Important Questions of વિદ્યુત ચુંબકીય પ્રેરણ અને ACપ્રવાહ for NEET Physics | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

NEET Physics : વિદ્યુત ચુંબકીય પ્રેરણ અને ACપ્રવાહ

Multiple Choice Questions

11.
2 T ના નિયમિત ચુંબકિયક્ષેત્રમાં 5 cm ત્રિજ્યાવાળો અર્ધવર્તુળાકાર તાર તેના વ્યાસને અનુલક્ષીને 10 bold pi rad-1 ની કોણીય આવૃત્તિથી ભ્રમણ કરે છે. પરિપથને કુલ અવરોધ 4Ω હોય, તો ભ્રમણ અક્ષ ચુંબકિયક્ષેત્રને લંબ હોય તો તેના એક આવર્તનકાળ દરમિયન ઉત્પન્ન થતો સરેરાશ પાવર ............ W હશે.  (bold pi2 = 10લો.)
  • 78.12 × 10-3

  • 7.81 × 10-3

  • 7.81 × 10-6

  • 7.81 × 10-5


12.
4 cm ત્રિજ્યાવાળા અને 150 આંટાવળા ગૂંચળનો ક્ષેત્રફળ સદિશ 4 × 10-7  મેક્સવેલ/cm2 તીવ્રતાવાળા ચુંબકિયક્ષેત્રમાં 45° નો ખૂણો બનાવે છે. આ ક્ષેત્રફળ સદિશ 1.41 S માં ચુંબકિયક્ષેત્ર સાથે 135° નો ખૂણો બનાવે તે સ્થિતિમાં આવે તો ઉદ્દભવતું સરેરાશ પ્રેરિત વીજચાલકબળ ............. થશે. 
  • 72 space straight pi space straight V
  • 72 space straight pi space cross times space 10 to the power of negative 3 end exponent space straight V
  • 301.4 mV

  • 301.4 V


13.
250 આંટા ધરાવતા અને 1×10-2 m2 ક્ષેત્રફળ ધરાવતાં વહકતારનાં અવરોધ 225 Ω છે. આ ગુંચળાનો ક્ષેત્રફળ સદિશ 500 ms માં 0° થી 90° નો કોણ બનાવે તેમ 0.3 Tના સમાન ચુંબકિયક્ષેત્રમાં પરિભ્રમણ કરે છે, તો ઊદ્દભવતો સરેરાશ પાવર ........mW હશે.
  • 100

  • 1

  • 0.1

  • 10


14.
આકૃતિમાં દર્શાવ્યા મુજબ પેપરના પૃષ્થમાં રહેલા ઊર્ધ્વ અનંત લંબાઈના તારમાંથી 2A વીજપ્રવાહ પસાર થઈ રહ્યો છે. 4 cm વ્યાસવાળી એક રિંગ પેપ્રના પૃષ્થમાં રહી 2 cm s-1 ના વેગથી વાહકતાર તરફ ગતિ કરે છે. રિંગ તારથી 20 m દૂર હોય ત્યારે તેમાં ઊદ્દભવતું પ્રેરિત વીજચાલકબળ શોધો. μ0 = 4bold pi×10-7 Tm A-1 લો.

  • 2.512 × 10-6 μV

  • 2.512 × 10-6 V

  • 2.512 V

  • 2.512 mV


Advertisement
15.
100 m ઊંચાઈના ટવરની ટોચ પરથી 5 m લંબાઈનો સુવાહક સકિયો પૂર્વ-પચ્ચિમ દિશામાં રહીને મુક્ત પતન કરાવવામાં આવે છે. આ સ્થળને એંગલ ઑફ ડિપ 80° અને ક્ષૈતિજ તીવ્રતા Bh 0.7 G છે. સમગ્ર ગતિ દરમિયાન સળિયો સમક્ષિતિજ તહેતો હોય, તો t = 4s મા સમયે સળિયામાં રચાયેલ વિદ્યુતક્ષેત્રની તીવ્રતા ..........Vm-1 હશે. (g = 10 ms-2 લો.)
  • 0.14

  • 1.4 × 10-3

  • 14

  • 1.4


16.
5 cm ત્રિજ્યા ધરાવતી અર્ધવર્તુળાકાર પાતળી રિંગ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેના 5×10-3 T ના પરિમિત ચુંબકિય-ક્ષેત્રમાં 20 cms-1 નાં વેગથી મુક્ત પતન પામે છે. જ્યાં રિંગ PQR સ્થિતિમાં હોય ત્યારે બે છેડા P અને R વચ્ચે પ્રેરિત emf ........ અને બિંદુ …… નું વિદ્યુતસ્થિતિમાન ઊંચું હોય છે. 

  • O અને R

  • O અને R

  • 1 × 10-4 V અને R

  • 1 × 10-4 V અને P


17.
α લંબાઈની ચોરસ લૂપને I પ્રવાહધારિત અનંત લંબાઈના વાહકતારના સમતલમાં જ મૂકેલ છે. લૂપનું કેન્દ્ર O વાહકતારથી x અંતરે હોય ત્યારે તેને v વેગથી વાહકતારથી દૂર તરફ લઈ જતા લૂપમાં ઉદ્દભવતું પ્રેરિત વીજચાલકબળ .......... μV થશે. α = 2 cm, I = 2, μ0 = 4bold pi × 10-7 TmA-1, v = 50 cms-1, m = 5m લો. 
 
  • 1.6 × 10-6

  • 1.6 × 10-5

  • 1.6 × 10-3

  • આપેલ પૈકી એક પણ નહી 


18.
10 cm લંબાઈ 2 Ω અવરોધ ધરાવતી ધાતુના તારની એક ચોરસ લૂપનું સમતલ ચુંબકિયક્ષેત્રને લંબ રહે તેમ 40 × 10-3 ms-1 ના વેગથી ગતિ કરે છે.  ચુંબકિયક્ષેત્રની તીવ્રતા Wb m-2અને દિશા પેપરના પૃષ્ઠને લંબ અંદર તરફ જતી દિશામાં છે. આ લૂપને આકૃતિમાં દર્શાવ્યા મુજબ તે r' Ω અવરોધના નેટવર્ક સાથે જોડેલ છે. 
લૂપમાંથી 1×10-3 A  વિદ્યુતપ્રવાહ પસાર થતો હોય તો. નેટવર્કમાં જોડેલ દરેક અવરોધોનું સમાન મૂલ્ય નક્કી કરો.

  • 6 Ω

  • 8 Ω

  • 12 Ω

  • 3 Ω

Advertisement
19.
0.2 ચુંબકીયક્ષેત્રની તીવ્રતાવાળા સમાન ચુંબકિયક્ષેત્રમાં U આકારની સુવાહક ફ્રેમને તેનું સમતલ ચુંબકિયક્ષેત્રને લંબ રહે તેમ મૂકેલ છે. આ ફ્રેમની બે સમાંતર ભુજા વચ્ચેનું અંતર 10 cm છે. આ ભુજા પર 10 cm લંબાઈ અને 40 g દળ ધરાવતાં વાહક સળિયાને t = 0 સમયે vવેગથી ગતિ કરાવવામાં આવે છે. open parentheses bold rightwards arrow for bold V of bold space bold perpendicular bold space bold rightwards arrow for bold B of close parentheses તો સળિયાનો અવરોધ 10 Ω  હોય તથા t સમયે વેગ v1 હોય તો t = .............. S માટે open square brackets bold v subscript bold t over bold v subscript bold 0 close square brackets bold space bold equals bold space bold 0 bold. bold 3679 થશે.
  • 1

  • 10

  • 2.718

  • 0.1


20.
આકૃતિમાં દર્શાવ્યા મુજબ અનંંત લંબાઇના સુરેખ વાહકતાર ABમાં 1 A વીજપ્રવાહ પસાર થએઐ રહ્યો છે. આ તારથી 5 cm લાંબો સુરેખ વાહક સળિયો CD પ્રવાહ Iને સમાંતર 2 ms-1 ના વેગથી ગતિ કરે છે. CD સળિયાનો વાહકતારથી નજીકનો છેડો 5 cm અંતરે હોય, તો તેના બે છેડાં C અને D વચ્ચે પ્રેરિત rmf ............, ............ અને D છેડો ............ વીજભારિત થશે. 

  • 2.77 V ઋણ

  • 2.77 mV, ધન

  • 0.277 μV, ઋણ

  • 0.277 μV, ધન


Advertisement