CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
ફેરેટીમાં પોસ્થુમામાં વલયિકા કયા ખંડોમાં જોવા મળે છે ?
12, 13, અને 14
13, 14, અને 15
14, 15 અને 16
15. 16 અને 17
વંદાનું શરીર કેટલા ભાગમાં વિભાજિત થયેલું છે ?
બે ભાગ
ચાર ભાગ
ત્રણ ભાગ
અળસિયાના અધીચર્મમાં કયા કોષો જોવા મળે છે ?
ગ્રંથિકોષો અને સંવેદીકોષો
આધારકોષો અને ગ્રંથિકાઓ
આધારકોષો, ગ્રંથિકાઓ અને સંવેદીકોષો
સંવેદીકોષો
અળસિયાનું શરીર આશરે કેટલા ખંડોમાં વિભાજિત થયેલું છે ?
100 થી 120
150 થી 200
50 થી 70
1000 થી 2000