Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

NEET Physics : સ્થિત વિદ્યુતશાસ્ત્ર

Multiple Choice Questions

51.
R ત્રિજ્યા ધરાવતો એક નક્કર ગોળો સમાન રીતે વિદ્યુતભારિત થયેલો છે. તેની સપાટીથી કેટલા અંતરે સ્થિત વિદ્યુતસ્થિતિમાન તેના કેન્દ્રના વિદ્યુતસ્થિતિમાનથી અડધું થાય ?
  • R

  • fraction numerator 4 straight R over denominator 3 end fraction
  • straight R over 3
  • straight R over 2

52.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે a બાજુ ધરાવતા ચોરસ ABCD નાં શિરોબિંદુંઓ પર અનુક્રમે +q, +q, -q અને -q વિદ્યુતભાર રાખેલ છે. જો E ચોરસની બાજુ BC નું મધ્યબિંદું હોય, તો વિદ્યુતભાર e ને ચોરસ કેન્દ્ર O થી E સુધી લઈ જવા મટે કરવું પડતું કાર્ય W = .............

  • 0

  • fraction numerator qe over denominator 4 straight pi element of subscript 0 end fraction left parenthesis 4 square root of 2 minus 1 right parenthesis
  • fraction numerator qe over denominator straight pi element of subscript 0 space straight a end fraction left parenthesis 4 square root of 2 minus 1 right parenthesis
  • 1


53.
આકૃતિમાં વિદ્યુત ચતુધૃવી દર્શાવે છે. આ ચતુધ્રુવીની અક્ષના કેન્દ્રથી r અંતરે આવેલા બિંદુ પ્રનું વિદ્યુતસ્થિતિમાન ............. છે.

  • fraction numerator qa squared over denominator 4 straight pi element of subscript 0 straight r cubed end fraction
  • fraction numerator 2 qa squared over denominator 4 straight pi element of subscript 0 straight r cubed end fraction
  • fraction numerator 2 qa squared over denominator 4 straight pi element of subscript 0 straight r left parenthesis straight r squared plus straight a squared right parenthesis end fraction
  • fraction numerator 2 qa squared over denominator 4 straight pi element of subscript 0 space straight r space left parenthesis straight r squared minus straight a squared right parenthesis end fraction

54.
Q c વિદ્યુતભારથી અમુક અંતરે આવેલા P બિંદુ પાસેનું વિદ્યુતસ્થિતિમાન 600 V અને વિદ્યુતક્ષેત્રની તીવ્રતા 150 NC-1 હોય, તો આ બિંદુનું વિદ્યુતભાર Q થી અંતર ............. m.
  • 3.2

  • 4

  • 2

  • 6.5


Advertisement
55.
કાટકોણ ત્રિકોણ PQR ની PQ અને QR બાજુઓ અનુક્રમે 25 cm અને 60 cm છે. ધાતુના 2 cm ત્રિજ્યવાળા વિદ્યુતભારીત અને 9×105 V  વિદ્યુતસ્થિતિમાન ધરાવતા ગોળને Q બિંદુ પાસે રાખેલ છે. 1 C વિદ્યુતભારને R થી P સુધી લઈ જવા માટે થતું કાર્ય W = ..........
  • 42.12 kJ

  • 25 kJ

  • 2 kJ

  • 38.9 kJ


Advertisement
56.
5×10-12 Cm ડાઈપોલ મોમેન્ટ ધરાવતાં બે ડાઈપોલને તેમની અક્ષો યામાક્ષોને સમાંતર છેદે તેમ ગોઠવેલ છે, તો અક્ષ સાથે 30° નો ખૂણો બનાવતી દિશામાં 20 cm દૂર આવેલા બિંદુ પાસે વિદ્યુતસ્થિતિમાન............... V
  • 1.25

  • 1.536

  • 1.12

  • આપેલ પૈકી એક પણ નહી 


B.

1.536


Advertisement
57. સમાન પરિમાણ ધરાવતાં n નાનાં બૂંદો પર સમન વિદ્યુતસ્થિતિમાન V વૉલ્ટ છે. તેઓ ભેગા મળીને એક મોટું બૂંદ બનાવે તો મોટા બૂંદ પર વિદ્યુત સ્થિતિમાન ............
  • Vn to the power of begin inline style 2 over 3 end style end exponent
  • Vn

  • Vn to the power of begin inline style 1 half end style end exponent
  • straight V over straight n

58.
2l લંબાઈવાળા પાતળા સળિયાના લંબ દ્વિભાજક પર અને સળિયાના કેન્દ્રથી a અંતરે આવેલા બિંદુ પર સ્થિતિમાન ............ (રેખિય વિદ્યુતભાર ઘનતા = λ)
  • 0

  • fraction numerator straight lambda over denominator straight pi element of subscript 0 end fraction I n space fraction numerator square root of l squared plus a squared end root over denominator square root of l squared minus a squared end root end fraction
  • fraction numerator straight lambda over denominator 4 straight pi element of subscript 0 end fraction I n space fraction numerator square root of l squared plus a squared end root space plus space l over denominator square root of l squared plus a squared end root space minus space l end fraction
  • આપેલ પૈકી એક પણ નહી 


Advertisement
59.
R ત્રિજ્યાવાળી અર્ધ વર્તુળાકાર રિંગ એકમ લંબાઈદીઠ λ વિદ્યુતભાર ધરાવે છે, તો તેના કેન્દ્ર પરનું વિદ્યુતસ્થિતિમાન .........
  • kπλ
  • kλ over straight R
  • kπλ over straight R
  • આપેલ પૈકી એક પણ નહી 


60.
R ત્રિજ્યાનીપાતેળી રિંગ પર Q જેટલો ધન વિદ્યુતભાર સમાન રીતે પથરાયેલો છે. જો ઈલેક્ટ્રૉન શરૂઆતમાં બિંદુ A પાસે સ્થિર હોય કે જે હંમેશા રિંગની અક્ષ અને કેન્દ્રથી ઘણું દૂર છે, તો જ્યારે ઈલેક્ટ્રૉન રિંગના કેન્દ્રદ્રમાંથી પસાર થાય ત્યારે તેનો વેગ ..........
  • square root of kQe over straight m end root
  • square root of fraction numerator straight k space straight m space straight e over denominator QR end fraction end root
  • square root of fraction numerator 2 kQe over denominator mR end fraction end root
  • square root of kQe over mR end root

Advertisement