Z = 2 અને A = 4 from Class Physics પરમાણુ અને ન્યુક્લિયસ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

NEET Physics : પરમાણુ અને ન્યુક્લિયસ

Multiple Choice Questions

71.
3Li7 અને 2He4 ના ન્યુક્લિયસની Ebn 5.60 MeV અને 7.06 MeV અનુક્રમે છે, તો પ્રક્રિયામાં મુક્ત થતી ઉર્જા= .......... MeV.
Li7 + p→Z 2He4
  • 8.6

  • 2.4

  • 17.3

  • 19.6


72. bold X presubscript bold 92 superscript bold 235 bold space bold rightwards arrow bold space bold Y presubscript bold 88 superscript bold 219  રૂપાંતરણમાં ઉત્સર્જતા α અને β-કણોની સંખ્યા શોધો. 
  • 6, 6

  • 4, 4

  • 5, 5

  • 4, 8


73.
1H21H3 → 2He40n1. જો 1H21H3 અને 2He4 બંધન-ઈર્જાઓ અનુક્રમે a, b અને c (MeV) હોય, તો આ પ્રક્રિયામાં મુક્ત થતી ઊર્જા=  ............. MeV
  • 4+b+c

  • c+a-b

  • c-a-b

  • a+b-c


74. નીચે આપેલી પ્રક્રિયામાં ક્રમિક તબક્કે શેનું ઉત્સર્જન થાય છે તે કહો.
bold X presubscript bold Z superscript bold A bold space bold rightwards arrow bold space bold Y presubscript bold Z bold minus bold 1 end presubscript superscript bold A bold minus bold 4 end superscript bold space bold rightwards arrow bold space bold T presubscript bold Z bold minus bold 1 end presubscript superscript bold A bold minus bold 4 end superscript bold rightwards arrow bold T presubscript bold Z bold minus bold 1 end presubscript superscript bold A bold minus bold 4 end superscript bold space
  • α, β, γ

  • β, γ, α

  • β, α, γ

  • α, γ, β


Advertisement
75.
હિલિયમનો પ્રમાણુ-દળાંક 4, ક્યારે સલ્ફરનો પ્રમાણુ –દળાંક 32 છે, તો ન્યુક્લિયસની ત્રિજ્યા, હિલિયમ ન્યુક્લિયસની ત્રિજ્યા કરતાં ............ ગણી છે.
  • 12

  • 2

  • 8

  • 4


76.
U235 ના દરેક વિખંડનમાં 200 MeV ઊર્જા ઉત્પન્ન થાય છે. જો ન્યુક્લિયર રીએક્ટરમા મળતો આઉટપુટ 1.6 MW હોય, તો ફિશનો દર શોધો. (એટલે કે પ્રતિ સેકન્ડે થતા ફિશાનની સંખ્યા શોધો.) 
  • 1019

  • 1017

  • 5×1016

  • 1.6×1013


77. એક ન્યુક્લિયર-પ્રક્રિયામાં પ્રોટોનના નાશ દ્વારા ઉત્પન્ન થતી ઊર્જા 3724 MeV છે, તો આ પ્રોટોનની સંખ્યા = ...........
  • 1

  • 2

  • 3

  • 4


Advertisement
78. Z = 2 અને A = 4 ધરાવતા એક ન્યુક્લિયસની દળક્ષતિ 0.04 u છે, તો તેની ન્યુક્લિયોન દીઠ બંધનઊર્જા ગણો.
  • 0.04 MeV

  • 93.1 MeV

  • 931 MeV

  • 9.31 MeV


D.

9.31 MeV


Advertisement
Advertisement
79. ફ્યુઝની આપેલી પક્રિયામાં મુક્ત થતી ઉર્જા = ............
1H21H2 → 1H31H1
  • 1 eV

  • 4 keV

  • 4 MeV

  • નીચે આપેલ એક પણ નહી 


80. જો Pα,Pβ,Pγ અનુક્રમે α, β, γ ની ભેદનશક્તિ હોય તો ........
  • Pα = Pβ = Pγ 
  • Pα = Pβ < Pγ 
  • Pα > Pβ > Pγ 
  • Pα < Pβ < Pγ 

Advertisement