CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
આ કૌશલ્ય અજમાવનાર ખેલાડીમાં ઝડપી દોડ, ત્વરીત નિર્ણયશક્તિ, સહનશક્તિ, નિર્ભયતા, ચપળતા અને આત્મશ્રદ્ધા હોવાં જરૂરી છે. ડાઈવ મારવાની કૌશલ્યના નીચે મુજબ બે પ્રકાર પડવામાં આવે છે.
આ કૌશલ્યમાં દાવ લેનાર ખેલાડી બારી પાસેથી પસાર થતો હોય ત્યારે ખો મળતાં જે બેઠેલો ખેલાડી પોતાના સ્થાન પરથી સીધો જ ડાઈવ મારી દાવ લેનાર ખેલાડીને સ્પર્શ કરવા પ્રયત્ન કરે છે,
રમનાર ખેલાડી ડોડરો હોય ત્યારે રમનાર ખેલાડીથી બહું જ નજીક હોય ત્યારે દાવ આપનાર ખેલાડી ડાઈવ મારીને રમનારના પગને સ્પર્શ કરી તેને માર (OUT) કરવાનો પ્રયત્ન કરે છે.
ખો-ખોના મેદાનમાં બે ખુંટ વચ્ચેનું અંતર જણાવો.
જજમેન્ટ ખો એટલે શું ?
ડબલ ચેઈન કૌશલ્યનું મહત્વ સમજાવો.