ફિશર-ટ્રોપ્સ પદ્વતિથી શું બનાવવામાં આવે છે? from વિજ્ઞાન્ Class 10 GSEB Year 2015 Free Solved Previous Year Papers

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

વિજ્ઞાન્

Class

GSEB Class 10
Advertisement
zigya logo

GSEB વિજ્ઞાન્ 2015 Exam Questions

Multiple Choice Questions

1.

ગુજરાતમાં ખનિજ કોલસો ક્યાંથી મળી જાય છે?

  • અંકલેશ્વર 

  • ખંભાત 

  • થાનગઢ 

  • કલોલ


2.

પ્રત્યેક મૂત્રપિંડમાં આશરે કેટલા ઉત્સર્ગ એકમ હોય છે?

  • 10 લાખ 

  • 20 લાખ 

  • 30 લાખ 

  • 1 લાખ


3.

પોલિથીન પોલિમરમાં નીચેનામાંથી કયો મોનોમર છે?

  • CH3 – CH3 

  • CH2 + CH = CH – CH3 

  • CH = CH 

  • CH2 = CH2


4.

નીચેનામાંથી કઈ રચના ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં પાણીના વહન માટે જવાબદાર છે?

  • ચાલની નલીકા 

  • ચાલની કોષ 

  • જલવાહીની 

  • સાથીકોષ


Advertisement
5.

કોલસાના રૂપાંતરની પ્રાથમિક અવસ્થા કઈ છે?

  • પીટ 

  • લિગ્નાઇટ 

  • બિટુમીન 

  • એન્થેસાઇટ


Advertisement
6.

ફિશર-ટ્રોપ્સ પદ્વતિથી શું બનાવવામાં આવે છે?

  • એસિટોન 

  • એસિટિક ઍસિડ 

  • એસિટાલ્ડીહાઇડ 

  • ઇથેનોલ


A.

એસિટોન 


Advertisement
7.

પુખ્ત મનુષ્યમાં નાના આંતરડાની લંબાઇ આશરે કેટલી છે?

  • 3.5 મીટર 

  • 6.5 મીટર 

  • 4.5 મીટર 

  • 2.5 મીટર


8.

મિથેનના અણુમાં કોઈપણ બે બંધ વચ્ચેનો ખૂણો કેટલો હોય છે?

  • 105degree 54’ 

  • 109degree 28’ 

  • 119degree 28’ 

  • 190degree 28’


9.

દારૂનાં વ્યસની વ્યક્તિને વધુ ને વધુ દારૂ પીવાની ઇચ્છા કેમ થાય છે?

  • યકૃતમાં નું પ્રમાણ વધે છે તેથી.

  • તેના યકૃતમાં CO2 ફોર્માલ્ડીહાઇડનું પ્રમાણ ઘણું વધે છે તેથી.

  • તેના યકૃતમાં ઝેરી અસર દુર કરનાર એન્ઝાઇમ P-450 નું પ્રમાણ ઘણું વધી જાય છે તેથી.

  • તેના યકૃતમાં ડાયસલ્ફીરેમનું પ્રમાણ વધે છે તેથી.


Advertisement
10.

આલ્કાઇન શ્રેણીનું સામાન્ય સૂત્ર કયું છે?

  • CnH2n 

  • CnH2n-2 

  • CnH2n+2 

  • CnHn


Advertisement