Chapter Chosen

ગોળાફેંક

Book Chosen

યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ ધોરણ 9

Subject Chosen

યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
ગોળાફેંકમાં પગબદલ અથવા સમતોલનની ક્રિયા સમજાવો. 

ગોળાફેંકમાં ફેંક અને છૂટની ક્રિયાઓ સમજાવો. 


Advertisement

ગોળાફેંકમાં ડિસ્કોપટ પદ્ધતિની સમજૂતી આપો. 


ગોળફેંકમાં ડિસ્કોપટ પદ્ધતિ (Discoput Method) : ડિસ્કોપટ પદ્ધતિમાં ચક્રફેંક (DISCUS THROW) અને ગોળાફેંક (SHOTPUT)ની ક્રિયાનો સમંવય કરવામાં આવેલ છે, તેથી તેને ડિસ્કોપટ પદ્ધતિ કહે છે. T ની સ્થિતિ અને સરકની જગ્યાએ ફીરકી લેવામાં આવે છે. ફીરકી પછીની ક્રિયા વધારે ગતિ સાથે ગોળાફેંક પ્રમાણેની ક્રિયા થતી હોય છે.

ગોળાફેંકની ડિસ્કપટ પદ્ધતિ (Discoput Method)ની સમજૂતી નીચે મુજબ છે.



આ પદ્ધતિમાં શરીરની ચક્રિય ગતિ લઈને ગોળો ફેંકવામાં આવે છે. ગોળો ફેંકવામાં નીચે દર્શાવેલી ક્રિયાઓ સળંગ કરવાથી આ પદ્ધતિથી હરીફો ઉત્તમ આંક પ્રાપ્ત કરી શકે છે.

1. આ પદ્ધતીમાં જમણો પગ વર્તૂળની મધ્યમાં અને ડાબો પગ થોડા અંતરે તેની રેખામાં આવે તેમ રાખવા. ગોળો ખભા પર ગરદન પાસે અને ડાબો હાથ ખભાની ઊંચાઈ આગળ તરફ લંબાવેલો રાખવો.

2. બંને પગ ઘૂંટણમાંથી સહેજ વાળી શરીરના વજનને જમણા પગ પર લેતાં એડીઉય્પર ફીરકી લેવી અને ડાબા પગને લંબાવેલો રાખી અટકપાટિયાની તરફ મૂકેવો. આ તબક્કામાં હરીફે કોઈ પણ પ્રકારની ફેંકની ક્રિયા કરવાની હોતી નથી. ફીરકી જમણા પગની એડી પર લેવાતી હોય છે અને ડાબા પગને વર્તુળની આગળની બાજુ મુકવાનો હોય છે.

3. ફીરકીની આ ક્રિયામાં શરીરમાં ચક્રિય ગતિ પેદા થાય છે. ઊંચી કક્ષાના ખેલાડીઓ આ પદ્ધતિમાં બે વખત ફીરકી લે છે. બે વખત ફીરકીમાં બે ગણી ચક્રિય ગતિ પેદા થાય છે.

4. ઉપર્યુક્ત ચક્રિય ગતિને, ફેંક અને છૂટમાં પરિવર્તન કરવા માટે ફીરકી, ફેંક અને છૂટની ક્રિયાઓ વચ્ચે અટક્યા વગર એકધારી અને સળંગ થવી જોઈએ.


Advertisement
ગોળા ફેંકની ઉભણી અને T સ્થિતિ અંગેની સમજૂતી આપો. 

ગોળા ફેંકમાં ગોળો પકડવાની ત્રણ પદ્ધતિઓની ખાસીયતો જણાવો. 


Advertisement