Important Questions of વિદ્યુત ચુંબકીય પ્રેરણ અને ACપ્રવાહ for NEET Physics | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

NEET Physics : વિદ્યુત ચુંબકીય પ્રેરણ અને ACપ્રવાહ

Multiple Choice Questions

121.
80 % કાર્યક્ષમતાવાળા એક સ્ટેપ-અપ ટ્રાન્સફોર્મર વડે 220 V અને 6.6 kW પાવરને 4.4 kW માં રૂપાંતર કરાય છે. જો પ્રારંભિક ગૂંચળામાં આંટાની સંખ્યા 1000 હોય, તો ગૌણ ગૂંચળામાં આંટાની સંખ્યા ............. તથા પ્રવાહ ........... હશે.
  • 2×104 1.2 A

  • 2×103 1.2 A

  • 2×104 12 A

  • 2×103 12 A

122.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : AC પ્રવાહ કોઈ પણ ચુંબકિય અસર દર્શાવતું નથી. 

કારણ : AC પ્રવાહ સમય સાથે સતત બદલાય છે.
  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે અને કરણ સાચું છે.

123.
ફકરો વાંચી નીચે આપેલ પ્રશ્નનો જવાબ લખો:
વિદ્યુતચુંબકિય પ્રેરનાના સિદ્ધાંત પર રચાયેલ AC જનરેટર યાંત્રિકઉર્જાનું વિદ્યુતઉર્જામાં રૂપાંતર કરે છે. આ જનરેટૅરમાં નરમ લોખંડની ફ્રેમ પર તંબાના પાતળા તારને વિંટાળીને N આંટાવાળું ગૂંચળું તૈયાર કરેલ છે. આ ગૂંચળું બે ચુંબકિય ધ્રુવો વચ્ચે ω કોણીય આવૃત્તિથી ભ્રમણ કરતું હોય છે. પરિણામે સમય સાથે બદલાતું જતું પ્રેરિત વીજચાલક બળ V મળે છે, જેને AC વૉલ્ટેજ કહેવામાં આવે છે.
અહીં,
bold V bold space bold equals bold space bold V subscript bold m bold space bold sin bold space bold ωt

bold I bold space bold equals bold V over bold R bold space bold equals bold space bold V subscript bold m over bold R bold space bold sin bold space bold ωt bold space bold equals bold space bold I subscript bold 0 bold space bold sin bold space bold ωt

પ્રશ્ન: AC જનરેટરમાં આંટાંની સંખ્યા N ગૂંચળાનો ક્ષેત્રફળ રાશિનું મૂલ્ય A અને ચુંબકિયક્ષેત્ર B હોય તો ગૂંચળા સાથે સંકળાતું ચુંબકિય ફલક્સ માટે ખોટું વિધાન નીચેનામાંથી કયું હશે ?
  • bold theta bold space bold equals bold space bold 60 bold degreeહોય ત્યાર ચુંબકિય ફલક્સ bold NBA over bold 2 જેટલું હોય છે.

  • bold theta bold space bold equals bold space bold 30 bold degreeહોય ત્યારે ચુંબકિય ફલક્સ bold 1 over bold 4 bold NBA
  • ગૂંચળાનું સમતલ ચુંબકિયક્ષેત્રને સમાંતર હોય ત્યારે ચુંબકિય ફલક્સ NBA જેટલું મહત્તમ હોય છે. 

  • ગૂંચળાનું સમતલ ચુંબકિયક્ષેત્રને સમાંતર હોય ત્યારે ચુંબકિય ફલક્સ શુન્ય હોય છે. 

124.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : AC પરિપથમાં યોગ્ય મૂલ્યનું કૅપેસિટન્સ ધરાવતાં કપેસિટરને ચોક કૉઈલને બદલે વાપરી શકાય છે. 
કરણ : કૅપેસિટર DC પ્રવાહને પસાર થવા દેતો નથી પરંતુ AC પ્રવાહને પસાર થવા દે છે.
  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે અને કરણ સાચું છે.

Advertisement
Advertisement
125.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : AC વૉલ્ટેજ સપ્લાય સાથે વાહકતારનું ગૂંચળું અને વિદ્યુતગોળો શ્રેણીમા જોડેલ છે. જો ગૂંચળાના ગર્ભમાં લોખંડનું ગૂંચળું દાખલ કરવામાં આવતિ વિદ્યુતગોળાની પ્રકાશિતતા ઘટે છે. 

કારણ : લોખંડનું ગૂંચળું વાહક ગૂંચળાના ગર્ભમાં દાખલ કરતાં તેનું ઈન્ડક્ટન્સ ઘટે છે.
  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે અને કરણ સાચું છે.

C.

વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

Advertisement
126.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : ઈન્ડક્ટરમાંથી પસાર થતો પ્રવાહ વોલ્ટેજ કરતાં કળામાં bold pi over bold 2 જેટલો પાછળ હોય છે. 
કારણ : AC વૉલ્ટેજ પ્રાપ્તિસ્થાનની અવૃત્તિ ઘટે તેમ ઈન્ડક્ટિવ રીએક્ટન્સ વધે છે.
  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે અને કરણ સાચું છે.

127.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : AC વૉલ્ટેજનું સરેરાશ મૂલ્ય એક પૂર્ણ ચક્ર દરમિયાન શુન્ય મળે છે. 

કારણ : AC વૉલ્ટેજનું સરેરાશ મૂલ્ય હંમેશા તેના અર્ધચક્ર દરમિયાન મેળવાય છે.
  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે અને કરણ સાચું છે.

128.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : AC વોલ્ટેજ સપ્લાય સાથે એક વિદ્યુતગોળો અને ચલકૅપેશિટર શ્રેણીમાં જોડેલ છે. જો આ કપેસિટરનું કેપેસિટન્સ ઘટે તો વિદ્યુતગોળાની પ્રકાસિતતામાં ઘટાડો થાય છે. 
કારણ : કૅપેસિટરનું કૅપેસિટન્સ ઘટે ત્યારે તેનો કૅપેસિટિવ રીએક્ટન્સ વધે છે.
  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે અને કરણ સાચું છે.

Advertisement
129.
25 kW વાળા એક જનરેટર વડે 250 V વિદ્યુતસ્થિતિમાનનો તફાવત મેળવી શકાય છે. જો આ વૉલ્ટેજ 1 Ω અવરોધવાળી ટ્રાન્સમિશન લાઈનમાંથી પસાર થતો હોય, તો ટ્રાન્સમિશન લાઈનમાં વ્યય થતો પાવર ..........% હશે.
  • 25

  • 40

  • 10

  • 20

130.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : AC એમિટરમાં ડાયલ પર સમાન વિભાગ અંકિત કરેલ હોય છે. 

કારણ : ઉદ્દભવતી ઉષ્મા વીજપ્રવાહને સપ્રમાણ હોય છે.