K from Class Physics પરમાણુ અને ન્યુક્લિયસ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

NEET Physics : પરમાણુ અને ન્યુક્લિયસ

Multiple Choice Questions

41. X-ray ના એક ફોટોનની તરંગલંબાઈ 3.3 bold A with bold degree on top હોય, તો સંલગ્ન ઊર્જ ............. થાય.
  • 5.5 MeV

  • 3.7 MeV

  • 3.8 keV

  • 7.5 keV


42. X-ray ટ્યુબમાં પ્રવેગિક સ્થિત્માન વધારતાં .........
  • X-ray ની તરંગલંબઈ ઘટે છે. 

  • X-ray  ની તીવ્રતા વધે છે. 

  • X -ray ની તરંગલનાવાઈ વધે છે. 

  • X -ray ની તીવ્રતા ઘટે છે.


43. X-ray ટ્યુબમાં ઓપરેટિંગ વૉલ્ટેજ 66 kV, તો X-ray ના સળંગ વર્ણપટમાં ...........
  • 0.01 nm ની તરંગલંબાઇ ગેરહાજર હશે અને 0.02 nm ની તરંગલંબાઇ હાજર હશે. 

  • 0.1 nm અને 0.02 nm બંને તરંગલંબાઇ હાજર હશે. 

  • 0.01 nm ની તરંગલંબાઇ હાજર હશે અને 0.02 nm ની તરંગલંબાઇ ગેરહાજર હશે. 

  • ઉપરની બંને તરંગલંબાઇઓ ગેરહાજર હશે. 


44. X-ray ટ્યુબમાં ઈલેક્ટ્રોનને પ્રવેગિક કરવા માટેનું સ્થિતિમાન વધરવામાં આવે, તો ઉત્સર્જિત, X-ray ની ઝડપ ........
  • બદલાતી નથી. 

  • વધે છે. 

  • ઘટે છે. 
  • કંઈ કહી ન શકાય. 


Advertisement
Advertisement
45.
Kα વિકિરણ બે જુદા જુદા ઉત્સર્જનોમાં ટાર્ગેટ ન્યુક્લિયસ પરમાણુ ક્રમાંક 65 અને 81 હોય, તો તેમની તરંગલંબાઈનો ગુણોત્તર શોધો.
  • 1 over 16
  • 1 fourth
  • fraction numerator 1 over denominator square root of 2 end fraction
  • 25 over 16

D.

25 over 16

Advertisement
46. 4 MV ના સ્થિતિમાન વડે સંચાલિત X-ray ટ્યુબમાં ઉત્સર્જાતી લઘુત્તમ તરંગ્લંબાઈ ............. bold A with bold degree on top છે. 
  • 0.0031

  • 10-5

  • 0.0062

  • 1


47.
X-ray ટ્યૂબમાં ઉત્સર્જિત મહત્તમ આવૃત્તિ f અને ઓપરેટિંગ વોલ્ટેજ V છે. જો ઓપરેટિંગ વૉલ્ટેજ bold V over bold 2 કરવામાં આવે, તો ઉત્સર્જિત મહત્તમ આવૃત્તિ કેટલી થાય ?
  • f

  • 4f

  • 2f

  • straight f over 2

48. Kα X-ray ની તરંગલંબાઈ 0.76 bold A with bold degree on topહોય, તો એનોડના દ્રવ્યનો પ્રમાણુ-ક્રમાંક ........... થાય. 
  • 80

  • 60

  • 41

  • 20


Advertisement
49. પરમાણુઓના સ્થાનની અદલા-બદલી સમજાવી, યોગ્ય સ્થાન ................. ની મદદથી જાણી શકાયું. 
  • મેન્ડેલીફનો નિયમ 

  • કૉમ્પટન અસર 

  • મોઝલેનો નિયમ

  • હુંડનો નિયમ 


50.
Z=41 ધરાવતા તત્વોમાંથી ઉત્સર્જીત Kα વિકિરણ તરંગલબાઈ λ છે, તો Z = 21 માંથી ઉત્સર્જિત Kα વિકિરણની તરંગલંબાઈ ............. થાય.
  • 3.08λ

  • 0.26λ

  • λ4


Advertisement