CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
પિલિ અથવા ફીમ્બ્રી કઇ પ્રક્રિયા સાથે સંકળાયેલા છે ?
પ્રચલન
હલનચલન
સંયુગ્મન
ખોરાક લેવો
નીચે પૈકી કોણ સૌથી નાનો કોષ ધરાવે છે ?
યુગ્લીના
યીસ્ટ
માયક્રોપ્લાઝમા
જીવાણુ
નીચે પૈકીની કઇ અંગિકા પટલવિહીન અંગિકા છે ?
અંત: કોષરસજાળ
લાયસોઝોમ્સ
ગોલ્ગીસંકુલ
જીવાણુ કોષમાં મુખ્ય DNA ઉપરાંત આવેલ નાના ગોળાકાર DNAને શું કહે છે ?
કોસ્મીડ
પ્લાસ્મીડ
એપીઝોમ્સ
હાઇબ્રિડ