CBSE
કૃત્રિમ પસંદગીનો ઉપયોગ કરી કોબીનાં વંધ્ય પુષ્પોમાંથી કોનો વિકાઅસ મેળવ્યો છે?
બ્રોકોલી
ફુલેવર
કલરબી
કેલે
ચીપકો આંદોલન શાના સંરક્ષણ માટેના પ્રકૃતિવિધેનું ઉદાહરણ છે?
જંગલ
પાણી
કોલસો
પેટ્રોલિયમ
ઓઝોન સ્તરના ઘટાડામાં 80% ભંગાણ કરતું અગત્યનું મુખ્ય સંયોજન કયું છે?
ક્લોરોફ્લોરો કાર્બન
ક્લોરાઇડ આયન
સલ્ફર આયન
મૅગ્નેશિયમ આયન
A.
ક્લોરોફ્લોરો કાર્બન
પ્રિઝમ વડે થતા શ્વેત પ્રકાશના વિભાજનમાં કયા રંગના પ્રકાશનો વેગ મહત્તમ હોય છે?
જાંબલી
વાદળી
લીલો
લાલ
બહિર્ગોળ લૅન્સનો પાવર + 2.0 D હોય, તો તેની કેન્દ્રલંબાઇ કેટલી થાય?
0.5 m
-0.5 m
1 m
-1 m
બીડીઓ બનાવવા માટે કઈ વનસ્પતિના પાનનો ઉપયોગ થાય છે?
ખાખરો
ટીમરું
નાગરવેલ
વડ
માનવીની આંખની જોવાની મહત્તમ ક્ષમતા કેટલી છે?
10,000 માઇક્રોમીટર
10 માઇક્રોમીટર
100 માઇક્રોમીટર
1000 માઇક્રોમીટર
હાઇડ્રોજન પરમાણુનો વ્યાસ કેટલા હોય છે?
1
10
0.1
0.01
આનુવંશિકતાના અભ્યાસ માટેના વ્યવસ્થિત પ્રયોગો સૌ પ્રથમ કયા વૈજ્ઞાનિકે કર્યા?
વૉટસને
સટને
મેન્ડેલે
ખુરાના
નીચેનામાંથી જૈવિક રીતે વિઘટન પામતા કચરાનું ઉદાહરણ કયું છે?
કાચ
ધાતુ
પ્લાસ્ટિક
ફળ