4 cm ત્રિજ્યાવાળા અને 20 from Class Physics વિદ્યુતપ્રવાહની ચુંબકીય અસરો અને ચુંબકત્વ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

NEET Physics : વિદ્યુતપ્રવાહની ચુંબકીય અસરો અને ચુંબકત્વ

Multiple Choice Questions

91.
50 g દળ ધરાવતા, 10 cm લંબાઈના બે સમાન ગજિયા ચુંબકો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઊંધી રાખેલી કાચની નળીનાં મુક્ત રીતે તેમના સમાન ધ્રુવો પાસે પાસે રહે તેમ ઉર્ધ્વ રાખેલ છે. આ સ્તિતિમાં ધ્રુવો વચ્ચેનું અંતર 3 mm છે, તો દરેક ચુંબકના ધ્રુવના ધ્રુવમાન = …………… Am હશે.


  • 6.64

  • 11.1

  • 99.6

  • 33.2


92.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 10 cm લંબાઈના ચોરસના બે શિરોબિંદુઓ પર 1000 Am2 ચુંબકિય ચાકમાત્રાવાળા બે ટુંકા ચુંબકો મુકેલા છે, તો P બિંદુ પાસે ઉદ્દભવતું ચુંબકિયક્ષેત્ર ............ T છે.

  • 0.4

  • 0.1

  • 0.3

  • 0.2


93. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે સમાન ચુંબકો A અને B ને ગોઠવેલા છે. તેમની વચ્ચેના અંતરની સરખામણીમાં તેમની લંબાઈ અવગણી શકાય તેટલી ઓછી છે. આ બે ચુંબકોની વચ્ચેની જગામાં બંને ચુંબકોની અસરને લીધે P આગળ મૂકેલી ચુંબકિય સોયનું θ જેટલું આવર્તન થાય છે. અંતરો bold d subscript bold 1 over bold d subscript bold 2 bold space bold equals bold space bold. bold. bold. bold. bold. bold. bold. bold. bold. bold. 

  • (2cot θ)-1/3

  • (2 tan θ)-1/3

  • (2cot θ)1/3

  • (2tanθ)1/3


94.
એક નાના ગજિયા ચુંબકને તેના અક્ષ 0.25 T ના બાહ્ય સમાન ચુંબકિયક્ષેત્ર સાથે 30° નો ખૂણો બનાવવામાં આવે તે રીતે મૂકવામાં આવે છે. આથી તેના પર 4.5 ×10-2 Nm જેટલું ટૉક લાગે છે. આથી ચુંબકની ચુંબકીય ચાકમાત્રા =.............. JT-1
  • 0.36

  • 0.54

  • 0.72

  • 0.18


Advertisement
95.
H તીવ્રતાવાળા ચુંબકીયક્ષેત્રમાં m ચુંબકિય ચાકમાત્રા ધરાવતા ચુંબકને સંતુલિત સ્થિતિમાં રાખેલ છે. જો ચુંબકને θ જેટલું કોણીય સ્થાનાંતર આપવા જરૂરી કાર્ય
  • mH cos θ

  • mH(1-cosθ)

  • mHsinθ

  • mH(1-sinθ)


Advertisement
96.
4 cm ત્રિજ્યાવાળા અને 20 આંટાવાઅળા લૂપમાંથી 3 A નો પ્રવાહ પસાર થાય છે. તેને 0.5 T ના ચુંબકિયક્ષેત્રમાં મૂકેલ છે, તો સ્થિર સંતુલનની સ્થિતિમાં ડાઈપોલની સ્થિતિઉર્જા .............. J.
  • -1500

  • -0.15

  • 0.15

  • 1500


B.

-0.15


Advertisement
97.
બે સમાન ગજિયા ચુંબકને એક રેખસ્થ રાખી તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર 4 cm રાખતાં લાગતું બળ 4.5 N છે. હવે તેમનાં કેન્દ્રો વચ્ચેનું અંતર વધારીને 24 cm કરવામાં આવે, તો તેમની વચ્ચેનું બળ .............. Nથાય. 
  • 0.37 × 10-2

  • 1.2

  • 0.6

  • 2.4


98.
એક ગજિયા ચુંબકને સમાન ચુંબકિયક્ષેત્રને લંબરૂપે રાખેલ છે આ સ્થિતિમાં = ........... કોણાવર્તન કરાવીએ તો તેના પર લાગતા ટૉકનુ મૂલ્ય, મૂળ ટૉક કરતાં અડધું થાય.
  • 75°

  • 60°

  • 45°

  • 30°


Advertisement
99.
5.0 Amજેટલી ચુંબકિય ચાકમાત્રા ધરાવત એક ચુંબકને 7 ×10-4T ના નિયમિત ચુંબકિયક્ષેત્રમાં એવી રીતે મૂકેલ છે. જેથી મૅગ્નેટિક મૉમેન્ટનો સંદિક્ષ ક્ષેત્ર સાથે 30° નો કોન બનાવે. આ કોણ 30° થી વધારીને 45° નો કરવા માટે કરવું પડતું કાર્ય આશરે ............. Jથાય.
  • 5.56×10-4

  • 5.50×10-3

  • 30.3×10-4

  • 24.74×10-4


100.
આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમાન ડાઈપોલ મૉમેન્ટ ધરાવતા બે ટુંકા ચુંબકોને તેમના કેન્દ્રો સંપાત થાય તેમ લંબરૂપે ગોઠવેલાં છે. તેમના કાટકોણના કોણ દ્વિભાજક પર કેન્દ્રથી d અંતરે ચુંબકિયક્ષેત્રનું મૂલ્ય ........... .

  • fraction numerator straight mu subscript 0 over denominator 4 straight pi end fraction fraction numerator 2 m over denominator d cubed end fraction
  • fraction numerator straight mu subscript 0 over denominator 4 straight pi end fraction fraction numerator 2 square root of 2 m over denominator d cubed end fraction
  • fraction numerator straight mu subscript 0 straight m over denominator 4 πd cubed end fraction
  • fraction numerator straight mu subscript 0 over denominator 4 straight pi end fraction fraction numerator square root of 2 m over denominator d cubed end fraction

Advertisement