મનોવિજ્ઞાન (Psychology) શબ્દ ગ્રીક ભાષાના Psyche અને Logos શબ્દનો બનેલો છે, જેમાં ‘Psyche’ શબ્દનો અર્થ ‘આત્મા’ અને ‘Logos’ શબ્દનો અર્થ ‘વિજ્ઞાન’ થાય છે. આમ, મનોવિજ્ઞાનનો શબ્દાર્થ ‘આત્માનું વિજ્ઞાન’ થાય છે.
Advertisement
મનોવિજ્ઞાનનું સ્વરૂપ સમજાવો.
આધુનિક મનોવિજ્ઞાનનો ઉદભવ અને વિકાસ (Origin and Devlopment) સમજાવો.