NEET Physics : વિદ્યુતપ્રવાહની ચુંબકીય અસરો અને ચુંબકત્વ
Multiple Choice Questions
11.
α ત્રિજ્યાવાળા અને સમાન આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા સ્થિત વિદ્યુતપ્રવાહ ધારિત સુરેખ તારને લીધે ઉદ્દભવતું ચુંબકિયક્ષેત્ર ........... આલેખ દર્શાવે છે.
12.
એક લાંબા તારમાંથી સ્થાયી પ્રવાહ વહે છે, તેને વર્તુળાકાર વળતા બનતા લૂપના કેન્દ્ર પાસે મળતું ચુંબકીયક્ષેત્ર છે. હવે આ જ તારને વર્તુળાકાર આંટાવાળા વર્તુળાકાર લૂપમાં વાળવામાં આવે, તો તેના કેંદ્ર પાસે મળતું ચુંબકિયક્ષેત્ર .............. થશે.
2n2B
2nB
n2B
nB
13.
વિદ્યુતપ્રવાહ ધારિત વર્તુળાકાર રિંગની ત્રિજ્યા α છે અને તેના કેન્દ્ર પાસે ચુંબકિયક્ષેત્ર B1 છે અને તેની અક્ષ પર કેન્દ્રથી અંતરે ચુંબકિયક્ષેત્રની તીવ્રતા B2 છે, તો = ............
14.
R ત્રિજ્યાની વિદ્યુતપ્રવાહ ધારિત વર્તુળાકાર રિંગના કેન્દ્ર અને રિંગની અક્ષ પર કેન્દ્રથી x અંતરે ચુંબકિયક્ષેત્રની તીવ્રતાનો ગુણોત્તર 8 : 1 છે, તો x = ..........
Advertisement
15.
બે સમકેન્દ્રિય રિંગો એક જ સમતલમાં રહે તેમ ગોઠવેલ છે. બંને રિંગમાં આંટાના સંખ્યા 20 છે અને ત્રિજ્યાઓ 40 cm અને 80 cm છે અને તેમાંથી અનુક્રમે 0.4 A અને 0.6 A વિદ્યુતપ્રવાહ પરસ્પર વિરુદ્ધ દિશામાં વહે છે, તો કેન્દ્ર પાસે ઉદભવતું ચુંબકિયક્ષેત્રે .............T થશે.
μ0
4 μ0
16.
એક સુરેખ વિદ્યુતપ્રવાહ ધારિત તારમાંથી 5 A નો વિદ્યુતપ્રવાહ વહે છે. તારના લંબદ્વિભાજક પર 10 cm અંતરે આવેલા બિંદુ પર તારના બંને છેડા સાથે 60° જોડતી રેખા સાથે કોણ બનાવે છે, તો આ બિંદુએ ઉદ્દભવતું ચુંબકિયક્ષેત્ર .......... T હશે.
3.98 μ0
39.8 μ0
3 μ02
શુન્ય
17.
બે સુરેખ વાહકો AOB અને COD પરસ્પર લંબ છે અને તેઓમાં I2 અને I2 વિદ્યુતપ્રવાહ વહે છે. Oથી સમતલ ABCDની લંબદિશામાં α અંતરે બિંદુ p આગળ ચુંબકીયક્ષેત્રનું મૂલ્ય ......... છે.
Advertisement
18.
નીચેનામાંથી ............ આલેખ લાંબા વિદ્યુતપ્રવાહ ધારિત વાહક તારને લીધે ઉદ્દભવતા ચુંબકિય B અંતર (r) નો આલેખ દર્શાવે છે.
હાઈડ્રોજન પરમાણુમાં ઈલેક્ટ્રોન 0.53 ત્રિજ્યાવાળી કક્ષામાં 6..6 × 1015 પરિભ્રમણ s-1 ના દરથી પરિભ્રમ્ણ કરે છે, તો તેન અકેન્દ્ર આગળ ઉદ્દભવતું ચુંબકિયક્ષેત્ર B = ......... T.