Important Questions of વિદ્યુત ચુંબકીય પ્રેરણ અને ACપ્રવાહ for NEET Physics | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

NEET Physics : વિદ્યુત ચુંબકીય પ્રેરણ અને ACપ્રવાહ

Multiple Choice Questions

51.
DC મોટરના આર્મેચરનો અવરોધ 20 Ω છે. આર્મેચરને 200 V DC સપ્લાય લાગુ પાડતાં 1.5 A વીજપ્રવાહ રચાય છે, તો બૅક emf નું મુલ્ય ............ V થશે.
  • 180

  • 220

  • 190

  • 250


52.
DC જનરેટરમાં રહેલા ગૂંચળા પર સમાન ચુંબકિયક્ષેત્ર લાગું પાડી ગૂંચળાને 1500 rpm ની ઝડપે ભ્રમાણ કરાવતાં 100 V emf મળે છે. તો 120 V emf મેળવવા માટે ગૂંચળાને ની ઝડપ ............ rpm કરવી પડે.
  • 800

  • 750

  • 1800

  • 1200


53.
DC ડાયનેમોની કોણીય ઝડપ છે ત્યારે emf 2 V બૅક મળે છે. જો કોણીય ઝડપના ત્રણ ગણી કરવામાં આવે તો બૅક emf ............ V થશે. 
  • 6

  • 0.66

  • 18

  • 2


54.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો : 

વિધાન : તાંબાનાં બનેલા પોલા નળાકારમાં ગુરુત્વ પ્રવેગની અસર હેઠળ ગજિયાચુંબકને મુક્ત પતન કરાવતાં તેનો ગુરુત્વપ્રવેગ g કરતા ઓછો હોય છે. 
કારણ : ગજિયાચુંબકમાં પ્રેરિત થતું વીજચાલક બળને કારણે તેના પર ગતિ અવરોધકબળ લાગે છે.
  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારાણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે.


Advertisement
55. Dead - beat ગેલ્વેનોમિટરનો દર્શક સ્થાયી આવર્ત દર્શાવે છે. કારણ કે ..........
  • જે સુવાહકો ફ્રેમ પર ગૂંચળું વિંટાળેલ હોય છે તેમાં એડી પ્રવાહ રચાય છે.

  • તેની ફ્રેમ નરમ લોખંડની બનેલી હોય છે. 

  • તેનું દર્શક વજનમાં હલકું હોય છે. 

  • તેમાં રહેલાં ચુંબકિય ધ્રુવો વધુ પ્રબળ હોય છે. 


56.
એક DC ઈલેક્ટ્રિક મોટરને 50 V સપ્લાય વૉલ્ટેજ આપતાં તેમાંથી 7 A વીજપ્રવાહ વહે છે. જો મોટરની કાર્યક્ષમતા 30 % હોય, તો તેની વાઈન્ડિંગ કૉઈલનો અવરોધ ........... Ω હશે.
  • 2.9

  • 8

  • 9.4

  • 5


57.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો : 

વિધાન : સમાન ચુંબકિયક્ષેત્રમાં ક્ષેત્રને  સમાંંતરે વાહક સળિયાને ગતિ કરાવવામાં આવે છે. ત્યારે સળિયામાં બે છેડે ગતિકીય વીજચાલક બળ ઉદ્દભવતું નથી. 
કારણ : વાહક સળિયામાં રહેલા મુક્ત ઈલેક્ટ્રોન ઉપર બળ લાગતું નથી.
  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારાણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે.


58.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો : 

વિધાન : એક ચોરસ અને એક વર્તુળાકાર વાહક લૂપ ચુંબકિયક્ષેત્રમાં તેમનું પૃષ્ઠ ચુંબકિયક્ષેત્રને લંબરૂપ રહે તેમ મુકેલ છે. અ બંને લૂપ ક્ષેત્રમાંથી પસાર થઈને ચુંબકિયક્ષેત્રમાંથી તરત નીકળી જાય છે ત્યારે વર્તુળ લૂપમાં અચળ પ્રેરિત વીજચાલક બળ અને ચોરસ લૂપમાં સમય સાથે બદલાતુ પ્રેરિત વીજચાલકબળ ઉદ્દભવે છે. 
કારણ : ચુંબકિય ફલક્સના ફેરફારનો દર અચળ હોય ત્યારે પ્રેરિત વીજચાલબળ અચળ હોય છે.
  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારાણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે.


Advertisement
Advertisement
59. જ્યારે ............... એડી પ્રવાહ રચાય છે. 
  • ધાતુની તકતીને સ્થાયી ચુંબકિયક્ષેત્રમાં મુકવામાં આવે ત્યારે.

  • વર્તુળકાર ગૂંચળામાંથી વીજપ્રવહ પસાર કરવામાં આવે ત્યારે. 

  • ધાતુની તકતીને બદલતા જતાં ચુંબકિયક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે 

  • વર્તુળાકાર ગૂંચળાને ચુંબકિયક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે.


C.

ધાતુની તકતીને બદલતા જતાં ચુંબકિયક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે 


Advertisement
60. DC મોટરની ઝડપ જ્યારે વધે છે ત્યારે આર્મેચરમાંથી પસાર થતો વીજપ્રવાહ ............ 
  • વધે છે.

  • ઘટે છે. 

  • બદલાતો નથી. 

  • સતત વધઘટ થાય છે.


Advertisement