NEET Physics : વિદ્યુત ચુંબકીય પ્રેરણ અને ACપ્રવાહ
Multiple Choice Questions
101.
આકૃતિમાં દર્શાવેલ પરિપથમાં ω = 2000 rads-1 આવૃત્તિવાળ વૉલ્ટેજ પ્રાપ્તિસ્થાનો વૉલ્ટેજ V = 200 cos ωt છે, તો પ્રવાહનું મૂલ્ય ........ A હશે.
2
1
20
10
102.110 V - 60 Hz AC સપ્લાય સાથે 100 μF કપેસિટન્સવાળું કૅપેસિટર અને 40 Ω અવરોધને શ્રેણીમાં જોડેલ છે. જો t = 0 સમયે વૉલ્ટેજ શૂન્ય હોય તો મહત્તમ વૉલ્ટેજ શૂન્ય હોય તો મહત્તમ વૉલ્ટેજ અને મહત્તમ પ્રવાહ વચ્ચેનો સમય તફાવત ............. ms થાય.
1.55
2.88
0.75
3.10
103.
240 V, 50 Hz, AC વૉલ્ટેજ સપ્લાય સાથે 100 Ω અવરોધ અને 0.5 H ઈન્ડક્ટન્સવાળાં ગૂંચળાને શ્રેણીમાં જોડેલ છે. તો મહત્તમ વૉલ્ટેજ અને મહત્તમ પ્રવાહ વચ્ચેનો સમય-તફાવત .......... થશે. (V = Vm sin ωt લો.)
3.2 s
6.4 ms
1.60 ms
3.2 ms
104.
એક પરિપથમાં અનુનાદિત આવૃત્તિ f છે, જો કેપેસિટન્સનું મૂલ્ય પ્રારંભમાં હતું તેનાથી 16 ગણુ કરવામાં આવે તો અનુનાદિત આવૃત્તિ........... હશે.
4f
2f
Advertisement
105.
RL, AC શ્રેણી-પરિપથ અવરોધનું મૂલ્ય 10 Ω છે. ω = 20 rad s-1 જેટલી કોણીય આવ્ર્ત્તિવળો Vm વૉલ્ટેજ લાગુ પાડેલ છે. જો પરિપથમાં પ્રવાહ હોય, તો આત્મપ્રેરકત્વ L નું મુલ્ય ...........H થશે.
1.73
0.707
0.5
0.8660
106.
નીચે દર્શાવેલ L-C-R પરિપથને 70 krad s-1 emf પ્રાપ્તિસ્થાન સાથે જોડવામાં આવે છે ત્યારે પરિપથ ........... શ્રેણી-પરિપથની માફક વર્તે છે. (L = 100 μH, C = 1 μF, R = 10 Ω)
LR
RC
LCR
CL
107.
અહીં દર્શાવેલ પરિપથમાં કળ ચાલુ કરતાં પરિપથમાંથી પસાર થતો પ્રવાહ સમય સાથે કેવી રીતે બદલાય છે તે આલેખમાં દર્શાવેલ છે. સાચો આલેખ નક્કી કરો.
108.
એક L-C-R પરિપથ માટે V = 110cos (2000t-25°)V અને I = 10cos (2000t-20°) A છે, તો પરિપથનો ઈમ્પિડંસ અને અવરોધનો ગુણોત્તર ........... હશે.
1
2
અનંત
Advertisement
109.
100 Ω અવરોધ 0.5 H વાળુ ઈન્ડક્ટર અને 10 × 10° F વાળું કપેસિટર શ્રેણીમાં જોડી તેને 50 Hz આવૃત્તિવાળો એ.સી. સપ્લાય લાગુ પડતાં મળતો ઈમ્પિડન્સ ............. Ω છે.
101.3
18.76
189.9
1.8765
110.
200 V, 50 Hz, AC સપ્લાય સાથે વાળું ઈન્ડક્ટર વાળું કૅપેસિટર અને 10 Ω અવરોધને શ્રેણીમાં જોડેલ છે. પરિપથમાં કાળા-તફાવત .......... હશે.