ગોળ રમતના પ્રકારો જણાવી તે કેવી રીતે રમાય તેની વિગતે સમજ આપો.
Advertisement
જજમેન્ટ ખો એટલે શું ?
દાવ આપનાર ખેલાડી ખૂંટ નજીકની બારીએ રમનાર ખેલાડીને ખુંટ છોડાવવા માટે ચતુરાઈથી અને સિફતપૂર્વક શરીરની ક્રિયાઓ વડે રમનાર ખેલાડીને ભૂલવાણીમાં નાખી એવી રીતે ખો આપે છે કે રમનાર ખેલાડીએ ખુંટ છોડવો પડે છે. આ પ્રકારની ખોને જજમેન્ટ ખો કહે છે.