NEET Physics : વિદ્યુતપ્રવાહની ચુંબકીય અસરો અને ચુંબકત્વ
Multiple Choice Questions
101.
પૃથ્વીની સપાટી પર કોઈ સ્થળે પૃથ્વીના ચુંબકિયક્ષેત્રના ઘટક અને ઊર્ધ્વઘટક એકસરખાં છે. આ સ્થળે મૅગ્નેટિક ડિપ અંગલ ........... હશે.
90°
45°
30°
0°
102.
8×10-6 Kgm2 જડત્વની ચાકમાત્રા ધરાવતી ચુંબકીય સોયની ચુંબકિય ડાઈપોલ મૉમેન્ટ 10-1 Am2 છે. તે 10 s માં 10 દોલનો કરે છે. તો ચુંબકિયક્ષેત્રનું મૂલ્ય = ...........T હશે.
1.35×10-3
3.15×10-3
3.15×10-5
1.35×10-5
103.
કોઈ સ્થાને પૃથ્વીના ચુંબકિયક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક તેના ઉર્ધ્વઘટક કરતાં ગણો છે. આ સ્થાન પર એંગલ ઑફ ડિપ = .......... થશે.
0°
104.
એક સમાન ચુંબકિયક્ષેત્રમાં બે ચુંબકોના દોલનનો આવર્તનકાળ 2:1 છે. જો તેમની જડત્વની ચાકામાત્રા સમાન હોય, તો તેમના ચુંબકિય ચાકમત્રાનો ગુણોત્તર
2 :1
1:2
1:4
4:1
Advertisement
Advertisement
105.B તીવ્રતાવાળા નિયમિત ચુંબકિયક્ષેત્રમાં મુક્તરીતે ફરી શકે તેમ લટકાવેલ ચુંબકના આવર્તન θ સાથે ટૉર્કમાં ફેરફારનો દર મહત્તમ .......... મળે.
θ = 0
θ = 45°
θ = 90°
θ = 60°
A.
θ = 0
Advertisement
106.
આંટાવાળી ત્રિજ્યાની એક વર્તુળાકાર કૉઈલમાંથી પ્રવાહ વહે છે. તેને તીવ્રતાવાળા સમાન ચુંબકિયક્ષેત્રમાં સંતુલિત સ્થિતિમાં રાખેલ છે. આ સ્થિતિમાંથી ભ્રમણ આપવા કરવું પડતું કાર્ય .........
0.1
0.2
0.3
0.4
107.
આપેલા સ્થાને મૅગ્નેટિક મેરિડિયનમાં ડિપ એંગલ 30° છે. તો મૅગ્નેટિક મેરિડિયનને લંબ સમતલમાં ડિપ એંગલ = ....... rad.
0
108.
મુક્ત રીતે લટકાવેલા ચુંબકને ગરમ કરવાથી તેની ચુંબકિય ચાકમાત્રા 36 % ઘટે છે, તો ગરમ કર્યા બાદ તેનો આવર્તકાળ ..............
64 % ઘટે
25 % વધે
36 % વધે
35 % વધે
Advertisement
109.
એજ ચુંબકનો આવર્તકાળ 2 s છે. તેનું ધ્રુવમાન ચારગણુ થાય તે રીતે તેને વધુ ચુંબકિય બનાવીએ તો હવે તેનો આવર્તનકાળ ............. s થાય.
8
4
2
1
110.બે ચુંબકોના સરવાળા અને તફાવતની સ્થિતિમાં દોલનનો આવર્તનકાળ અનુક્રમે 4 s અને 6 s છે, તો તેમની ચુંબકીય ચાકમાત્રાનો ગુણોત્તર ..........