Important Questions of પ્રવાહ વિદ્યુત for NEET Physics | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

NEET Physics : પ્રવાહ વિદ્યુત

Multiple Choice Questions

Advertisement
21.
....... તાપમાને તાંબાના વાહકનો અવરોધ તેના 27° C તપમાનના અવરોધ કરતાં ચાર ગનો થશે. તાંબા માટે. α = 4 ×10-3 C-1.
  • 1516° C

  • 1023° C

  • 758°C

  • 354°C


C.

758°C


Advertisement
22.
તાંબાનાં તારનો 50°  તાપમાને અવરોધ 5Ω અને 100° C તાપમાને અવરોધ 6Ω છે, તો તારનો 0° C તાપમાને અવરોધ .......Ω હશે. 
  • 1

  • 2

  • 3

  • 4


23.
તાંબાના ત્રણ તારોના દળોનો ગુણોત્તર 2:3:5 છે અને લંબાઈઓનો ગુણોત્તર 3:5:7 છે, તો તેમના અવરોધોનો ગુણોત્તર ........ મળે.
  • 3:5:7

  • 135:250:294

  • 125:15:1

  • 20:30:50


24.
R તાંબાના એક તારને સમાન રીતે ખેંચીને લંબાઈમાં 0.1 ટકાનો વધારો કરવામાં આવે છે તો તેના અવશોધમાં થતો પ્રતિશત વધારો ............ થાય.
  • 0.2 %

  • 0.4 %

  • 0.1 %

  • 2 %


Advertisement
25.
એક ઈલેક્ટ્રિક ટોસ્ટ્રરમાં નિક્રોમનો અવરોધક તાર છે. જ્યારે આ તારમા થોડોક પ્રવાહ પસાર કરતાં ઓરડાના તાપમને (27° C) તેનો અવરોધ 75.3 Ω મળે છે. જ્યારે ટોસ્ટરને 230Vના સપ્લાય સાથે જોડવામાં આવે ત્યારે તેમાંથી 2.68 A પ્રવાહ વહે છે. જો નિક્રોમ માટે α = 1.7 × 10-4 °C-1 હોય, તો તેનું અંતિમ તાપમાન ........... હશે. 
  • 897°C

  • 847°C

  • 747°C

  • 927°C


26.
એક તારનો 30° C તાપમાન અવરોધ 3.1Ω અને 100° C તાપમાને અવરોધ 4.5 Ω છે, તો તારનો અવરોધકતા તાપમાન ગુણાંક α =  .........
  • 0.0032° C-1

  • 0.0024° C-1

  • 0.008 °C-1

  • 0.0012° C-1


27.
તાંબાના તારના બે છેડાઓ વચ્ચેનો P,d વધારતાં તારમાથી વહેતો પ્રવાહ પણ વધે છે. તો તારના એકમ કદમાંથી પસાર થતા વિદ્યુતભાર n અને વિદ્યુતભારના ડ્રિફટેવેગ Vd માટે માટે નીચેનામાંથી કયું વાક્ય સાચું છે ? 
  • n અચળ અને vd વધે છે.

  • n અચળ અને vd ઘટે છે 

  • n વધે છે અને vd ઘટે છે 

  • n ઘટે છે અને vd અચળ રહે છે. 


28.
l લંબાઈના વાહક નળાકારની અંદરની ત્રિજ્યા r1 અને બહારની ત્રિજ્યા rછે. આ નળાકારની દ્રવ્યની અવરોધકતા bold rho હોય, તો  નળાકારની અંદરની દીવાલ અને બહરની દીવાલ વચ્ચેનો અવરોધ ............ મળે.
  • fraction numerator ρl over denominator 2 straight pi end fraction left parenthesis r subscript 2 minus r subscript 1 right parenthesis
  • fraction numerator straight rho over denominator 2 πl end fraction straight l subscript straight n open square brackets straight r subscript 2 over straight r subscript 1 close square brackets
  • fraction numerator straight rho over denominator 2 πl end fraction l subscript n open square brackets r subscript 1 over r subscript 2 close square brackets
  • fraction numerator straight rho over denominator 2 straight pi end fraction l subscript n open square brackets r subscript 2 over r subscript 1 close square brackets

Advertisement
29.
એક તારનો અવરોધ 8 Ω છે તેને અડધા ભાગેથી 180° કોણે વાળીને તેના બંને છેડાઓ ભેગા કરીને તેને વળ ચડાવતાં તેનો અવરોધ ............. થાય. 
  • 2 Ω

  • 4 Ω

  • 1 Ω

  • 8 Ω


30.
દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુતભાર Q = αt - βt અનુસાર સમયે સથે બદલય છે, તો અવરોધ R માં ............. સમયે પ્રવાહ મહત્તમ હશે.
  • straight alpha to the power of ૩ end exponent over straight beta
  • fraction numerator straight alpha over denominator 2 straight beta end fraction
  • fraction numerator 2 straight beta over denominator straight alpha end fraction
  • straight alpha over straight beta

Advertisement