Important Questions of પ્રકાશશાસ્ત્ર for NEET Physics | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

NEET Physics : પ્રકાશશાસ્ત્ર

Multiple Choice Questions

11.
એક વાસણની ઊંડાઈ t છે. આ વાસણમાં અડધી ઊંડાઈ સુધી n1 વક્રિભવનાંક ધરાવતું ઑઈલ અને બાકી અડધી ઊંડાઈ સુધી n2 વક્રિભવનાંક ધરાવતું પાણીભરેલું છે, વાસણના તળિયે રહેલી વસ્તુની આભાસી ઊંડાઈ કેટલી હશે ? 
  • fraction numerator 2 straight t space straight n subscript 1 straight n subscript 2 over denominator straight n subscript 1 space plus space straight n subscript 2 end fraction
  • fraction numerator straight t space straight n subscript 1 straight n subscript 2 over denominator 2 left parenthesis straight n subscript 1 space plus space straight n subscript 2 right parenthesis end fraction
  • fraction numerator straight t space left parenthesis straight n subscript 1 plus straight n subscript 2 right parenthesis over denominator 2 straight n subscript 1 straight n subscript 2 end fraction
  • આપેલ પૈકી એક પણ નહી 


12.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે હવા અને તેલ-1 ના પૃષ્ઠ પર 30° ના ખૂણે પ્રકાશનું કિરણ આપાત થાય છે. ત્યાર બાદ ઑઈલ-1 અને ઑઈલ-2 અને કાચના માધ્યમાંથી પસાર થઈ પાણીમાં દાખલ થાય છે. પાણીમાં લંબ સાથે કિરણનો વક્રિભૂત કોણ શોધો. કાચ અને પાણાનો વક્રિભવનાંક અનુક્રમે 1.51 અને 1.33 છે. 

  • sin to the power of negative 1 end exponent space fraction numerator 1 over denominator 1.51 end fraction
  • sin to the power of negative 1 end exponent space fraction numerator 1 over denominator 2.66 end fraction
  • sin to the power of negative 1 end exponent space fraction numerator 1 over denominator 1.33 end fraction
  • sin to the power of negative 1 end exponent space fraction numerator 1 over denominator 3.02 end fraction

13. t જાડાઈએ અને n જેટલો વક્રિભવનાંક ધરાવતા સમતલ ચોસલા પર bold theta જેટલા અત્યંત નાના આપાતકોણે પ્રકાશિકિરણ આપાત થાય છે, તો આ કિસ્સામાં લેટરલ શિફ્ટ .............
  • fraction numerator tθ space straight n over denominator straight n space minus space 1 end fraction
  • fraction numerator tθ space left parenthesis straight n space minus space 1 right parenthesis over denominator straight n end fraction
  • fraction numerator tθ space over denominator straight n space end fraction
  • t n straight theta


14. પ્રિઝમના દ્રવ્યોની વક્રિભવનાંક bold cot bold space bold A over bold 2 છે. જ્યાં A = પ્રિઝમ વડે લઘુત્તમ વિચલનકોણ કેટલો મળશે ?
  • straight A over 2
  • 90° - A

  • 180° - 2A

  • 180° - A


Advertisement
Advertisement
15.
એક તકતીને પાણીની સપાટી ઉપર મૂકવામાં આવી છે. પ્રવાહીનો વક્રિભવનાંક bold 5 over bold 3 છે. પ્રકાશનું ઉદ્દગમ પ્રવાહીને સપાટી 4 m નીચે રાખેલું છે. પ્રકાશ બહાર ન આવે તે માટે તકતીનો ન્યૂનતમ વ્યાસ .........m  જરૂરી છે.
  • 12

  • 9

  • 6

  • 8


C.

6


Advertisement
16. 60° નો પ્રિઝમકોણ ધરાવતા પ્રિઝમ પર 50° ના કોણે પ્રકાશ આપાત કરતાં લઘુત્તમ વિચલન અનુભવે છે. આ લઘુત્તમ વિચલનકોણ ...........હશે.
  • 40°

  • 45°

  • 55°

  • 60°


17. પ્રકાશનું કિરણ હવામાં d અંતર કાપવા tસેકન્ડ અને માધ્યમમાં 5d અંતર કાપવા t2 સેકન્ડ લે તો માધ્ય્મનો હવાની સાપેક્ષે ક્રાંતિકોણ ..........
  • tan to the power of negative 1 end exponent space straight t subscript 1 over straight t subscript 2
  • sin to the power of negative 1 end exponent space fraction numerator 10 straight t subscript 1 over denominator straight t subscript 2 end fraction
  • sin to the power of negative 1 end exponent space fraction numerator 5 space straight t subscript 1 over denominator straight t subscript 2 end fraction
  • આપેલ પૈકી એક પણ નહી 


18.
પ્રકાશનું કિરણ હવામાં ઘટ્ટ માધ્યમમાં દાખલ થાય છે. જો પરાવર્તિત અને વક્રિભૂત કિરણ એકબીજાને લંબ પ્રસરે, તો માધ્યમનો આપાતકોણ ........... થાય ?
  • cos-1 (tan C)

  • tan-1 (sin-1C)

  • sin-1 (cos C)

  • sin-1 (tan-1C)


Advertisement
19.
પ્રકાશનું એક કિરણ અવકાશમાંથી n વક્રિભવનાંકવાળા માધ્યમ તરફ ગતિ કરે છે. કો આપાતકોણ, વક્રિભવનકોન કરતાં બે ગણો હોય, તો આપાતકોણ ............હશે. 
  • 2 space sin to the power of negative 1 end exponent space straight n over 2
  • 2 space cos to the power of negative 1 end exponent space straight n over 2
  • cos to the power of negative 1 end exponent space straight n over 2
  • 2 sin-1 n


20.
કાચનો હવાની સાપેક્ષે વક્રિભવનાંક અને ક્રાંતિકોણ અનુક્રમે n અને C છે. પ્રકાશનું કિરણ હવામાંથી c આપાતકોણ પ્રવેશે છે, તો તેના માટે વક્રિભૂતકોણ r હોય તો sin r = ..........
  • 1 over straight n squared
  • 1 over straight n cubed
  • 1 over straight n
  • fraction numerator 1 over denominator square root of straight n end fraction

Advertisement