Important Questions of પરમાણુ અને ન્યુક્લિયસ for NEET Physics | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

NEET Physics : પરમાણુ અને ન્યુક્લિયસ

Multiple Choice Questions

131.
ફકરા પરથી પ્રશ્નનો જવાબ લખો : 
+ Ze વિદ્યુતભાર ધરાવતા ન્યુક્લિયસની ફરતે e વિદ્યુતભાર ધરાવતો ઈલેક્ટ્રૉન ભ્રમણ કરે છે. ઈલેક્ટ્રૉનને બીજી કક્ષામાંથી ત્રીજી કક્ષામાં મોકલવામાં 47.2 eV ઊર્જા જરૂરી છે.(હાઇડ્રોજન પરમાણુની આયનીકરણ ઊર્જા =  13.6 eV બોહર ત્રિજ્યા = 5.3 × 10-11 m, c = 3 × 108  ms-1, h = 6.6 × 10-34 Js).

પ્રશ્ન: Zનું મૂલ્ય = ........ .
  • 3

  • 2

  • 5

  • 1

132.
ફકરા પરથી પ્રશ્નનો જવાબ લખો : 
+ Ze વિદ્યુતભાર ધરાવતા ન્યુક્લિયસની ફરતે e વિદ્યુતભાર ધરાવતો ઈલેક્ટ્રૉન ભ્રમણ કરે છે. ઈલેક્ટ્રૉનને બીજી કક્ષામાંથી ત્રીજી કક્ષામાં મોકલવામાં 47.2 eV ઊર્જા જરૂરી છે.(હાઇડ્રોજન પરમાણુની આયનીકરણ ઊર્જા =  13.6 eV બોહર ત્રિજ્યા = 5.3 × 10-11 m, c = 3 × 108  ms-1, h = 6.6 × 10-34 Js).

પ્રશ્ન: ઈલેક્ટ્રૉનને બીજી પ્રથમ ઉત્તેજીત અવસ્થામાંથી બીજી ઉત્તેજીત અવસ્થામાં મોકલવામાં માટે જરૂરી ઊર્જા =  ......... eV.
  • 18.53

  • 16.53

  • 14.53

  • 47.2

133.
ફકરા પરથી પ્રશ્નનો જવાબ લખો : 
+ Ze વિદ્યુતભાર ધરાવતા ન્યુક્લિયસની ફરતે e વિદ્યુતભાર ધરાવતો ઈલેક્ટ્રૉન ભ્રમણ કરે છે. ઈલેક્ટ્રૉનને બીજી કક્ષામાંથી ત્રીજી કક્ષામાં મોકલવામાં 47.2 eV ઊર્જા જરૂરી છે.(હાઇડ્રોજન પરમાણુની આયનીકરણ ઊર્જા =  13.6 eV બોહર ત્રિજ્યા = 5.3 × 10-11 m, c = 3 × 108  ms-1, h = 6.6 × 10-34 Js).

પ્રશ્ન: ઈલેક્ટ્રૉન માટે પ્રથમ કક્ષામાં ગતિઉર્જા. સ્થિતિઉર્જા, કુલઊર્જા, કોણીય વેગમનના અનુક્રમિત મુલ્યો કયાં ?
  • 680 eV, -  340 eV, -680 eV, 2.05 × 10-34 Js

  • 680 eV, - 1360 eV, -680 eV,  2.05 × 10-34 js

  • 340 eV, -680 eV, -340 eV, 1.05×10-34 Js

  • આપેલ પૈકી એક પણ નહી 

Advertisement
134.
ફકરા પરથી પ્રશ્નનો જવાબ લખો : 
+ Ze વિદ્યુતભાર ધરાવતા ન્યુક્લિયસની ફરતે e વિદ્યુતભાર ધરાવતો ઈલેક્ટ્રૉન ભ્રમણ કરે છે. ઈલેક્ટ્રૉનને બીજી કક્ષામાંથી ત્રીજી કક્ષામાં મોકલવામાં 47.2 eV ઊર્જા જરૂરી છે.(હાઇડ્રોજન પરમાણુની આયનીકરણ ઊર્જા =  13.6 eV બોહર ત્રિજ્યા = 5.3 × 10-11 m, c = 3 × 108  ms-1, h = 6.6 × 10-34 Js).

પ્રશ્ન: ઈકેલ્ટ્રોન પ્રથમ ઉત્તેજીત અવસ્થામાંથી બીજી ઉત્તેજીત અવસ્થામાં મોકલવા માટે જરૂરી ઊર્જા = ........... eV
  • 47.2

  • 16.53

  • 255

  • 20.3

A.

47.2

Advertisement
Advertisement
135.
ફકરા પરથી પ્રશ્નનો જવાબ લખો : 
આદર્શ હાઈડ્રોજન વાયુના કેટલાક પરમાણુઓ ધરાઉર્જા સ્તર A માં જ્યારે બાકીના પરમાણુઓ ઉત્તેજીત ઊર્જાસ્તર B માં છે. પરમાણુઓ 2.7 eV ઊર્જાના ફોટોનનું શોષણ કરી ઉચ્ચ ઊર્જાસ્તરમાં જાય છે, જેથી પરમાણુઓ જુદી-જુદી ઉર્જાવાળા 6 ફોટોનનું ઉત્સર્જન કરે છે. ઉત્સર્જાયેલા ફોટોનમાં કેટલાક 2.7 eV ઊર્જા ધરાવે છે, કેટલાક 2.7 eV થી વધારે, કેટલાક 2.7 eV થી ઓછી ઊર્જા ધરાવે છે.

પ્રશ્ન: ઊતેજિત ઊર્જાસ્તર B નો મુખ્ય ક્વૉન્ટમ નંબર ..........
  • 8

  • 4

  • 6

  • 2

136.
ફકરા પરથી પ્રશ્નનો જવાબ લખો : 
આદર્શ હાઈડ્રોજન વાયુના કેટલાક પરમાણુઓ ધરાઉર્જા સ્તર A માં જ્યારે બાકીના પરમાણુઓ ઉત્તેજીત ઊર્જાસ્તર B માં છે. પરમાણુઓ 2.7 eV ઊર્જાના ફોટોનનું શોષણ કરી ઉચ્ચ ઊર્જાસ્તરમાં જાય છે, જેથી પરમાણુઓ જુદી-જુદી ઉર્જાવાળા 6 ફોટોનનું ઉત્સર્જન કરે છે. ઉત્સર્જાયેલા ફોટોનમાં કેટલાક 2.7 eV ઊર્જા ધરાવે છે, કેટલાક 2.7 eV થી વધારે, કેટલાક 2.7 eV થી ઓછી ઊર્જા ધરાવે છે.

પ્રશ્ન: વાયુના પરમાણુઓની આયનીકરણ ઊર્જા ............ eV.
  • 13.6 eV

  • 1.51 eV

  • 14.1 eV

  • 3.4 eV

137.
ફકરા પરથી પ્રશ્નનો જવાબ લખો : 
રેડિયો-ઍક્ટિવ તત્વ A ન્યુક્લિયસ α જેટલા અચળ વિભંજન દરથી બનતું જાય છે. તત્વનો ક્ષયનિયતાંક λ છે. t = 0 સમયે ન્યુક્લિયસની સંખ્યા N0 , t સમયે ન્યુક્લિયસની સંખ્યા N છે. α = 2 N0λ એક અર્ધઆયુના અંતે A માં ન્યુક્લિયસની સંખ્યા N1/2 છે તથા t → ∞ સમયને અંતે N છે.

પ્રશ્ન: N ને t ના વિધેય તરીકે .......... 
  • straight N space equals space straight N subscript 0 space minus space straight alpha over straight lambda space open parentheses 1 space minus space straight e to the power of negative λt end exponent close parentheses
  • straight N space equals space straight N subscript 0 space plus space straight alpha over straight lambda space left parenthesis 1 space minus space straight e to the power of negative straight lambda end exponent straight t right parenthesis
  • N = N0 e-λt

  • straight N space equals space 1 over straight lambda space left square bracket straight alpha space minus space left parenthesis straight alpha space minus space straight lambda space straight N subscript 0 right parenthesis space straight e to the power of negative λt end exponent space right square bracket

138.
ફકરા પરથી પ્રશ્નનો જવાબ લખો : 
+ Ze વિદ્યુતભાર ધરાવતા ન્યુક્લિયસની ફરતે e વિદ્યુતભાર ધરાવતો ઈલેક્ટ્રૉન ભ્રમણ કરે છે. ઈલેક્ટ્રૉનને બીજી કક્ષામાંથી ત્રીજી કક્ષામાં મોકલવામાં 47.2 eV ઊર્જા જરૂરી છે.(હાઇડ્રોજન પરમાણુની આયનીકરણ ઊર્જા =  13.6 eV બોહર ત્રિજ્યા = 5.3 × 10-11 m, c = 3 × 108  ms-1, h = 6.6 × 10-34 Js).

પ્રશ્ન: પ્રથમ બોહર કક્ષાની ત્રિજ્યા = ......... bold A with bold degree on top
  • 5.3

  • 0.106

  • 0.53

  • 1.06

Advertisement
139.
ફકરા પરથી પ્રશ્નનો જવાબ લખો : 
+ Ze વિદ્યુતભાર ધરાવતા ન્યુક્લિયસની ફરતે e વિદ્યુતભાર ધરાવતો ઈલેક્ટ્રૉન ભ્રમણ કરે છે. ઈલેક્ટ્રૉનને બીજી કક્ષામાંથી ત્રીજી કક્ષામાં મોકલવામાં 47.2 eV ઊર્જા જરૂરી છે.(હાઇડ્રોજન પરમાણુની આયનીકરણ ઊર્જા =  13.6 eV બોહર ત્રિજ્યા = 5.3 × 10-11 m, c = 3 × 108  ms-1, h = 6.6 × 10-34 Js).

પ્રશ્ન: ઈલેક્ટ્રૉન પ્રથમ કક્ષામાંથી ઉપરની કક્ષામં જાય ત્યારે ઉત્સર્જતા વિદ્યુતચુંબકિય વિકિરણની લઘુત્તમ તરંગલંબાઈ કેટલી હશે ?
  • 34.6 space straight A with degree on top
  • 48.6 space straight A with degree on top
  • 36.4 space straight A with degree on top
  • 45.6 space straight A with degree on top

140.
ફકરા પરથી પ્રશ્નનો જવાબ લખો : 
આદર્શ હાઈડ્રોજન વાયુના કેટલાક પરમાણુઓ ધરાઉર્જા સ્તર A માં જ્યારે બાકીના પરમાણુઓ ઉત્તેજીત ઊર્જાસ્તર B માં છે. પરમાણુઓ 2.7 eV ઊર્જાના ફોટોનનું શોષણ કરી ઉચ્ચ ઊર્જાસ્તરમાં જાય છે, જેથી પરમાણુઓ જુદી-જુદી ઉર્જાવાળા 6 ફોટોનનું ઉત્સર્જન કરે છે. ઉત્સર્જાયેલા ફોટોનમાં કેટલાક 2.7 eV ઊર્જા ધરાવે છે, કેટલાક 2.7 eV થી વધારે, કેટલાક 2.7 eV થી ઓછી ઊર્જા ધરાવે છે.

પ્રશ્ન: ઉત્સર્જાયેલા ફોટોનમાંની મહત્તમ ઊર્જા E અને લઘુત્તમ ઊર્જા e હોય તો ..........
  • e = 0.7 eV અને E =13.5 eV

  • e = 0.7 eV અને E =1.35 eV

  • e =1.35 eV અને E =13.5 eV

  • આપેલ પૈકી એક પણ નહી

Advertisement