Important Questions of પરમાણુ અને ન્યુક્લિયસ for NEET Physics | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

NEET Physics : પરમાણુ અને ન્યુક્લિયસ

Multiple Choice Questions

71. Z = 2 અને A = 4 ધરાવતા એક ન્યુક્લિયસની દળક્ષતિ 0.04 u છે, તો તેની ન્યુક્લિયોન દીઠ બંધનઊર્જા ગણો.
  • 0.04 MeV

  • 93.1 MeV

  • 931 MeV

  • 9.31 MeV


72. જો Pα,Pβ,Pγ અનુક્રમે α, β, γ ની ભેદનશક્તિ હોય તો ........
  • Pα = Pβ = Pγ 
  • Pα = Pβ < Pγ 
  • Pα > Pβ > Pγ 
  • Pα < Pβ < Pγ 

73.
3Li7 અને 2He4 ના ન્યુક્લિયસની Ebn 5.60 MeV અને 7.06 MeV અનુક્રમે છે, તો પ્રક્રિયામાં મુક્ત થતી ઉર્જા= .......... MeV.
Li7 + p→Z 2He4
  • 8.6

  • 2.4

  • 17.3

  • 19.6


Advertisement
74. એક ન્યુક્લિયર-પ્રક્રિયામાં પ્રોટોનના નાશ દ્વારા ઉત્પન્ન થતી ઊર્જા 3724 MeV છે, તો આ પ્રોટોનની સંખ્યા = ...........
  • 1

  • 2

  • 3

  • 4


D.

4


Advertisement
Advertisement
75. bold X presubscript bold 92 superscript bold 235 bold space bold rightwards arrow bold space bold Y presubscript bold 88 superscript bold 219  રૂપાંતરણમાં ઉત્સર્જતા α અને β-કણોની સંખ્યા શોધો. 
  • 6, 6

  • 4, 4

  • 5, 5

  • 4, 8


76. ફ્યુઝની આપેલી પક્રિયામાં મુક્ત થતી ઉર્જા = ............
1H21H2 → 1H31H1
  • 1 eV

  • 4 keV

  • 4 MeV

  • નીચે આપેલ એક પણ નહી 


77.
હિલિયમનો પ્રમાણુ-દળાંક 4, ક્યારે સલ્ફરનો પ્રમાણુ –દળાંક 32 છે, તો ન્યુક્લિયસની ત્રિજ્યા, હિલિયમ ન્યુક્લિયસની ત્રિજ્યા કરતાં ............ ગણી છે.
  • 12

  • 2

  • 8

  • 4


78.
1H21H3 → 2He40n1. જો 1H21H3 અને 2He4 બંધન-ઈર્જાઓ અનુક્રમે a, b અને c (MeV) હોય, તો આ પ્રક્રિયામાં મુક્ત થતી ઊર્જા=  ............. MeV
  • 4+b+c

  • c+a-b

  • c-a-b

  • a+b-c


Advertisement
79.
U235 ના દરેક વિખંડનમાં 200 MeV ઊર્જા ઉત્પન્ન થાય છે. જો ન્યુક્લિયર રીએક્ટરમા મળતો આઉટપુટ 1.6 MW હોય, તો ફિશનો દર શોધો. (એટલે કે પ્રતિ સેકન્ડે થતા ફિશાનની સંખ્યા શોધો.) 
  • 1019

  • 1017

  • 5×1016

  • 1.6×1013


80. નીચે આપેલી પ્રક્રિયામાં ક્રમિક તબક્કે શેનું ઉત્સર્જન થાય છે તે કહો.
bold X presubscript bold Z superscript bold A bold space bold rightwards arrow bold space bold Y presubscript bold Z bold minus bold 1 end presubscript superscript bold A bold minus bold 4 end superscript bold space bold rightwards arrow bold space bold T presubscript bold Z bold minus bold 1 end presubscript superscript bold A bold minus bold 4 end superscript bold rightwards arrow bold T presubscript bold Z bold minus bold 1 end presubscript superscript bold A bold minus bold 4 end superscript bold space
  • α, β, γ

  • β, γ, α

  • β, α, γ

  • α, γ, β


Advertisement