2.0 m લાંબા તથા 1.0 m from Class Physics વિદ્યુતપ્રવાહની ચુંબકીય અસરો અને ચુંબકત્વ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

NEET Physics : વિદ્યુતપ્રવાહની ચુંબકીય અસરો અને ચુંબકત્વ

Multiple Choice Questions

21.
બે એકસરખી રિંગ તેમના સમતલ એકબીજાને લંબરૂપે રહે અને કેન્દ્રો એકબીજાં પર સંપાત થાય તેવી રીતે ગોઠવેલ છે. જો બંને રિંગોમાંથી એક સરખો વિદ્યુતપ્રવાહ પસાર કરવામાં આવે તો તેમના કેન્દ્ર પાસે એક સિંગને લીધે ઉદ્દભવતું ચૂંબકિયક્ષેત્ર અને બંને કૉઈલના કુલ ચુંબકિયક્ષેત્રોનો ગુણોત્તર .......... થશે. 
  • 1 : 2

  • 2 : 1

  • square root of 3 space colon space 1
  • 1 space colon space square root of 2

22. ચુંબકિયક્ષેત્રની તીવ્રતાનું પારિમાણિક સૂત્ર ......... . 
  • M2T A-2

  • M1T-2A-1

  • M1L-2A-1

  • M2LT2A-1


23.
L લંબાઈ અને α ત્રિજ્યા ધરાવતા સોલેનોઈડમાં I પ્રવાહ પસાર થાય છે, તો છેડા પર આવેલ બિંદુ આગળ ઉદ્દભવતું ચુંબકિયક્ષેત્ર 
  • fraction numerator 2 straight mu subscript 0 nIL over denominator left parenthesis straight L squared space plus space straight alpha squared right parenthesis end fraction
  • fraction numerator straight mu subscript 0 nIL over denominator 2 space left parenthesis straight L squared space plus space straight alpha squared right parenthesis to the power of 1 half end exponent end fraction
  • fraction numerator 2 straight mu subscript 0 nIL over denominator square root of straight L squared space plus space straight alpha squared end root end fraction
  • શુન્ય 


24. લાંબા વિદ્યુતપ્રવાહ શારિત સોલેનોઈડ માટે તેની અક્ષ પર ઉદ્દભવતા ચુંબકિયક્ષેત્ર B bold rightwards arrow કોઈ એક છેડાથી અક્ષ પર અંતર x નો આલેખ ....... મળે.

Advertisement
25.
સમાન ચુંબકિયક્ષેત્ર B ને લંબ રૂપે પ્રોટોન, ડ્યુટેરોન આયન અને α કણ સમાન ગતિઉર્જા સાથે વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે છે. તેમના ગતિપથ ત્રિજ્યા અનુક્રમે rp, rd અને rα વડે દર્શાવીએ તો (qd = qp, md = 2mp).
  • rα = rd = rp

  • rα = rd > rp

  • rα = rp < rd

  • rα < rp < rd


Advertisement
26. 2.0 m લાંબા તથા 1.0 m  ત્રિજ્યાવાળા વિદ્યુતપ્રવાહ ધારિત સોલેનોઈડ અક્ષના મધ્યબિંદુએ ચુંબકિયક્ષેત્ર .......... હોય. 
  • square root of 2 space straight mu subscript 0 nI
  • fraction numerator straight mu subscript 0 nL over denominator square root of 2 end fraction
  • fraction numerator straight mu subscript 0 nI over denominator 2 square root of 2 end fraction
  • fraction numerator straight mu subscript 0 nI over denominator 2 end fraction

B.

fraction numerator straight mu subscript 0 nL over denominator square root of 2 end fraction

Advertisement
27. ઍમ્પિયરનો સર્ટિકલ નિયમ........ ને સમતુલ્ય છે.
  • કુલંબનો નિયમ 

  • ફેરેડેનો નિયમ 

  • બાયો સાવરનો નિયમ 

  • કિર્ચોફનો નિયમ


28.
બે સમકેન્દ્રિય રિંગો છે અને તેમાંથી પસાર થતાં પ્રવાહો I1 અને I2 છે. જો તેમની ત્રિજ્યાઓનો ગુણોત્તર 1 : 2 અને ઉદ્દભવતા ચુંબકીયક્ષેત્રોનો ગુણોત્તર 1 : 3  હોય,તો bold I subscript bold 1 over bold I subscript bold 2 bold equals bold space bold. bold. bold. bold. bold. bold. bold. bold. bold space bold. 
  • 1 over 6
  • 1 third
  • 1 half
  • 1 fourth

Advertisement
29.
સોલેનાઈડ પર વીંટાળેલો તાર 10 A નો વિદ્યુતપ્રવાહ સહન કરી શકે છે. જો તેની લંબાઈ 80 cm અને આડછેદની ત્રિજ્યા 3 cm હોય, તો જરૂરી તારની લંબાઈ .......... m (B = 2T) લો. 
  • 4.8 × 102

  • 2.4 × 103

  • 6 × 103

  • 1.2 × 102


30.
m દળવાળો એક કણ q વિદ્યુતભાર ધરાવે છે. આ કણને V જેટલા વિદ્યુતસ્થિમાનના તફાવતથી પ્રવેગિત કરી સમાન ચુંબકીયક્ષેત્રમાં B ક્ષેત્રને લંબરૂપે દાખલ કરતાં તે R ત્રિજ્યાવાળા વર્તુળાકારમાર્ગે ગતિ કરે છે, તો આ કણ માટે bold q over bold m bold equals bold space bold. bold. bold. bold. bold. bold. bold. bold space bold. 
  • fraction numerator straight V over denominator 2 BR end fraction
  • fraction numerator 2 straight V over denominator straight B squared straight R squared end fraction
  • fraction numerator VB over denominator 2 straight R end fraction
  • mV over BR

Advertisement