એકમ લંબાઈ દીઠ 500 from Class Physics વિદ્યુત ચુંબકીય પ્રેરણ અને ACપ્રવાહ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

NEET Physics : વિદ્યુત ચુંબકીય પ્રેરણ અને ACપ્રવાહ

Multiple Choice Questions

1.
100 cm તથા 1 cm ત્રિજ્યા ધરાવતી મોટી અને નાની બે વર્તુળકાર રિંગો સમકેન્દ્રિય અને સમતલસ્ય ગોઠવેલ છે. જો મોટી રિંગમાંથી 1 A વીજપ્રવાહ પસાર થતો હોય, તો નાની લૂપ સાથે ગોઠવયેલ ચુંબકિય ફલક્સ ............ . bold left parenthesis bold mu subscript bold 0 bold equals bold space bold 4 bold pi bold space bold cross times bold space bold 10 to the power of bold minus bold 7 end exponent bold space bold TmA to the power of bold minus bold 1 end exponent bold right parenthesis
  • 2 x 10-10 Tm2

  • 0.02 મેક્સવેલ

  • 2 x 10-10 મેક્સવેલ

  • 0.02 Wb


2.

5 × 10-3 mક્ષેત્રફળ ધરાવતી એક વર્તુળાકાર વાહક લૂપને તેનું સમતલ ચુંબકિયક્ષેત્રને લંબરૂપે રહે તેમ ચુંબકિયક્ષેત્રમાં મૂકેલ છે. ચુંબકીયક્ષેત્ર સમય સાથે,B = (0.10T) sin [(100 bold pi S-1)t]અનુસાર બદલાય છે. તો t = 0 થી t = 5 ms ના સમયગાળામાં લૂપનો કોઈ પણ આડછેદમાંથી પસાર થતો વીજભાર Q શોધો. લૂપનો અવરોધ 10 Ω છે.

  • 500 mC

  • 5 C

  • 50 μC

  • 50 mC


3.
2 cm લાંબી તથા 1 cm પહોળી લંબચોરસ લૂપને 10 A પ્રવાહધારિત અનંત લંબાઈના વાહકતારના સમતલમાં લૂપની પહોળાઈ બાજુ સમાંતર રહે તેમ મૂકેલ છે. લૂપનો નજીકનો છેડો વાહકતારથી 2 cm કૂર હોય તો લૂપ સાથે સંકળાતું ચુંબકિય ફલક્સ ............ G cm2 હશે. 
  • 2

  • 1.386 × 10-8

  • 1.386

  • 2 × 10-8


4. સમાન પૃષ્ઠ ક્ષેત્રફલ ધરાવતા 10 અને 20 આંટાવાળા બે ગૂંચળાને સમાન ચુંબકિયક્ષેત્રમાં તેમના પૃષ્ઠ ક્ષેત્રને લંબરૂપે ગોઠવાય તેમ મૂકેલ છે. બંને ગૂંચળાને અનુક્રમે જેટલી અચળ કોણીય ઝડપથી ભ્રમણ કરાવતાં t સમયે તેમની સાથે સંકળાયેલ ચુંબકિય ફલક્સ સમાન બને છે, તો bold omega subscript bold 2 over bold omega subscript bold 1 bold space bold equals bold space...............
  • 2 over 3
  • 1 third
  • 1 over 6
  • 1 fourth

Advertisement
5.
50 cm વ્યાસ અને 10 આંટા ધરાવતી એક વર્તુળાકાર ગૂંચળાને 0.4 ટેસ્લાવાળા સમાન ચુંબકિયક્ષેત્રમાં તેનું સમતલ લંબરૂપે રહે તેમ મૂકેલ છે. આ ગૂંચળાને હવે 100 bold pi rad s-1 જેટલી અચળકોણીય ઝડપથી ભ્રમણ કરાવતાં t = 0 થી t = 20 ms માં ઊદ્દભવતુ સરેરાશ પ્રેરિત વીજચાલક બળ, નીચે આપેલી બંને પરિસ્થિતિમાં શોધો. 
(i) ગુંચળાને કેન્દ્રમાંથી તેના સમતલને રૂપે પસાર થતી અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરાવતાં ........ .
(ii) ગૂંચળાના વ્યાસને અનુલક્ષીને ભ્રમણ કરાવતાં .......... . 
  • (૦, ૦) V

  • (7.85, 0) V

  • (78.5, 78.5) V

  • (0, 7.85) V


6.
2 cm લંબાઈ અને 4 cm પહોળઈવાળી લંબચોરસ પૃષ્ઠને સમક્ષિતિજ સપાટી પર મૂકેલ છે. આ લંબચોરસને લંબ ઊર્ધ્વદિશા સાથે 30degree ના કોણે અંદરની દિશામાં 0.3 T નું સમાન ચુંબકિયક્ષેત્ર લાગુ પાડેલ છે, તો પૃષ્ઠ સાથે સંકળાયેલ ચુંબકિય ફલક્સ .......... Wb થશે.
  • 12 × 10-6

  • 8 × 10-6

  • 1.2 × 10-6

  • 8 × 10-5


7.
8 આંટા ધરાવતા એક વાહકતારમાંથી ગૂંચળાનો અવરોધ 8 Ω છે. આ ગૂંચળા સાથે તેનાં અવરોધ કરતાં 8 ગણો અવરોધ ધરાવતુ ગેલેવેનોમિટર જોડેલ છે. આ સમગ્ર તંત્ર 4 ms માં 12×10-5 Wb ચુંબકિય ધરાવતા ક્ષેત્રમાંથી 18×10-5 Wbચુંબકિય ફલક્સ ધરાવતાં ક્ષેત્રમાં ગતિ કરતુ હોય, તો પરિપથમાં પ્રેરિત પ્રવાહ ............A થશે. 
  • 1.6 × 10-3

  • 1.6 × 10-6

  • 1.6

  • 1.6 × 10-4


8.
2 × 10-4 G તીવ્રતાવાળા સમાન ચુંબકિયક્ષેત્રમાં 10 cm ત્રિજ્યા અને 10 આંટા ધરાવતી વર્તુળાકાર લૂપનું સમતલ પ્રારંભિક ક્ષેત્રને લંબરૂપે છે. આ લૂપને 2bold pi rad s-1 અચળ કોણીય ઝડપથી ભ્રમણ આપતાં તેની સાથે સંકળાયેલું ચુંબકિય ફલક્સ ........ સમયે મહત્તમ કરતાં અડધું થશે. 
  • 1 over 6
  • 1 fourth
  • 1 over 12
  • 1 half

Advertisement
9.
5 cm આડછેદનો વ્યાસ ધરાવતા 1000 આંટાવાળા સોલેનાઈડની લંબાઈ 10 cm છે. તેમાંથી 2 Amp વિદ્યુતપ્રવાહ પસાર કરતાં તેની એક છેડાની જનીક તેની અક્ષને લંબરૂપે મૂકેલ 2 cm ત્રિજ્યાવળા વર્તુળ સમતલ સાથે સંકળાતું ચુંબકિય ફલક્સ  .............. Hbold timesA હશે ? bold left parenthesis bold mu subscript bold 0 bold space bold equals bold space bold 4 bold pi bold space bold cross times bold space bold 10 to the power of bold minus bold 7 end exponent bold space bold TmA to the power of bold minus bold 1 end exponent bold comma bold space bold pi to the power of bold 2 bold space bold equals bold space bold 10 લો)
  • 3.2 ×10-6

  • 3.2 × 10-7

  • 3.2 × 10-8

  • 3.2 × 10-9


Advertisement
10.
એકમ લંબાઈ દીઠ 500 આંટા અને 20 cm વ્યાસ ધાઅવતા સોલેનોઈડની મધ્યમાં તેની આસપાસ 100 આંટવાળું ગૂંચળું વીંટાળેલ છે. 1 ms શૂન્યથી 2 A જેટલો વીજપ્રવાહનો ફેરફાર સોલેનોઈડમાં થતો હોય તો વીંટાળેલ ગુંચળામાં પ્રેરિત વીજચાલક બળ કેટલું હશે ? 
  • 3.95 × 10-3 V

  • 39.5 V

  • 3.95 V

  • 3.95 μV


D.

3.95 μV


Advertisement
Advertisement