Chapter Chosen

ક્રિકેટ

Book Chosen

યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ ધોરણ 9

Subject Chosen

યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
ક્રિકેટના બૅટ્સમૅન એલ.બી.ડબલ્યુ. આઉટ કેવી રીતે થાય છે ? 

Advertisement
લૅગ સ્પિન બૉલિંગ એટલે શું ? 

આ પ્રકારની બૉલિંગમાં દડો બૉલરના હાથમાંથી છૂટે એટલે તે ઘડીયળના કાંટાની વિરૂદ્ધ દિશામાં ગોળ ફરતો બૅટસમૅન તરફ આવે છે અને ટપ્પો પડ્યા પછી લેગ સ્ટમ્પથી ઓફ સ્ટમ્પની તરફ આવે છે. તેમાં પહેલી, બીજી અને ત્રીજી આંગળીઓ દડાને સિલાઈ પર તથા કાંડાને સહેજ નમેલું રાખીને હાથનો પાછળનો ભાગ ઉપર તરફ રાખવામાં આવે છે. આ પ્રકારની બૉલિંગ વખતે દડો છોડતા હાથનો ઝાટકો અને આંગળીઓ વડે સ્પિન આપવાનો ગતિમેળ ઉપયોગી થાય છે. લૅગ સ્પિન બૉલિંગને લેગ બ્રેક પણ કહેવામાં આવે છે.


Advertisement
ક્રિકેટની રમતમાં બારમા ખેલાડીને કયા અધિકારો હોતા નથી ?

ક્રિકેટની રમતમાં કયા રનને લેગ બયના રન કહેવામાં આવે છે ?


ફોલૉઓન એટલે શું ?


Advertisement