CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
ગોળાફેંકમાં ફેંક અને છૂટની ક્રિયાઓ સમજાવો.
સરકની ક્રિયા પૂર્ણ થતાં જમણા પગને જમીન સાથે દબાણ દ્વારા ઢીંચણમાંથી સીધો કરતાં શરીરનાં ઉપરનાં ભાગમાં ગતિ આવે છે. ધડને આગળની તરફ કેતાં ડાબા હાથને અડધો વાળી નીચેથી પાછળ લેતાં જમણા ખભાને વધુ વેગ મળે છે, જેથી જમણા સાથે લગભગ 40 થી 45
ના ખુણે ગોળો છોડવાની ક્રિયા થાય છે. છેલ્લે કાંડાના આંચકા અને આંગળીઓના ધક્કાથી ગોળો દૂર ફેંકાય છે.
ગોળા ફેંકમાં ગોળો પકડવાની ત્રણ પદ્ધતિઓની ખાસીયતો જણાવો.
ગોળાફેંકમાં ડિસ્કોપટ પદ્ધતિની સમજૂતી આપો.