41.વિદ્યુત-પરિપથમાં 7A પ્રવાહ વહેતો હોય, તો B અને C વચ્ચે વિદ્યુતસ્થિતિનમાનનો તફાવત ............ વૉલ્ટ હશે.
5
16
10
8
42.
કોઈ વિદ્યુતકોષના ધ્રુવો સાથે 4 Ω નો અવરોધ જોડતાં વિદ્યુતપ્રવાહ 0.75 A મળે છે. પણ 10 Ω નો અવરોધ જોડતાં emf 3.75 V મળે, તો આ વખતે કોષમાંથી પસાર થતો વિદ્યુતપ્રવાહ ............A છે.
0.50
0.25
0.34
1
Advertisement
43.
આપેલ વિદ્યુત પરિપથમાં અજ્ઞાત અવરોધ R નું મૂલ્ય .......... Ω હોય, તો P અને Q વચ્ચેનો પરિણામી અવરોધ પણ R થાય.
10
3
D.
Advertisement
44.
10 Ω નો અવરોધ ધરાવતા 6 વાહક તારને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડેલા છે. બિંદુ P અને R વચ્ચેનો સમતુલ્ય અવરોધ .......... થશે.
20 Ω
80 Ω
Advertisement
45.
12 Ω અવરોધ ધરાવતા 12 તારને જોડીને એક સમઘન બનાવ્યો છે. આ ઘનના કોઈ એક વિકર્ણના અંતિમ બિંદુઓ વચ્ચે સમતુલ્ય અવરોધ ............. મળે.
12 Ω
10 Ω
5 Ω
6 Ω
46.
એક વિદ્યુતકોષનો emf 2.2 V છે. તેની સાથે 5 Ω અવરોધ જોડતાં કોષનાં ટર્મિનલ વૉલ્ટેજ 1.8 V થાય. તો કોષનો આંતરિક અવરોધ .......... હશે.
47.નીચે આપેલ પરિપથમાં સ્વિચ ચાલુ કરતાં તેમાંથી વહેતો વીજપ્રવાહ ............
0A
3A
4.5 A
6 A
48.
સમાન emf ε ધરાવતા બે વિદ્યુતકોષોના આંતરિક અવરોધ અનુક્રમે r1 અને r2 છે. આ બંને વિદ્યુતકોષોને બાહ્ય અવરોધ R સાથે શ્રેણીમા જોડેલ છે. પ્રથમ વિદ્યુતકોષના બે છેડા વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત શૂન્ય મળતો હોય, તો અવરોધ R નું મૂલ્ય ...........
r1 + r2
r1 - r2
Advertisement
49.નીચે દર્શાવેલા પરિપથમાં P અને Q વચ્ચેનો અસરકારક અવરોધ .............. મળે.
24 Ω
4 Ω
8 Ω
50.
એક કોષ સાથે 2.4 Ω અવરોધ જોડતાં 0.9 A પ્રવાહ મળે છે. આ જ કોષ સાથે 7 Ω નો અવરોધ જોડતાં 0.3 A પ્રવાહ વહે છે, તો તેનો આંતરિક અવરોધ .......... Ω હશે.