Chapter Chosen

દિવસો જુદાઈના જાય છે

Book Chosen

ગુજરાતી ધોરણ 10

Subject Chosen

ગુજરાતી

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
સ્વજન સુધી કોણ લઈ જશે?
  • મિત્રો

  • ઇશ્વર 

  • ગની

  • દુશ્મનો 


કવિ માટે કેવા દિવસો જતા હતા?

કવિને ક્યાં સુધી જવું હતું?
  • ધરા સુધી

  • ગગન સુધી 

  • ઉન્નતિ સુધી 

  • એક-મેકના મન સુધી


Advertisement
કવિ કઈ અરજ કરે છે?

કવિ અરજ કરતાં કહે છે કે તમે રાંકના રતન જેવા છો, એટલે એ રાંકના દર્દનાં આંસુ વ્યર્થ ન જાય એ જોવાનું કામ તમારું છે. અમારી આ અરજી તમને માન્ય હોય તો હ્રદયથી તેનાં આંસું લૂછવા રાંકનાં નયન સુધી જાઓ.

Advertisement
ગરીબ સ્ત્રીની ચૂંદડી ક્યાં સુધી સાથે રહે છે?

Advertisement