Chapter Chosen

હિમાલયમાં એક સાહસ

Book Chosen

ગુજરાતી ધોરણ 10

Subject Chosen

ગુજરાતી

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
સાંકડી અને નિર્જન ખીણોમાં ફરવાનો લેખકનો...
  • કાયમી અનુભવ હતો.

  • ઓછો અનુભવ હતો.

  • પ્રથમ અનુભવ હતો.

  • છેલ્લો અનુભવ હતો.


હિમનદી ઓળંગવાનાં સાધનોના અભાવને કારણે...
  • પાછા ફર્યા

  • આગળ વધ્યા

  • રોકાઈ ગયા 

  • સફળ થયા


પ્રવાસમાં લેખક(જવાહરલાલ)ની કયા સ્થળે જવાની ઇચ્છા હતી?

પ્રવાસમાં લેખકની સાથે કોણ કોણ હતું?

Advertisement

ખોભણમાં પગ લપસ્યા છતાં લેખક કેવી રીતે બચ્યા?


ખોભણમાં લેખકનો પગ લપસ્યો; પરંતું સૌ એકબીજા દોરડાની સાંકળથી સંકળાયેલા હતા. આથી આ દોરડાએ તેમને પકડી રાખ્યા. પોતે ખોભણની એક બાજુને વળગી રહ્યા એટલે સૌએ મળીને એમને ખેંચી કાઢ્યા. આ રીતે તેઓ બચી હયા.

Advertisement
Advertisement