય છે, બનતા X તત્વ માટે ............
  • Z = 84, A = 220

  • Z = 83, A = 224

  • Z = 82,A = 223

  • Z = 84,A = 218


Advertisement
85. વાયુમાંથી α, β, γ પસાર થાય ત્યારે તેમની આયનીકરણ શક્તિ ઘટતા ક્રમમાં ગોઠવો.
  • α, β, γ

  • γ, α, β

  •  β, γ, α

  • γ, β, α


86. એક તારમાંથી ઉત્સર્જાતી ઊર્જાનો દર 2.7×1036 Js-1 છે, તો તેના દ્રવ્યમાનમાં થતો ઘટાડો શોધો.
  • 3×1020 kg s-1

  • 3×1021 kg s-1

  • 3×1018 kg s-1

  • 3×1019 kg s-1


87.
92U235 ના એક ન્યુક્લિયસના ફિશનમાં ઉત્પન્ન થતી ઊર્જા 200 MeV છે. જો રીએક્ટરનો આઉટપુટ પાવર 5 W હોય, તો U નો ફશ દર શોધો.
  • 1.56×10-17 s-1

  • 1.56×10-16 s-1

  • 1.56×1011 s-1

  • 1.56×10-10 s-1


88.
ZXA ન્યુક્લિયસ α-કણનું ઉત્સર્જન કરે છે. પરિણામી ન્યુક્લિયસ β+ નું ઉત્સર્જન કરે છે, તો અંતિમ ન્યુક્લિયસનો પ્રમાણુ ક્રમાંક અને પ્રમાણુ-દળાંક શોધો.
  • Z-2, A-4

  • Z,A-2

  • Z-1,A-4

  • Z-3,A-4


Advertisement
89.
88Ra226 →  88Ra2222He4 પ્રક્રિયામાં મુક્ત થતી ઉર્જા ગણો. ઉત્સર્જાતા α-કણની ગતિઊર્જા 4.78 MeV છે અને જનકતત્વ સ્થિર સ્થિતિમાં છે.
  • 4.78 MeV

  • 8 MeV

  • 4.87 MeV

  • આપેલ પૈકી એક પણ નહી 


90. 6C12 નું ન્યુક્લિયસનું ન્યુટ્રોનનું શોષણ કરીને β-કણનું ઉત્સર્જન કરે છે. પરિણામી ન્યુક્લિયસનું કયું હશે ?
  • 5B13
  • 7N13
  • 6C13
  • 7N14

Advertisement