Important Questions of પરમાણુ અને ન્યુક્લિયસ for NEET Physics | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

NEET Physics : પરમાણુ અને ન્યુક્લિયસ

Multiple Choice Questions

51.
80 keV ઊર્જા ધરાવતા ઈલેક્ટ્રોનના પ્રવાહને X-ray ટ્યૂબમાં ટંગસ્ટન પર આપાત કરવામાં આવે છે. K-shell માં રહેલા ટંન્ગસ્ટનના ઈલેક્ટ્રોનની ઉર્જા -72.5 keV હોય તો ..............
  • 0.155 straight A with degree on top લઘુત્તમ તરંગલંબાઈ વાળા સળંગ વર્ણપટની હાજરી દેખાય છે.

  • બધી જ તરંગલંબાઈવાળો સળંગ વર્ણપટ દેખાય છે. 

  • ટંગસ્ટન માટેX-ray નો લાક્ષણિક વર્ણપટ દેખાય છે.

  • bold 0 bold. bold 155 bold space bold A with bold degree on top લઘુતમ તરંગલંબાઇવાળો સળંગ વર્ણપટ તથા X-ray નો લાક્ષણિક વર્ણપટ દેખાય છે. 

52. જો u = 1 amu હોય તો એક તત્વના પ્રમાણુ કે જેનું દળ Au છે, જ્યાં A = પ્રમાણુ-દળાંક તો A = ............
  • 16

  • 1

  • 12

  • 1 to 110 ની વચ્ચે 


53. તત્વનો પ્રમાણુ ક્રમાંક Z હોય, તો X-ray ના લાક્ષણિક વર્ણપટની આવૃત્તિ ............. ના સમપ્રમાણમાં હોય.
  • 1/Z

  • Z

  • (Z-1)2

  • Z2


54.
ન્યુક્લિયર ફિશની પ્રક્રિયા bold U presubscript bold 92 superscript bold 236 bold space bold rightwards arrow bold space bold X to the power of bold 117 bold space bold plus bold space bold Y to the power of bold 117 bold space bold plus bold space bold n bold space bold plus bold space bold n bold. X અને Y માટે Ebn = 8.5 MeV તથા U236 માટે Ebn = 7.6 MeV છે, તો ઉત્પન્ન થતી ઉર્જા .......... હશે. 
  • 20 MeV

  • 2 MeV

  • 200 MeV

  • 2000 MeV


Advertisement
55. એક તારામાં પ્રારંભિક 1040 ડ્યુટેરોન છે. તે નીચેની પ્રક્રિયા દ્વાર ઊર્જા ઉત્પન્ન કરે છે : 
bold H presubscript bold 1 superscript bold 2 bold space bold plus bold space bold space bold rightwards arrow bold space bold H presubscript bold 1 superscript bold 3 bold space bold plus bold space bold P bold space bold અન ે bold space bold space bold H presubscript bold 1 superscript bold 2 bold space bold plus bold space bold H presubscript bold 1 superscript bold 3 bold space bold rightwards arrow bold space bold He presubscript bold 2 superscript bold 2 bold space end superscript bold plus bold space bold n
જો ઉત્સજિત સરેરાશ પાવર 1016 W હોય, તો ડ્યુટેરોનના જથ્થાને નિષ્કાસ થતા લાગતો સમય ........... ક્રમનો હોય.
  • 106 s

  • 1012s

  • 1016 s

  • 108 s


Advertisement
56.
હાઈડ્રોજન પરમાણુ માટે આયનીકરણ ઊર્જા 13.6 eV છે. ધરાવસ્થામાં રહેલા હાઈડ્રોજન પરમાણુને 12.1 eV ઊર્જાના વિદ્યુતચિંબકિય વિકિરણ વડે ઊતેજિત કરવામાં આવે, તો ઉત્સર્જાતી વર્ણપટ રેખાઓની સંખ્યા ............. હોય.
  • 4

  • 2

  • 3

  • 1


C.

3


Advertisement
57.
ન્યુક્લિઅસમાં રહેલા બે પ્રોટોન વચ્ચે લાગતું બળ F1 છે. બે ન્યુટ્રોન વચ્ચે લગતું બળ F2 છે તથા એક ન્યુટ્રૉન અને પ્રોટોન વચ્ચે લાગતું  બળ F3 છે, તો ...........
  • F1 = F2 < F3

  • F2 < F1 < F3

  • F1 < F2 = F3

  • F1 < F2 < F3


58. પૅકિંગ અંશ (f) =  ...........
  • fraction numerator straight A space minus space straight M over denominator straight A end fraction
  • fraction numerator straight M minus space straight A over denominator straight A end fraction
  • fraction numerator straight A space over denominator straight M space minus space straight A end fraction
  • આપેલ પૈકી એક પણ નહી 


Advertisement
59.
X-ray ના ઉત્સર્જન દરમિયાન હાઈડ્રોજન પરમાણુમાં Kα વિકિરણની તરંગલંબાઈ 0.32 bold A with bold degree on top હોય, તો Kβ વિકિરણની તરંગલંબાઈ કેટલી થાય ?
  • 0.40 space straight A with degree on top
  • 0.27 space straight A with degree on top
  • 0.21 space straight A with degree on top
  • 0.34 space straight A with degree on top

60.
કુલીજ ટ્યુબમાં મળતા X-ray માટે તીવ્રતા → તરંગલંબાઈનો ગ્રાફ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે છે. જો λc લઘુત્તમ તરંગલંબાઈ અને λk, Kα ની તરંગલંબાઈ છે. જો પ્રવેગક સ્થિત્માન વધારવામાં આવે તો ............

  • λC વધે 

  • λC ઘટે 

  • λC અને λC ઘટે છે પણ λC બદલાતું નથી. 

  • λk -λc વધે છે. 


Advertisement