Important Questions of વાયુનો ગતિવાદ for NEET Physics | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

NEET Physics : વાયુનો ગતિવાદ

Multiple Choice Questions

11.

વાયુનો ગતિવાદ એ .......... ને આધાર પૂરો પાડે છે.

  • બોઈલના નિયમ

  • બોઈલ અને ચાર્લ્સના નિયમ

  • ચાર્લ્સના નિયમ 

  • એક પણ નિયમ નહિ.


12.
એક બંધ વાયુ પાત્રમાંરહેલા વાયુના તાપમાન 1 °C વધારતા તેનું દબાણ 0.4 ટકા વધે છે, તો વાયુપાત્રના વાયુનું પ્રારંબ્ભિક તાપમાન ....... હોય.
  • 250 K

  • 2500 K

  • 2500 °C

  • 250


Advertisement
13.
ધાતુના એક નળકાર પાત્રમાં ભરેલ વાયુનું 27° C તાપમાન દબાણ 2 વાતાવરણ છે, તો આ પત્રનું તાપમાન 54° C કરવામાં આવે, તો તેનું દબાણ ........ વાતાવરણ થાય.
  • 1/2

  • 2.18

  • 2

  • 1


B.

2.18


Advertisement
14. PV = RT સમીકરણમાં અચળાંક R નું મૂલ્ય ગ્રામ-અણુમાં .......... થાય.
  • 0.2 cal K-1

  • 200 cal K-1

  • 10 cal K-1

  • 2 cal K-1


Advertisement
15.
કયા તાપમાને 1 g N2 નું દબાણ એ 15° C તાપમાને 1 g Oના દબાણ જેટલું થાય ? Q2 અને N2 ના અણુભાર અનુક્રમે 32 અને 28 છે.
  • -21° C

  • 13° C

  • 15° C

  • 56.4° 


16.
27° C તાપમાને એક પાત્રમાં રહેલી હવામાંથી તેના દળના અડધી જેટલે બહાર કાઢવા માટે તે પાત્રને કેટલા તપમાન સુધી ગરમ કરવું પડશે.
  • 327 °C

  • 277 °C

  • 177 °C

  • 54 °C


17.
અચળ તાપમાને 1200 ml વાયુનું દબાણ 70 cm-Hg થી 120 cm-Hg જેટૅલું વધારવામાં આવે, તો તેનું કદ ......... થાય. 
  • 600 ml

  • 500 ml

  • 700 ml

  • 400 ml


18.
એક વાયુપાત્રમાં P દબાણે અને T તાપમાને 1 મોલ Qભરેલો છે. બીજા સમાન પત્રમાં 2T તાપમાને ભરેલા 1 મોલ He વાયુનું દબાણ ............ થાય. 
  • P

  • P/8

  • 8P

  • 2P


Advertisement
19.
અચળ દબાણે 1 લિટર આદર્શ વાયુને 27° C થી 97° C સુધી ગરમ કરવામાં આવે છે, તો તેનું અંતિમ કદ લગભગ ......... Litre થાય. 
  • 19 litre 

  • 1.9 litre

  • 1.2 litre

  • 2.4 itre


20. એક વાયુનું  27° C તાપમાને કદ V છે. જો આ વયુનું તપમાન અચળ દબાણે વધારીને 327° C કરવામાં આવે, તો તેનું કદ ..........થાય
  • 2V

  • V

  • V/2

  • 3V


Advertisement