Important Questions of પરમાણુ અને ન્યુક્લિયસ for NEET Physics | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

NEET Physics : પરમાણુ અને ન્યુક્લિયસ

Multiple Choice Questions

101. એક રેડિયો-ઍક્ટિવ તત્વનો અર્ધઆયુ 5 min હોય, તો 25 min પછી ........... % તત્વ અવિભંજિત હશે.
  • 6.25 %

  • 3.125 %

  • 75 %

  • 25 %


102.
રેડિયો-ઍક્ટિવ A તત્વો B અને ના પ્રારંભિક પરમાણુઓની સંખ્યા સમાન છે. તેમના અર્ધાઅયુઓ અનુક્રમે 1 hr અને 2hr છે, તો બે કલાક પછી તેમના વિભંજન દરના ગુણોત્તર શોધો.
  • 1:2

  • 4:2

  • 1:1

  • 8:1


103.
રેડિયો-ઍક્ટિવ ટ્રીટિયમની તાજેતરમાં ખરીદેલી એક બોટલની ઍક્ટિવિટી 3 % માલૂમ પડી. તેના પર ‘સાત વર્ષ જૂની’ લખેલ છે, તો અ સેમ્પલ કેટલા વર્ષ પહેલા તૈયાર થયેલું હશે ? (અર્ધઆયુ = 12.5 Yr)
  • 70 વર્ષ પહેલા

  • 220 વર્ષ પહેલા 

  • 420 વર્ષ પહેલા 

  • 63 વર્ષ પહેલા 


104. 90Th230 ના 2.3 g નમૂના માટે પ્રતિ સેકન્ડે વિભંજનની સંખ્યા શોધો. અર્ધઆયુ = 2.4 × 1011 s.
  • 109

  • 0.73×1010

  • 1.73×1010

  • 6×1021


Advertisement
105. એક રેડિયો-ઍક્ટિવ તત્વનો અર્ધઆયુ 10 વર્ષ છે, તો તેનો સરેરાશ જીવનકાળ ........... હશે.
  • 20 વર્ષ

  • 28.8 વર્ષ

  • 15 વર્ષ

  • 14.4 વર્ષ


Advertisement
106.
રેડિયો-ઍક્ટિવ આઈસોટોપનો અર્ધઆયુ 10 min છે. તેમાં કોઈ ક્ષણે રેડિયો-ઍક્ટિવ ન્યુક્લિયસની સંખ્યા 108 છે, તો 5 min પછી ન્યુક્લિયસની સંખ્યા = .........
  • 104

  • 10 to the power of 8 over 2
  • fraction numerator 10 to the power of 8 over denominator square root of 2 end fraction
  • square root of 2 space cross times 10 to the power of 7

C.

fraction numerator 10 to the power of 8 over denominator square root of 2 end fraction

Advertisement
107.
એક રેડિયો-ઍક્ટિવ સેમ્પલની ઍક્ટિવિટી t1 સમયે I1 અને t2 સમયે I2 છો. જો સેમ્પલનો અર્ધઆયુ bold tau subscript bold 1 over bold 2હોય, તો, t2-t1 સમયમાં અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા ........ ના પ્રમાણમાં હોય.
  • fraction numerator straight I subscript 1 minus straight I subscript 2 over denominator straight tau subscript 2 over 2 end fraction
  • left parenthesis straight I subscript 2 minus straight I subscript 1 right parenthesis space straight tau subscript 1 over 2
  • I1-I2

  • I1t2-I2t1


108.
એક રેડિયો-ઍક્ટિવ તત્વનો અર્ધઆયુ 20 min છે, તો 20 થી 80 % ક્ષય થવા માટે લાગતો સમય આશરે ............. છે.
  • 25 min

  • 30 min

  • 40 min

  • 20 min


Advertisement
109.
એક રેડિયો-ઍક્ટિવ તત્વના α અને β ક્ષય માટેના અર્ધઆયુ અનુક્રમે 8 વર્ષ અને 24 વર્ષ છે, તો 12 વર્ષ પછી તેની ઍક્ટિવિટી મૂળ ઍક્ટિવિટીના કેટલા ટકા હોય ?
  • 6.25

  • 12.5

  • 25

  • 50


110. Pa218 નો અર્ધઆયુ 3 min છે. 16 g નમૂનો છે, તો 15 min પછી કેટલું દ્રવ્યમાન બાકી રહેશે ?
  • 1.6 g

  • 0.5 g

  • 2.0 g

  • 3.2 g


Advertisement