Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

NEET Physics : વિદ્યુતપ્રવાહની ચુંબકીય અસરો અને ચુંબકત્વ

Multiple Choice Questions

71.
p ધ્રુવમાન અને bold m with bold rightwards arrow on topમગ્નેટિક મૉમેન્ટ ધરાવતા i લંબાઈના એક ગજિયા ચુંબકના bold l over bold 2 લંબાઈના બે સરખા ભાગ કરવામાં આવે છે તો દરેક ટુકદાની મેગ્નેટિક મોમેન્ટ અને ધ્રુવમાન અનુક્રમે .......... અને ............ થશે.
  • fraction numerator straight m with rightwards arrow on top over denominator 2 end fraction comma space p
  • fraction numerator straight m with rightwards arrow on top over denominator 2 end fraction comma space p over italic 2
  • straight m with rightwards arrow on top comma space p
  • straight m with rightwards arrow on top comma space p over 2

72. 25 Ω અવરોધવાળા ગૅલ્વેનિમિટરને સમાંતર 2.5 Ω નો શંટ જોડવામાં આવેલ છે તો bold Ig over bold I bold equals bold space bold. bold. bold. bold. bold. bold. bold.
bold I subscript bold g bold space bold rightwards arrow ગેલ્વેનોમિટરમાંથી વહેતો પ્રવાહ             bold I bold space bold rightwards arrow  કુલ પ્રવાહ
  • 4 over 11
  • 1 over 11
  • 1 over 10
  • 3 over 11

73.
એક ગેલ્વેનોમિટરનો અવરોધ 15 Ω છે. તેમાંથી 4 mA વીજપ્રવાહ પસાર કરતાં પૂર્ણ આવર્તન મળે છે. આ ગેલ્વેનોમિટરને 0 થી 6 A ના એમિટરમાં રૂપાંતર કરવા
  • 1 Ω જેટલો અવરોધ ગૅલ્વેનોમિટરને શ્રેણીમાં જોડવો પડે.

  • 10 m Ω જેટલો અવરોધ ગૅલ્વેનોમિટરને સમાંતર જોડવો પડે. 

  • 10 m Ω જેટલો અવરોધ ગલ્વેનોમિટરને શ્રેણીમાં જોડવો પડે.

  • આપેલ પૈકી એક પણ નહી 


74.
50 Ω અવરોધવાળા ગેલ્વેનોમિટરને 3 V ની બૅટરી અને 2950 Ω ના અવરોધ સથે શ્રેણીમાં જોડવામાં આવે ત્યારે 30  કાપા જેટલું પૂર્ણ આવર્તન દર્શાવે છે. જો ગૅલ્વેનોમિટરનું આવર્તન 30 કાપા જેટલું મેળવવું હોય તો શ્રેણી અવરોધનું મૂલ્ય ........... Ω રાખવું પડે. 
  • 5550

  • 6050

  • 5050

  • 4450


Advertisement
75.
1000 Ω અવરોધવાળા વૉલ્ટમિટરમાંથી 100 mA વિદ્યુતપ્રવાહ પસાર કરતાં તે પૂર્ણ સ્કેલ આવર્તન બતાવે છે. તેને 1 A વિદ્યુતપ્રવાહ માપે તેવા એમિટરમાં રૂપાંતર કરવા જરૂરી શંટ S = ........ Ω હશે.
  • 9000

  • 111

  • 10000

  • 222


76. એક ચુંબકના 2:1 ના પ્રમાણમાં લંબાઈ રહે તેમ ટુકડ કરવામાં આવે છે, તો તેમના ધ્રુવમાનનો ગુણોત્તર .......... થાય. 
  • 2:1

  • 4:1

  • 1:1

  • 1:2


77.
એક ગૅલ્વેનોમિટરનો અવરોધ G છે. તેમાંથી Ig વિદ્યુતપ્રવાહ પસાર કરતાં તે પૂર્ણ સ્કેલ આવર્તન બનાવે છે. આ ગલ્વેનોમિટરને 0 થી I ઍમ્પિયરવાળા એમિટરમાં રૂપાંતર કરવા S1 શંટની જરૂર પડે છે. તો આજ ગૅલ્વેનોમિટરને 0 થી 2I ઍમ્પિયર માપી શકે તેવી એમિટરમાં રૂપાંતર કરવા S2 શંટની જરૂર પડતી હોય તો bold S subscript bold 1 over bold S subscript bold 2 bold space bold equals bold space bold. bold. bold. bold. bold. bold. bold space bold. bold space
  • 1 half open parentheses fraction numerator straight I space minus space straight I subscript straight g over denominator 2 straight I space minus space straight G end fraction close parentheses
  • fraction numerator 2 straight I space minus space straight I subscript straight g over denominator straight I space minus space straight I subscript straight g end fraction
  • 2:1

  • 1:1


Advertisement
78. વિદ્યુતપ્રવાહ ધારિત ગૂંચળા માટે bold tau bold space bold rightwards arrow bold space bold theta નો આલેખ .......... મળે. 

D.


Advertisement
Advertisement
79.
ગજિયા ચુંબકના બે સરખી લંબાઈના ટુકડા તેની અક્ષને સમાંતર સમતલમાં કરવામાં આવે છે તો તેની નીચેનામાંથી ....... ભૌતિકરાશિ અચળ રહે છે.
  • ચુંબકીય તીવ્રતા 

  • ધ્રુવનું ધ્રુવમાન 

  • ચુંબકિય ડાઈપોલ મૉમેન્ટ 

  • જડત્વની ચકમાત્રા


80. ચુંબકિય ધ્રુવમાનનો એકમ ........... છે. જ્યાં Q વિદ્યુતભાર અને v વેગ.
  • straight Q over straight v
  • straight v over straight Q
  • 1 over Qv
  • Qv


Advertisement