કોઈ માહિતી માટે M +  22 અને M -  = 2 હોય તો Z = .................  from ગણિત Class 10 GSEB Year 2015 Free Solved Previous Year Papers

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

ગણિત

Class

GSEB Class 10
Advertisement
zigya logo

GSEB ગણિત 2015 Exam Questions

Multiple Choice Questions

1.

જો α અને β બહુપદી p(x) = x2 - 3x + 2k ના શૂન્યો છે તથા α + β = α • β હોય તો k નું મુલ્ય ................ થાય.

  • 1

  • -3

  • 3

  • 3 over 2

2.

1 over 32 ને દશાંશ સ્વરૂપમાં ............... રીતે લખાય.

  • 0.3125

  • 0.15625

  • 0.03125

  • 0.00625


3.

જો n ધન યુગ્મ પૂર્ણાંક હોય તો n(n + 1)(n + 2) એ ..................

  • 24 વડે વિભાજ્ય છે. 
  • 20 વડે વિભાજ્ય છે. 

  • અવિભાજ્ય સંખ્યા છે. 

  • 16 વડે વિભાજ્ય છે.


4.
α, β અને γ ત્રિઘત બહુપદી p(x) = ax3 + bx2 + cx + d, (a ≠ 0) ના શૂન્યો હોય તો તેના શૂન્યોનો ગુણાકાર (α • β • γ) = ........ 
  • straight a over straight b space
  • straight c over straight a space
  • negative straight b over straight a space
  • negative straight d over straight a

Advertisement
5.

બહુપદી p(x) = x3 - x ના વાસ્તવિક શૂન્યોની સંખ્યા ............. છે.

  • 0

  • 1

  • 2

  • 3


6.

બહુપદી (x + 1) (x2 - x - x4 + 1) નો ઘાતાંક ........... છે.

  • 1

  • 4

  • 5

  • 3


7.

કોઈ ગોલંદાજે એક દિવસીય ક્રિકેટ મેચની શ્રેણીમાં લીધેલ વિકેટની સંખ્યા 4,5,6,3,4,0,3,2,3,5, હોય તો માહિતીનો બહુલક ............ થાય.

  • 5

  • 4

  • 3

  • 2


8.

નીચે આપેલ કોષ્ટકમાં એક શાળાના વિદ્યાર્થીઓની આંકડાકીય માહિતી આપેલ છે.


આ વિદ્યાર્થીઓમાંથી એક વિદ્યાર્થી પ્રતિનિધિ તરીકે ચુંટાય છે તે વિદ્યાર્થી ધોરણ નવ નો છોકરો હોય તેની સંભાવના શોધો.

  • 2 over 5
  • space 3 over 5 space
  • 1 fifth
  • space 4 over 5

Advertisement
Advertisement
9.

કોઈ માહિતી માટે M + top enclose straight X 22 અને M - top enclose straight X = 2 હોય તો Z = ................. 

  • 16

  • 15

  • 14

  • 12


A.

16


Advertisement
10.

100 ગુણના પ્રશ્નપત્રમાં 75 ગુણ મેળવવાની સંભાવના ............. છે. 

  • 1 over 100 space
  • 75 over 100 space
  • 1 over 101
  • 75 over 101

Advertisement