NEET Physics : વિદ્યુતપ્રવાહની ચુંબકીય અસરો અને ચુંબકત્વ
Multiple Choice Questions
61.
એક ગૅલ્વેનોમિટરનો અવરોધ G છે. તેની વૉલ્ટેજ-ક્ષમતા n ગણી કરવામાં માટે જરૂરિ શ્રેણી-અવરોધ Rs હોય, તો Rs = ..............
(n+1)G
Gn
(n-1)G
62.
200 Ω અવરોધ ધરાવતા ગૅલ્વેનોમિટર સાથે 20 Ω નો શંટ જોડીને બનાવેલ એમિટરને 4 Ω ના અવરોધ અને 10 V ની બૅટૅરી સાથે શ્રેણીમાં જોદાતાં એમિટરમં ............ A વિદ્યુતપ્રવાહ વહેશે.
63.
એમીટરમાં કુલ પ્રવાહનો 0.5 % જેટલો ભાગ ગેલેવેનોમિટરમાંથી પસાર થાય છે. જો ગૅલ્વેનોમિટરનો અવરોધ G હોય તો એમિટરનો અવરોધ
119 G
200 G
64.
એક એમિટરનો અવરોધ 10 Ω છે. તેની પ્રવાહ-ક્ષમતા 20 mA છે. તેનું 3V માપે તેવું વૉલ્ટોમિટર બનાવવા જરૂરી શ્રેણી અવરોધ Rs = ............Ω.
120
130
140
110
Advertisement
Advertisement
65.
એક ગલ્વેમિટરને સમાંતર 12 Ω નો શંટ જોડતા તેનું આવર્તન 50 કાપાથી ઘટીને 20 કાપા થાય છે, તો ગૅલ્વેનોમિટરનો અવરોધ ......... Ω હશે.
18
24
30
36
A.
18
Advertisement
66.
99 Ω અવરોધવાળા ચલિત ગૂંચળાવાળા ગેલ્વેનોમિટરમાંથી 10 % જેટલો મુખ્ય પ્રવાહ પસાર કરવા જરૂરી શંટ ........... Ω થશે.
11
9.9
9
10
67.
25 Ω ના અવરોધ ધરાવતા ગૅલ્વેનોમિટરની પ્રવાહ ક્ષમતા 10 mA છે. ગૅલ્વેનોમિટરને 100 V ક્ષમતાવાળા વૉલ્ટોમિટરમાં ફેરવવા તેની સાથે જોડવામાં આવેલ શ્રેણી-અવરોધ Rs ............. Ω જરૂરી છે.
10,025
975
9975
10,000
68.
20 Ω ના અવરોધ સાથે 100 V ની આદર્શ બૅટરી જોડવાથી મળતો પ્રવાહ માપવા 5 Ω અવરોધવાળું ગૅલ્વેનોમિટર વાપરવામાં આવે છે. તો માપવામાં ............ ની ક્ષતિ ઉદ્દભવશે.
2 A
3 A
1 A
0.5 A
Advertisement
69.ગૅલ્વેનોમિટરનો અવરોધ G છે. તેની રેન્જ n ગણી કરવા શંટ S જોડવામાં આવે છે, તો n = .............
70.
એક ગૅલ્વેનોમિટર અવરોધ G છે, તેની વૉલ્ટેજ –ક્ષમતા n ગણી કર્યા બાદ વૉલ્ટેજમિટરનો અવરોધ ............ થશે.