Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

NEET Physics : વિદ્યુતપ્રવાહની ચુંબકીય અસરો અને ચુંબકત્વ

Multiple Choice Questions

121. પેરમૅગ્નેટિક દ્રવ્ય માટે X → bold 1 over bold Tનો આલેખ બાજુની આકૃતિમાં દર્શાવેલ છે, તો ક્યુરી અચળાંક .......... K થશે. 
  • 77

  • 97

  • 57

  • 67


Advertisement
122.
1600 Am-1 ચુંબકિય તીવ્રતાવાળા 0.2 cm2 અડછેદનું ક્ષેત્રફળ ધરાવતા લોખંડના સળીયાની લંબાઈને સમાંતર લાગુ પડેલ છે. જો સળિયા સથે સંકળાયેલ ફલક્સ 2.4×10-5 Wb હોય, તો સળિયાની સસેપ્ટિબિલિટી ............
  • 1192

  • 596

  • 298

  • 1788


B.

596


Advertisement
123.
એક નળાકાર સળિયાના રૂપમાં રહેલા ચુંબકની ચુંબકીય લંબાઈ 5 cm અને વ્યાસ 2 cm છે. તેનું નિયમિત મૅગ્નેટાઈઝેશન 4 × 103 Am-1 હોય, તો net મૅગ્નેટિક ડાઈપોલ મૉમેન્ટ ............ JT-1 થશે.
  • 7.58×10-2

  • 7.85×10-2

  • 8.75×102

  • 5.78×102


124. પેરામેગ્નેટિક પદાર્થ માટે મૅગ્નેટાઈઝેશન M → મૅગ્નેટઈઝિંગ ક્ષેત્ર(H) નો આલેખ ........... છે. 
  • A

  • B

  • C

  • D


Advertisement
125.
એક ચુંબકને પૃથ્વીના ચુંબકિયક્ષેત્રમાં સમક્ષિતિજ લટકાવ્યું છે જ્યારે તેને સમક્ષિતિજ સમતલમાં દોલન કરાવવામાં આવે ત્યારે તેનો આવર્તનકાળ T મળે છે. આ ચુંબક સાથે તેના જેટલી જ જડત્વની ચાકમાત્રા ધરાવતા લાકડાના ટુકડાને જોડવામાં આવે, તો તંત્રનો આવર્તનકાળ........ .
  • square root of 2 space T
  • fraction numerator straight T over denominator square root of 2 end fraction
  • straight T over 3
  • આપેલ પૈકી એક પણ નહી 


126.
બે સમાન ચુંબકિય મૉમેન્ટવાળ. બે ગજિયા ચુંબકોને એકબીજાને એકબીજા પર એવી રીતે મૂકેલા છે કે જેથી તેમનાં કેંદ્રો એકબીજાં પર સંપાત થાય અક્ષો એકબીજાને લંબ રહે. આ સયોજનનો પૃથ્વીના કોઈ પણ સ્થળે દોલનનો આવર્તનકાળ T છે, તો આ જ સ્થળે દરેક ચુંબકનો આવર્તનકાળ ........... હશે.
  • 2 to the power of begin inline style 1 fourth end style end exponent straight T
  • 2 to the power of begin inline style negative 1 fourth end style end exponent straight T
  • 2 to the power of begin inline style fraction numerator negative 1 over denominator 4 end fraction end style end exponent straight T
  • square root of 2 space T

127. ડાયામૅગ્નેટિક પદાર્થ માટે સસેપ્ટિબિલિટિ → તાપમાનનો આલેખ ............ છે.

128.
5cm ×  1cm ×1cm ના લોખંડના સળિયાના દરેક પરમાણુની ચુંબકિય ચાકમાત્રા 1.8×10-23 Am2 છે. લોખંડની ઘનતા 7.78×103 kgm-3 અને પરમાણુભાર 56 તથા એવેગેડ્રો આંક 6.02×1023 તો સંતૃપ્ત મૅગ્નેટાઈઝેશનની સ્થિત્માં લોખંડની ચુંબકિય ચાકમાત્રા = .............. Am2
  • 5.74

  • 7.54

  • 17.54

  • 4.75


Advertisement
129.
પેરામૅગ્નેટિક પદાર્થની  -73° C તાપમાને સસેપ્ટિબિલિટી 6×10-3 છે. તો -173° C તાપમાને સસેપ્ટિબિલિટિ .......... થશે. 
  • 3×10-3

  • 4.5×10-3

  • 1.8×10-3

  • 1.2×10-2


130.
એક ચુંબકીય મૅગ્નેટિક મેરિડિયનને લંબ સમતલમાં ઊર્ધ્વદિશામાં રાખતા તેનો દોલનનો આવર્તકાળ 2 s મળે છે. હવે આ સોયને સ્મક્ષિતિજ સમતલમાં રાખવામાં આવે, તો તેના દોલનનો આવર્તકાળ પણ 2 s મળે છે, તો તે સ્થળનો લેંગલ ઑફ ડિપ = .......... થાય.
  • 90°

  • 130°

  • 45°


Advertisement