Important Questions of વિદ્યુત ચુંબકીય પ્રેરણ અને ACપ્રવાહ for NEET Physics | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

NEET Physics : વિદ્યુત ચુંબકીય પ્રેરણ અને ACપ્રવાહ

Multiple Choice Questions

111.
LCR શ્રેણી-પરિપથ સાથે બદલાતી જતી આવૃત્તિ f વાળું AC વૉલ્ટેજ પ્રાપ્તિસ્થાન જોડેલ છે. આ આવૃત્તિની સાથે પરિપથમાં થતાં પ્રવાહનો ફેરફાર નીચે આલેખોમાં દર્શાવેલ છે. સાચો આલેખ નક્કી કરો.

112.
50 Hz AC વૉલ્ટેજ પ્રાપ્તિસ્થાન સાથે L-C-R શ્રેણીમાં જોડેલ છે. જો પ્રવાહ અને વૉલ્ટેજ વચ્ચેનો કળા-તફાવત bold pi over bold 4 bold rad હોય તથા L = 2 H તો કૅપેસિટન્સ C =...........μ F થશે.
  • 0.5

  • 2.5

  • 5

  • 0.25


113.
એક AC પરિપથમા વિદ્યુતપ્રવાહની દિશા 1 × 10-2 s જેટલા સ્મયગાળે ઊલટાઈ જાય છે, તો AC પ્રવાહની આવૃત્તિ f = ........... HZ થશે. 
  • 31.4

  • 6.28

  • 60

  • 50


114.
90 % કાર્યક્ષમતાવાળા એક ટ્રાન્સફોર્મરમાં પ્રાથમિક અને ગૌણ ગુંચળામાં આંટાની સંખ્યા અનુક્રમે 400 અને  2000 છે, ગૌણ ગૂંચળામાં 1000 V જેટલા વોલ્ટેજ મળતો આઉટપુટ પાવર 12 kW છે. જો પ્રાથમિક અને ગૌણ ગૂંચળાના અવરોધ અનુક્રમે 0.9 Ω અને 5 Ω હોય, તો પ્રાથમિક અને ગૌણ ગૂંચળામાં વ્યય થતો પાવર ........... W અને ........... W હશે.
  • 400, 72

  • 800, 144

  • 2000, 310

  • 4000, 720


Advertisement
115.
R = 10 Ω અવરોધ અને L = 25 mH ઈન્ડક્ટન્સવાળા ઈન્ડક્ટરના શ્રેણી-જોડાણ સાથે 50 Hz આવૃત્તિવાળું AC વૉલ્ટેજ પ્રાપ્તિસ્થાન જોદેલ છે, તો પરિપથનો Q ફેક્ટર .......... થશે.
  • 1

  • 0.393

  • 0.785

  • 0.5


116.
L= 3 mH અને R = 4 Ω અવરોધ સાથે, V = 4 cos (1000t) V વોલ્ટેજ સપ્લાય અને એમિટર શ્રેણીમાં જોડેલ છે, તો એમીટરનું અવલોકન ........... A થશે. 
  • 5.6×10-3

  • 56×10-3

  • 5.6

  • 0.56


117.
સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરનો ઉપયોગ 220 V સ્પ્લાય વૉલ્ટેજને 10 V માં ઘટાડવા માટે કરવામાં આવે છે. જો પ્રાથમિક ગુચળા અને ગૌણ ગૂંચળમાં પ્રવહ અનુક્રમે 5 A અને 88 A હોય, તો ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા ........... થશે.
  • 88 %

  • 8.8 %

  • 80 %

  • 8 %


118.
એક વિદ્યુતગોળાનો ફિલામેન્ટ આત્મ પ્રેરકત્વ ધરાવે છે. જો આ ગોળાને પ્રથમ DC વૉલેટજ અને ત્યાર બાદ AC વૉલ્ટેજ સપ્લાય લાગુ પાડવામાં આવે, તો કયા કિસ્સામાં બલ્બ વધુ પ્રકાશિત થશે ?
  • DC

  • AC

  • બંને કિસ્સામાં સમાન રીતે પ્રકાશિત થશે.

  • માત્ર AC સપ્લાય માટે જ બલ્બ પ્રકાશિત થાય.


Advertisement
119.
આપેલ પરિપથમાં કાળ ચાલુ કરતાં ઈન્ડક્ટરમા બે છેડા વચ્ચેનો વોલ્ટેજ-સમય સાથે કેવી રીતે બદલાશે તે નીચે આલેખોમાં દર્શાવેલ છે. સાચો આલેખ નક્કી કરો.


120.
એક ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા 75 % છે. આ ટ્રાન્સફોર્મરમં ઈનપુટ પાવર 4 kW અને ઈનપૂટ વૉલ્ટેજ 100 V જો ગૌણ ગૂંચળાના બે છેડે મળતો વૉલ્ટેજ 200 V હોય, તો પ્રાથમિક અને ગૌણ ગૂંચળાના પ્રવાહનો ગુણોત્તર ............ થશે.
  • 0.75

  • 1.5

  • 2.66

  • 7.5


Advertisement